ઈંડા અને વેફલ મેકર વગર બજાર જેવીજ સ્વાદિષ્ટ વેફલ ઘરે બનાવો

વેફલ રેસીપી - waffle recipe in Gujarati
image -
Advertisement

આપણે સૌ ટેસ્ટી વાનગીઓ ના રસિયા છીએ અને હાલ દરેક વ્યક્તિ ઘરે નવી નવી વાનગી બનાવવાના પ્રયાસ કરતાં હોય છે તીરે અમે આપ સૌ માટે લાવ્યા છીએ હોમ મેડ વેફલ એ પણ ઈંડા અને વેફલ મેકર વગર, વેફલ રેસીપી, waffle recipe in Gujarati

waffle recipe in Gujarati

વેફલ બનાવવા જરૂરી સામગ્રી

  • બે કપ મેદાનો લોટ
  • ચાર ચમચી બેકિંગ પાવડર
  • અડધી ચમચી તજનો ભૂકો
  • દોઢ કપ દૂધ
  • બે ચમચી લીંબુનો રસ
  • બે મોટી ચમચી પીસેલું માખણ
  • એક ચમચી વેનીલા એસન્સ

waffle recipe – વેફલ રેસીપી

સુખી વસ્તુઓમાં બે કપ મેદાનો લોટ ચાર ચમચી બેકિંગ પાવડર અને અડધો કપ ખાંડ નો પાવડર તેમજ અડધી ચમચી તજ નો ભૂકો નાખી બધું મિક્સ કરી એક સાઈડ મૂકી દેવું

ત્યાર બાદ બીજા  એક મોટા બાઉલમાં દૂધ કપ રૂમ ટેમ્પરેચર વાળું દૂધ માં બે ચમચી લીંબુ નો રસ નાખી હલાવી ૧૦ મિનીટ માટે સાઈડ માં મૂકી દેવું ત્યારબાદ દસ મિનિટ બાદ બનેલ મિશ્રણમાં બે ચમચી પિગડેલું માખણ નાખી તેમજ એક ચમચી વેનીલા એસેન્સ નાખી બરોબર મિક્સ કરવું

Advertisement

ત્યારબાદ બંને આ મિશ્રણને મિક્સ કરી એક બેટર તૈયાર કરવું ત્યારબાદ તેમાં પોણો કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કર્યું જેથી તેમાં કોઈ ફોદ્દા ન રહે તેરીતે એક લીસુ મિશ્રણ તૈયાર કરવુ, ત્યાર પછી એક ગ્રીલ મેકર ઉપર અથવા તવા પર થોડું માખણ લગાડી તેના ઉપર તૈયાર કરેલું બેટર નાખી ઉપર થી કવર કરી વેફલ બનાવી લેવા

તૈયાર છે બજાર જેવી મસ્ત ક્રિસ્પી અને સોફ્ટ વેફલ તૈયાર વેફલ ઉપર આઈસક્રીમ અથવા તો મધ રેડી ઘર બેઠા બનાવેલ વેફલ ની આનંદ લો.

વેફલ રેસીપી વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bake With Shivesh ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગુંદ ના લાડુ બનાવવાની રીત |gund na ladoo recipe in gujarati

તલ નો ગજક બનાવવાની રીત | ગજક બનાવવાની રીત | gajak banavani rit | tal no gajak banavvani rit gujarati ma | tal no gajak recipe in Gujarati

વેજ પુલાવ બનાવવાની રીત | veg pulao recipe in gujarati

મૂળા ના મુઠીયા બનાવવાની રીત | muda na muthiya banavani rit gujarati ma

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement