ભાત ની કટલેસ બનાવવાની રીત | bhat ni cutlet banavani rit gujarati ma

વધેલા ભાત ની રેસીપી - વધેલા ભાત ની વાનગી - ભાત ની કટલેસ બનાવવાની રીત - bhat ni cutlet banavani rit gujarati ma - vadhela bhat ni recipe - vadhela bhat ni vangi
Image credit – Youtube/Desi Tadka
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Desi Tadka YouTube channel on YouTube આજે આપણે લોકો દ્વારા વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન વધેલા ભાત ની રેસીપી, વધેલા ભાત ની વાનગી , vadhela bhat ni recipe , vadhela bhat ni vangi મોકલો તો આજ બચેલા ભાત ની કટલેસ બનાવવાની રીત – bhat ni cutlet banavani rit gujarati ma શીખીશું. ઘણી વખત ભાચેલા ભાત કે ફ્રેશ ભાત બનાવી ને આ રીતે એની કટલેસ બનાવી ટેસ્ટ કરો ચોક્કસ ભાવશે તો ચાલો જોઈએ કઈ કઈ સામગ્રી જોઈશે ભચેલા ભાતની કટલેસ બનાવવા.

ભાત ની કટલેસ બનાવવા જરૂરી સામગ્રી | bhat ni cutlet banava jaruri samgri

  • બચેલા કે ફ્રેશ ભાત 1 કપ
  • બાફેલા બટેટા 1-2
  • ડુંગરી ઝીણી સુધારેલી 1
  • ગાજર છીણેલું ¼ કપ
  • કેપ્સીકમ ½ કપ ઝીણું સમારેલું
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • આદુ લીલા મરચાની પેસ્ટ 1-2 ચમચી
  • કોર્ન ફ્લોર / શેકેલા બેસન નો લોટ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

bhat ni cutlet banavani rit gujarati ma | vadhela bhat ni recipe | vadhela bhat ni vangi

બચેલા ભાતની કટલેસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બચેલા ભાત લ્યો એને હાથ વડે અથવા મેસર વડે બરોબર મેસ કરો

ત્યાર બાદ એમાં બાફેલા બટેટાનો માવો, ગાજરનું છીણ, કેપ્સીકમ સુધારેલ, આદુ મરચાની પેસ્ટ, સુધારેલ ડુંગરી નાખો ને ત્યાર બાદ એમાં સૂકા મસાલા જેવા કે લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલા પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું ને કોર્ન ફ્લોર કે શેકેલ બેસન નો લોટ નાખી હાથ વડે બધું બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને  પાંચ મિનિટ મૂકો

Advertisement

હવે ગેસ પર એક પેન કે પહોળી કડાઈમાં થોડું તેલ મિડીયમ તાપે ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થાય ત્યાં સુધી જે ભાત નું મિશ્રણ તૈયાર કરેલ એમાં થી કટલેસ બનાવી તૈયાર કરી લ્યો

તેલ ગરમ થાય એટલે તેમાં જેટલી સમાય એટલી કટલેસ મૂકો ને ગોલ્ડન શેકો એક બાજુ શેકાઈ જાય એટલે ચમચા થી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો આમ બને બાજુ શેકાઈ જાય એટલે કાઢી લ્યો ને બીજી કટલેસ શેકી લ્યો બધી કટલેસ તૈયાર થાય એટલે સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો બચેલા ભાતની કટલેસ

bhat ni cutlet recipe notes

  • અહી તમે કટલેસ માં તમારી પસંદ ના શાક નાખી ને પણ બનાવી શકો છો
  • જો ડુંગરી ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો
  •  તમે કટલેસ ને ઓછા તેલમાં શેકી શકો છો અથવા તો તરી પણ શકો છો અથવા અપમ પાત્ર માં પણ શેકી શકો છો અથવા એર ફાયર માં પણ શેકી શકો છો

ભાત ની કટલેસ બનાવવાની રીત | વધેલા ભાત ની રેસીપી | વધેલા ભાત ની વાનગી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Desi Tadka ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કુરકુરી ગુવાર ફળી બનાવવાની રીત | kurkuri guvar fali banavani rit | kurkuri guvar recipe in gujarati

મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit

લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice banavani ri | lemon rice recipe in gujarati

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavvani rit

પંજાબી સમોસા બનાવવાની રીત | Punjabi samosa recipe in Gujarati

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement