પનીર ખાવાના ફાયદા | health benefits of paneer in Gujarati

health benefits of paneer in Gujarati - પનીર ખાવાના ફાયદા - પનીર ના ફાયદા - paneer na fayda in Gujarati - paneer na faida
Advertisement

આ આર્ટીકલ ની અંદર તમે માહિતી મેળવશો, પનીર ખાવાના ફાયદા, પનીર ના ફાયદા,paneer na fayda in Gujarati, paneer na faida, health benefits of paneer in Gujarati.

પનીર ખાવાના ફાયદા – Health benefits of paneer in Gujarati

આમ તો લગભગ બધા લોકો ને પનીર ભાવતું જ હોય છ. ખાસ કરી ને નાના બાળકોને. બધાનું ફેવરેટ હોય છે પનીર. પછી ભલે પનીર કાચું હોય કે પકવેલું. એક એવી ધારણા બંધાઈ ગયેલી છે,

બધા ના મન માં કે પનીર તો શાકાહારી લોકો નો ખોરાક છે. જે તત્વો તમને માંસાહાર ખાવાથી મળે છે તે પોશક્તત્વો પનીરમાં ઉપલબ્ધ હોય છે. પણ એવું નથી. પનીર ખાવા માં જેટલું સ્વાદિષ્ટ છે એટલુ સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

Advertisement

પનીર માં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન,અને ફોસ્ફરસ હોય છે. પનીર દાંત અને હાડકા ને મજબૂતી આપે છે. ૩૦ વર્ષ ની ઉમર પછી શરીર માં ઘણા ફેરફાર આવવા લાગે છે.

જેથી આવા સમયે ડાયટ પર ધ્યાન આપવું જોઈએ, ખાસ કરી ને પ્રોટીન ઇન્ટેક પર અને વેજીટેરીયન માટે પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન પનીર છે. તો ચાલો જાણી લો તેના ફાયદાઓ.

પનીર પાચનશક્તિ સુધારે છે Paneer Khava na Fayda in Gujarati

જે વ્યક્તિઓનું પાચનતંત્ર નબળું હોય તેઓએ પનીર ખાવું ખુબ જ ફાયદો કરશે. પનીર ખાવાથી પાચનશક્તિ સુધરે છે. પનીર માં ફાઈબર હોવાથી પાચનતંત્ર સારું રહે છે.

Paneer na faida પનીર ડીપ્રેશન દુર કરે છે 

પનીર માં રહેલું એમીનો એસીડ ડીપ્રેશન ને દૂર કરે છે. સમાન્ય રીતે ડીપ્રેશન માં આપણને ઊંઘ ના આવવાની સમસ્યા વધારે થાય છે. તેથી જ તણાવ નો સામનો કરતા વ્યક્તિઓએ પનીર વધારે માત્રા માં ખાવું જોઈએ.

તણાવ થી બચવા માટે ડોક્ટર પણ પુરતી ઊંઘ કરવાની સલાહ આપતા હોય છે એટલે જ રાત્રે પનીર ખાવાથી વધારે ફાયદો થાય છે.

પનીર ખાવાના ફાયદા કે તે કેલ્શિયમ થી ભરપૂર હોય છે 

વધતી ઉમર સાથે આપણા શરીર માં કેલ્શિયમ નું પ્રમાણ ઘટવા લાગે છે. ૩૦ ની ઉમર પછી લગભગ વ્યક્તિ ને ૧૦૦૦મિલિગ્રામ કેલ્શિયમ ની રોજ જરૂર પડે છે.

૧૦ ગ્રામ ના એક પનીર ના ટુકડા માં ૧૦૦ ગ્રામ કેલ્શિયમ મળે છે. જયારે એક ગ્લાસ દૂધ માંથી ૨૫૦ મીલીગ્રામ કેલ્શિયમ મળે છે.

જે લોકો માં કેલ્શિયમ ની ઉણપ હોય તેવા વ્યક્તિઓ એ પનીર અવશ્ય ખાવું જોઈએ.

મેનોપોઝ માં ફાયદેમંદ છે પનીર – paneer na fayda in Gujarati

મેનોપોઝ આવતા ની સાથે જ મહિલાઓ માં કેલ્શિયમ ની ઉણપ જોવા મળતી હોય છે. આવામાં દરરોજ થોડુક પનીર ખાઈ લેવાથી કેલ્શિયમ ની માત્રા જળવાઈ રહેશે.

મસલ્સ બનાવવામાં ફાયદેમંદ છે – paneer na faida

જે લોકો મસલ્સ બનાવવા ના શોખીન છે તેઓએ ખાસ પનીર ખાવું જોઈએ. કારણકે પનીર માં ભરપૂર માત્રા માં પ્રોટીન હોય છે.

પનીર ના ફાયદા  તે વજન ઓછું કરવામાં ફાયદાકારક છે.

આજ કાલ તો બધા હેલ્થ કોન્શિયસ થઇ ગયા છીએ. તો લગભગ વ્યક્તિઓ જીમ જતા થઇ ગયા છે. ડાયટ પ્લાનર ની પહેલી પસંદગી પનીર જ હોય છે વજન ઓછું કરાવવામાં.

કારણકે પનીર માં લીનોલીક એસીડ નામનું તત્વ હોય છે જે વજન ને ઝડપ થી ઓછું કરવામાં મદદ કરે છે તેમજ પનીર ટાઇપ-૨ ડાયાબીટીસ ને પણ દૂર કરવામાં મદદ કરે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

પંજાબી સ્ટીલ નું પાલક પનીર રેસીપી

રેસ્ટોરેન્ટ જેવું સ્વાદિષ્ટ કઢાઈ પનીર રેસીપી

પનીર ટીકા રૂમાલી રોલ રેસીપી

શક્કરીયા ગાજર ખાવાના ૮ ફાયદા અને નુકશાન

કેલ્સિયમ વધારવા કરો આટલી વસ્તુ નું સેવન

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement