પંજાબી સ્ટાઈલ નું પાલક પનીર રેસેપી

Palak Paneer Recipe in Gujarati - Palak Paneer Recipe - Panjabi style Palak Paneer Recipe - પાલક પનીર રેસીપી
Image - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું પાલક ની સૌની પ્રિય વાનગી પાલક પનીર પરંતુ આ પાલક પનીર રેસેપી પંજાબી સ્ટાઈલ ની છે. Palak Paneer Recipe in Gujarati.

Palak Paneer Recipe 

પાલક પનીર બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે 

  • ૨ જુડી પાલક
  • ૨૫૦ ગ્રામ પનીર
  • ૧-૨ ડુંગરી જીની સુધારેલ
  • ૧ ચમચી જીરૂ
  • પા ચમચી હળદર
  • અડધી ચમચી સંચળ
  • મીઠું સ્વાદાનુસાર
  • પા કપ દહીં
  • ૧ ચમચી ઘઉં નો લોટ
  • ૧ ચમચી ક્રીમ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી લીંબુ
  • ૧-૨ ચમચી લાલ મરચા નો ભૂકો
  • ૨-૩ લીલા મરચાં
  • ઘી જરૂર મુજબ
  • ૧-૨ ચમચી આદુ લસણ ની પેસ્ટ

પાલક પનીર રેસેપી – Palak Paneer Recipe in Gujarati

પાલક પનીર ( Panjabi style Palak Paneer ) બનાવવા સૌપ્રથમ પાલકને બરોબર સાફ કરી લો પાલક બરોબર સાફ થઈ ગયા બાદ તેને બે મિનિટ માટે ગરમ પાણીમાં બાફી ને કાઢી સીધું બરફવાળા ઠંડા પાણી માં નાખી દો ત્યારબાદ એક મિક્સર જારમાં ઠંડી થયેલી પાલક ૧ થી ૨ લીલા મરચા અને થોડા દાણા નાખી પેસ્ટ બનાવી લો તૈયાર પેસ્ટને એક્સાઇડ મૂકી દો.

હવે પાલક પનીર બનાવવા એક વાસણમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી સાંતળો ઝીરો સંતળાઈ જાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં ડુંગળી નાખી બેથી ત્રણ મિનિટ બરોબર છે કો ડુંગરી શેકાય જાય એટલે તેમાં એકથી બે સુધારે લીલા મરચા ધાણાજીરું નો ભૂકો લાલ મરચાંનો ભૂકો સંચળ તેમજ જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો.

Advertisement

પછી તેમાં ફેટેલું દહીં નાખી ૨-૩ બરોબર ચડાવો ત્યારબાદ તેવા તૈયાર કરેલ પાલકની પ્યુરી નાખી બરાબર મિક્સ કરી ચારથી પાંચ મિનિટ ચડવા દો પ્યુરી ખદ ખદ વા લાગે એટલે તેમાં એક ચમચી ઘઉં નો લોટ નાખો જેથી ગ્રેવી ઘટ્ટ થશે ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે તેમાં પનીર ના ટુકડા નાખી હલકા હાથે મિક્સ કરો.

ત્યાર પછી તેમાં ક્રીમ ને ગરમ મસાલો નાખી મિક્સ કરી ૫ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે પાલક પનીર રેસીપી ( Palak Paneer Recipe in Gujarati ).

રેસીપી વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાલક ના ફાયદા અને નુકશાન | palak na fayda | palak benefits in Gujarati

પંજાબી રાજમાં બનાવવાની રીત | Panjabi rajma recipe in Gujarati

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe in Gujarati

મસાલા પાવ સાથે પાવભાજી બનાવવાની રીત | pav bhaji recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement