Gulabo Sitabo : અમિતાભ અને આયુષમાન ની Amazon Prime Video ફિલ્મ નું ટ્રેલર જોયું કે નહીં

Gulabo Sitabo
Gulabo Sitabo
Advertisement

અમિતાભ અને આયુષમાન ની આવનાર ફિલ્મ Gulabo Sitabo ફિલ્મ નું ટ્રેલર વિડીયો કોલ લોંચ કરવામાં આવ્યું હતું. અમિતાભ એ 78 વર્ષ ના મિર્જા નો કિરદાર ભજવે છે જે એક મકાન માલિક છે અને આયુષ્માન ની તેમના સાથે જગડાઓ તમને હસાવશે. અને તે ફિલ્મ Amazon Prime Video પર લોંચ કરવામાં આવશે.

જોવો Gulabo Sitabo trailer :

Advertisement

Article ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement