શક્કરીયા ગાજર ખાવાના 8 ફાયદા અને નુકસાન Sweet potato benefits in Gujarati

Sweet potato benefits in Gujarati - શક્કરીયા ગાજર ખાવાના ફાયદા
Advertisement

આમ તો આપણે સૌ શક્કરીયા ગાજર થી પરિચિત જ છીએ. પણ શું તમને ખબર છે કે શક્કરીયા ગાજર પણ ઘણા  પ્રકાર નાં આવે છે કેસરી,ગુલાબી અને સફેદ ગાજર. શક્કરીયા ગાજર માં બીટા કેરેટીન નામ નું તત્વ હોય છે તો ચાલો આજ તમને જણાવીએ શક્કરીયા ગાજર ખાવા ના ફાયદા અને નુકસાન વિષે,શક્કરીયા ગાજર ખાવાના ફાયદા અને નુકસાન,Sweet potato benefits in Gujarati

શક્કરીયા ગાજર ખાવાના ફાયદા – Sweet potato benefits in Gujarati

શરીર માં પાણી ની માત્રા ને જાળવી રાખે છે.

શક્કરીયા માં રહેલું ફાઈબર તમારા શરીર માં પાણી ની માંત્રા ને લેવલ માં રાખે છે જે શરીર ને હાઈડ્રેટ રાખે છે,શક્કરીયા ગાજર ખાવાના ફાયદા,Sweet potato benefits in Gujarati.

ગઠીયા વા માં ફાયદાકારક છે.

લગભગ ૧૦૦% માંથી ૫૦% ઘર માં વ્યક્તિઓ આ ગઠીયા વા થી પીડિત હશે. તમે શક્કરીયા ને જો બાફી ને ખાઓ છો તો બાફવા સમયે વધેલા પાણી ને ઘુટણ પર લગાવો તમને જરૂર થી રાહત થશે.

Advertisement

રોગ પ્રતીકારાક્શક્તિ વધારે છે.

શક્કરીયા ગાજર માં વિટામીન-સી, વિટામીન-બી કોમ્પ્લેકસ, આયરન, અને ફોસ્ફરસ, હોય છે આ બધા વિટામીન આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માં મદદ કરે છે અને શક્કરીયા ને આપણે આપણા રોજીંદા આહાર માં સમાંવેશ લઈએ તો આ વિટામિન્સ આપણને રોજીંદા ખોરાક માંથી જ મળી જાય છે.

શક્કરીયા ગાજર ખાવાના ફાયદા – પાચનશક્તિ સુધારે છે.

આપણે જે બટાકા ખાઈએ છીએ એની તુલના માં આ શક્કરીયા ગાજર માં વધારે પ્રમાણ માં ફાઈબર હોય છે.

આ ફાઈબર જ ખાધેલો ખોરાક જલ્દી થી પચવામાં મદદ કરે છે .શક્કરીયા ગાજર ખાવા પેટ અને આતરડા માટે સારા છે. શક્કરીયા ખાવાથી અલ્સર ની સમસ્યા પણ થતી નથી.

જે લોકો પેટ ના અલ્સર થી પરેશાન છે તેઓએ શક્કરીયા ગાજર નો સમાવેશ રોજીંદા આહર માં કરવો જોઈએ.

શરીર માં આવેલા સોજા ને દૂર કરે છે.

શક્કરીયા માં એન્ટી-ઈમ્ફ્લામેંટરી ગુણ હોય છે આ ગુણ તેમાં બીટા કેરેટીન, વિટામીન-સી, અને મેગ્નેશિયમ ના કારણે વધારે અસરકારક સાબિત થાય છે. જે  શરીર માં આવતા સોજા ને દૂર કરવામાં મદદ કરે છે.

ડાયાબીટીસ માટે ફાયદાકારક

Sweet potato (શક્કરિયા) નામ થી સાવ વીપરીત  છે તેનો ફાયદો ડાયાબીટીસ ના દર્દીઓ માટે શક્કરીયા બ્લડ શુગર ને લેવલ માં રાખવામાં મદદ કરે છે. તેથી જ ડાયાબીટીસ ના દર્દીઓએ શક્કરીયા જરૂર થી ખાવા જોઈએ.

અસ્થમા તથા શ્વાસનળી ના સોજા દૂર કરવા માટે ફાયદાકારક

નાક બંધ થઇ જવું, શ્વાસનળી અને ફેફસાં માં કફ જામી જવો જેવી પરેશાની માં શક્કરીયા નું સેવન કરવાથી જરૂર થી ફાયદો થાય છે.

શ્વાસનળી નો સોજો જેને bronchitis કહેવાય છે તેને દૂર કરવામાં મદદરૂપ થાય છે કારણ કે શક્કરીયા ગાજર ખાવાથી આપણું શરીર ગરમ રહે છે જેથી કરી ને શ્વાસનળી માં સોજા ની તકલીફ વાળી વ્યક્તિઓ માટે ફાયદાકરક્ સાબિત  થાય છે.

વજન વધારવા માં મદદરૂપ

આજ ના સમય માં બધા વજન ઘટાડવા માં લાગેલા હોય છે પરંતુ ઘણી વ્યક્તિઓ એવી પણ હોય છે કે જેઓનું વજન ઓછું હોય છે તો તેઓએ શક્કરીયા ગાજર ખાવા જોઈએ કારણ કે શક્કરીયા માં સ્ટાર્ચ ની સાથે સાથે અલગ અલગ વિટામિન્સ, ખનીજ અને પ્રોટીન હોય છે

જે વજન વધારવા માં મદદ કરે છે અને સાથે સાથે શક્કરીયા પચવામાં પણ સરળ છે.

શક્કરીયા ધમનીઓ,અને નસો માટે ફાયદાકારક છે,શક્કરીયા ગાજર ખાવાના ફાયદા.

આંખો નું તેજ વધારવામાં પણ ઉપયોગી છે,Sweet potato benefits in Gujarati

શક્કરીયા ગાજર ખાવાથી થતા  નુકસાન

શક્કરીયા માં એક પ્રકાર ની ખાંડ હોય છે. જે તેને ગળ્યું બનાવે છે જેને મેનીટોલ કહેવાય છે. જો તમારું પેટ જલ્દી થી ખરાબ થઇ જાતું હોય તો શક્કરીયા વધુ ખાવાથી તમારું પેટ દુખી શકે છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

દેશી ગાજર નું સેવન કરવાના ફાયદા

અનાનસ શરીર શુદ્ધ કરવી સાથે કરે છે આ ૧૦ ફાયદા

ઘરે સરળતા થી ઉગાડી શકતા અજમાના પાનનું સેવન કરવાના ફાયદા

ખાલી પેટે તુલસીનું સેવન કરવાથી હ્રદય તેમજ બીજી ઘણી સમસ્યા મા થાય છે ફાયદો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement