મિક્સ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | mix vegetable salad banavani rit

મિક્સ વેજીટેબલ સલાડ બનાવવાની રીત - mix vegetable salad banavani rit - mix vegetable salad recipe in gujarati
Image credit – Youtube/Quick Recipies
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Quick Recipies YouTube channel on YouTube  If you like the recipe આજે આપણે મિક્સ વેજીટેબલ સલાડ બનાવવાની રીત – mix vegetable salad banavani rit શીખીશું. હેલ્થી રહેવા કે વજન ઉતારવા માટે આજકાલ સલાડ ખાવા નું ચલણ વધારે જોવા મળે છે અને ઓમ પણ સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે તો ચાલો આજે મિક્સ વેજિટેબલ સલાડ – mix vegetable salad recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મિક્સ વેજિટેબલ સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • કાકડી ઝીણી સુધારેલ 1
  • લેટસ માં બે ત્રણ પાંદડા સુધારેલ / પાનકોબી
  • ટમેટા 2 ઝીણા સુધારેલ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 (ઓપ્શન લ છે)
  • બાફેલ મકાઈ દાણા ¼ કપ
  • આથેલા મરચા , ગાજર, કાકડી 1-2 (ઓપ્શનલ છે)
  • એક લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • મરી પાઉડર ½ ચમચી
  • ઓલિવ ઓઈલ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

મિક્સ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | mix vegetable salad recipe in gujarati

મિક્સ વેજિટેબલ સલાડ બનાવવા સૌપ્રથમ મકાઈ ને કુકર માં બાફી એના દાણા કાઢી લ્યો  ત્યાર બાદ આથી રાખેલ મરચા ગાજર વગેરે ને ઝીણા સુધારી લ્યો ત્યાર બાદ લેટસ ના પાન દોઈ ને ઝીણા સુધારી લ્યો જો લેટસ ના પાન ના હોય તો પાનકોબી સુધારી ને પણ નાખી શકો છો

હવે ડુંગળી, ટમેટા ને ઝીણા સુધારી લ્યો અને સાથે કાકડી ને પણ સુધારી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ સુધારી લ્યો આના સિવાય તમને જો બીજા કોઈ શાક ખાવા પસંદ હોય તો એ પણ સુધારી લ્યો

Advertisement

હવે એક વાટકા લીંબુનો રસ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર અને ઓલિવ ઓઈલ નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ હવે એક મોટા વાસણમાં સુધારેલ લેટ્સ ના કટકા, ડુંગળી, ટમેટા , બાફેલી મકાઈ, કાકડી, લીલા ધાણા અને ઝીણા સુધારેલા આઠેલા મરચા ગાજર નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં લીંબુ માં જે મસાલા નાંખી મિશ્રણ તૈયાર કરેલ એ નાખી બે ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો અને બને તો શાક ને કાકડી ને સુધારી ને ફ્રીઝ માં મુકવા જેથી ઠંડા રહે અથવા તો તૈયાર સલાડ ને એક મોટા વાસણમાં બરફના ટુકડા મૂકી એની અંદર સલાડ વાળુ વાસણ મૂકવું જેથી સલાડ એક દમ ઠંડુ રહે ને  ક્રિસ્પી રહે અને તમને ખાવા ની મજા આવે તો તૈયાર છે મિક્સ વેજિટેબલ સલાડ

mix vegetable salad banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Quick Recipies ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

છોલે પાલક પુલાવ બનાવવાની રીત | chole palak pulao banavani rit | chole palak pulao recipe in gujarati

લસણ ડુંગળી વગરનું ભેરેલ રીંગણ નું શાક બનાવવાની રીત | lasan dungri vagar nu bharela ringan nu shaak banavani rit

આદુ નું અથાણું બનાવવાની રીત | aadu nu athanu banavani rit | aadu nu athanu recipe in gujarati

ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit

નારિયલ બરફી બનાવવાની રીત | nariyal barfi banavani rit | nariyal barfi recipe in gujarati

ઘઉંની સેવ નો ઉપમા બનાવવાની રીત | Ghau ni sev no upma banavani rit | Ghau ni sev no upma recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement