આમળાનો પાવડર બનાવવાની રીત | aamla no powder banavani rit

આમળાનો પાવડર બનાવવાની રીત - aamla no powder banavani rit - aamla no powder recipe in gujarati
Image credit – Youtube/Homemade Happiness With Manisha
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે આમળાનો પાવડર બનાવવાની રીત – aamla no powder banavani rit શીખીશું, do subscribe Homemade Happiness With Manisha YouTube channel on YouTube If you like the recipe , આ આમળા પાઉડર બજારમાં ખૂબ પ્રચલિત છે જે અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવતા હોય છે અને ઘણી દેસી દવામાં પણ ઉપયોગી થતો હોય છે અને એક વખત બનાવી લીધા બાદ વર્ષો વરસ સુંધી ઉપયોગ કરી શકાય છે  તો ચાલો જાણીએ aamla no powder recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

આમળાનો પાવડર બનાવવા જરૂરી સામગ્રી

  • આમળા 1 કિલો

આમળાનો પાવડર બનાવવાની રીત | aamla no powder recipe in gujarati

આમળા પાઉડર બનાવવા સૌપ્રથમ સારા આમળા લ્યો એને બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ કોરા કપડાથી એક એક આમળા ને લૂછીને કોરા કરી લ્યો

હવે એક એક આમળા ને છીણી વડે છીણી લ્યો અથવા આમળા ના બીજ ને અલગ કરી મોટા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ ચોપર વડે ચોપ કરી શકો છો અથવા સાવ જ ઝીણા ઝીણા સુધારી પણ શકો છો

Advertisement

હવે ઘર ની અંદર પંખા નીચે મોટા વાસણમાં કે પછી સાફ કોરા કપડા પર ફેલાવી લ્યો ને બે ત્રણ દિવસ સૂકવી લ્યો અથવા તડકા માં મોટા વાસણ કે થાળી માં એક સરખું ફેલાવી એના ઉપર સાવ પાતળું કપડું ઢાંકી ને બે દિવસ સૂકવી લ્યો અથવા જ્યાં સુંધી સાવ સુકાઈ જાય ત્યાં સુંધી સૂકવી લ્યો

આમળા સાવ સુકાઈ જાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર તૈયાર કરો પીસેલા પાઉડર ને ચારણી કે ગરણી થી ચારી લ્યો ને બાકી રહેલ આમળા ને ફરી પીસી લ્યો,

 આમ પાઉડર તૈયાર કરી લ્યો ને તૈયાર પાઉડર ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ધ્યાન રાખવું કે એને ભેજ ના લાગે નહિતર બગડી શકે છે અને એક વખત પાઉડર તૈયાર થઈ જાય એટલે જરૂર પ્રમાણે વાપરો આમળા પાઉડર

aamla no powder banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Homemade Happiness With Manisha ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘી ના ખૂર્ચન માંથી બરફી બનાવવાની રીત | Ghee na khurchun mathi barfi banavani rit

મોમોઝ ચટણી બનાવવાની રીત | momos chutney banavani rit | momos chutney recipe in gujarati

સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit

ખાંડ ના પરોઠા બનાવવાની રીત | Khand na paratha banavani rit | Khand na paratha recipe in gujarati

ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત | ghau na lot ni tandoori rotli banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement