મોમોઝ ચટણી બનાવવાની રીત | momos chutney banavani rit | momos chutney recipe in gujarati

મોમોઝ ચટણી બનાવવાની રીત - momos chutney banavani rit - momos chutney recipe in gujarati
Image credit – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મોમોઝ ચટણી બનાવવાની રીત – momos chutney banavani rit શીખીશું, do subscribe HomeCookingShow YouTube channel on YouTube If you like the recipe , આ ચટણી તમે મોમોઝ સાથે તો ખાઈ શકો સાથે પાસ્તા, મેગી ને તીખા બનાવવા પણ વાપરી શકો છો તો ચાલો જાણીએ momos chutney recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મોમોઝ ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • લસણ ની કણી 2-3
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • ટમેટા 3-4
  • સૂકા લાલ મરચા 8-10
  • ખાંડ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

મોમોઝ ચટણી બનાવવાની રીત | momos chutney recipe in gujarati

મોમોઝ ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા નાખી પાંચ સાત મિનિટ ગરમ કરો અથવા સૂકા લાલ મરચા નરમ થાય ત્યાં સુધી બાફી લ્યો અને મરચા બફાઈ જાય એટલે કાઢી લ્યો

ત્યાર બાદ એજ પાણીમાં  ટમેટા નાખી ઢાંકી દા મિનિટ બાફવા મૂકો ટમેટા બફાઈ જાય એટલે કાઢી લ્યો ને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ ટમેટાની છાલ ઉતારી લ્યો અને સુધારી લ્યો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ટમેટા, લસણ ની કણી, આદુ નો ટુકડો, ખાંડ, બાફી રાખેલ લાલ મરચા અને સ્વાદ મુજબ મીઠું નાખી પાંચ મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો હવે મિશ્રણ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો મોમોઝ ચટણી 

momos chutney banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તિરંગા સેન્ડવીચ બનાવવાની રીત | tiranga sandwich banavani rit

પાલક પેન કેક બનાવવાની રીત | palak pancake banavani rit | palak pancake recipe in gujarati

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichdi banavani rit | daliya khichdi recipe in gujarati

ઠેકુઆ બનાવવાની રીત | Thekua banavani rit | thekua recipe in gujarati

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati

સોજી મેંદા ની બરફી બનાવવાની રીત | soji menda ni barfi banavani rit | suji manda ni barfi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement