સારી ઊંઘ મેળવવા સુતા પહેલા કરો આ 8 માંથી 1 ઉપાય

sari nindar mate gharelu upay in Gujarati - સારી ઊંઘ મેળવવા સુતા પહેલા કરો આ ઉપાય - sari nindar mate gharelu upay in Gujarati - good sleep tips in Gujarati
Advertisement

આપણા આપણા રોજિંદા જીવનમાં સ્વસ્થ રહેવા માટે એક સારી નીંદર ખૂબ જ જરૂરી છે જો તમે ખૂબ જ સારી નીંદર લ્યો તો   રાત ની સારી નીંદર થી  તમારો આખો દિવસ સારો જાય છે અને તમારું આખો દિવસ મન, મગજ સ્વસ્થ રહે છે આજે અમે તમને કેટલાક એવા ભોજન વિશે જણાવીશું કે જેનું સુતા પહેલા સેવન કરવાથી તમને સારી નીંદર આવશે. – સારી ઊંઘ મેળવવા ના ઉપાય – sari nindar mate gharelu upay in Gujarati.

સારી ઊંઘ મેળવવા ના ઉપાય – Sari nindar mate gharelu upay in gujarati

વ્યક્તિની સામાન્ય રીતે રોજ રાત્રે સાતથી આઠ કલાકની નીંદર  લેવી ખૂબ જરૂરી છે અને હાલની પરિસ્થિતિમાં દોળ-ધામ કરતા વ્યક્તિ આઠ કલાકની અંદર લઈ શકતા નથી તેમજ થયેલા કેટલાક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિને સારા પ્રમાણમાં નીંદર મળતી નથી જેને કારણે તે ઘણી બધી સમસ્યાઓ નો સામનો કરે છે

સારું અંદરની વાત કરીએ તો સારી નીંદર અંદર સારું ભોજન પણ એક મહત્વનો ભાગ ભજવે છે જો તમે સારું ભોજન રહો છો તો તમારુ sleep cycle સારું રહે છે અને તમે ખૂબ જ સરળતાથી સાતથી આઠ કલાકની ઉત્તમ નીંદર લઈ શકો છો જે તમને સ્વસ્થ રહેવામાં મદદરૂપ થશે.

Advertisement

જેવું કે ઉપર કહ્યું કે આપણું ભોજન એ સારી નીંદર માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તો અમે તમને અત્યારે જણાવીશું કે કઈ વસ્તુઓનું રાત્રે સૂતા પહેલાં સેવન કરવાથી તમને સારી નીંદર આવશે અથવા સારી નીંદર મેળવી શકશો. – sari nindar mate gharelu upay in Gujarati.

સુતા પહેલા કરો કેમોલી ચા ( chamomile tea ) નું સેવન

કેમોલી ચા ની વાત કરીએ તો આ ચાય એક પ્રકારની હર્બલ ચાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી બધી રીતે ફાયદાકારક છે તેની અંદર રહેલા પોષક તત્વો આપણને ડિપ્રેશન માંથી નીકળવામાં  અને ઇમ્યુન સિસ્ટમ સારી કરવામાં મદદરૂપ થાય છે તેમજ તે સિવાય આપણી સારી નિંદરમાં પણ એક મહત્વનો ભાગ ભજવે છે

કેમોલી ચાય ની અંદર એપીજેનીન નામનું તત્વ મળી આવે છે જે એન્ટી-ઓક્સીડંટ છે તેમજ તે આપણા મસ્તિષ્ક ની અંદર એવા જ્ઞાનતંતુઓ ને તે કાર્યરત્ કરે છે જે આપણને નિંદ્રા લેવામાં મદદરૂપ થાય છે – sari nindar mate gharelu upay in Gujarati.

સુતા પહેલા કીવી નું સેવન કરો

જેવું કે આપણે જાણીએ છીએ કે કીવી એ વિટામિન સી મેળવવાનું એક ઉત્તમ સ્ત્રોત છે કીવી ની અંદર તેના વિટામિન્સ ના 71 ટકા વિટામિન સી હોય છે અને ૪૨ ટકા કેલેરી હોય છે અને આપણા શરીરને જરૂરી વિટામિન કે ના ૩૧ ટકા કીવી માંથી આપણે મળે છે તેમજ આ કીવી એ બીજા અનેક પોષક તત્વોથી ભરપૂર છે જેના કારણે થયેલી રિસર્ચ પરથી જાણવા મળેલ છે કે રેગ્યુલર સુતા પહેલા કીવી નું સેવન કરનાર વ્યક્તિ જલ્દી સુવે છે અને તેની નિદ્રામાં ખલેલ પહોંચતી નથી.

સુતા પહેલા કરો ચેરીનું સેવન

ચેરી ની અંદર આપણી નિદ્રા માટે જરૂરી એવા ચાર કમ્પાઉન્ડ પોટેશિયમ, સેરોટોનિન, ત્રિફ્ટોફૈન, મેલાટોનિન ભરપુર મારે માત્રામાં હોય છે તેમજ તેની અંદર રહેલ પોલીફેનોલસ નિંદ્રા સારી લેવામાં મદદરૂપ થાય છે – sari nindar mate gharelu upay Cheri.

લેટસ નું સેવન કરો સુતા પહેલા

લેટસ ની વાત કરીએ તો લેટસ નો ઉપયોગ મુખ્યત્વે સલાડ ની અંદર કરવામાં આવે છે તેમજ લેટસ ના અંદર રહેલ પોષક તત્વો અનિદ્રાની સમસ્યા દૂર કરી ગાઢ નિંદ્રા લેવામાં મદદરૂપ થાય છે

સુતા પહેલા બદામનું સેવન કરો

આપણે સૌ જાણીએ છીએ કે બાદમ એ પોષક તત્વોનો ભંડાર છે અને બદામ ની અંદર મેલાટોનિન મળી આવે છે જે આપણા શરીરની અંદર ચાલતા નિંદ્રા ના સાયકલને વ્યવસ્થિત કરવામાં મદદરૂપ થાય છે તેમજ જો તમે 30 ગ્રામ ની આસપાસ બદામ લો છો તો તેની અંદર 76 મિલિગ્રામ કેલ્શિયમ, મેગ્નેશિયમ તમને મળે છે. આ બંને તત્વો આપણે સારી નીંદર માટે ખૂબ જ મદદરૂપ થાય છે

સુતા પહેલા પીવો નવશેકું દૂધ

દૂધની અંદર કેલ્શિયમ, મેલાટોનિન, ટ્રીપ્તોફૈન અને વિટામીન ડી જેવા ચાર ખૂબ જ મહત્વના તત્વો મળી આવે છે જે આપણે અનિંદ્રાની સમસ્યામાંથી છુટકારો લેવામાં ખૂબ જ મદદરૂપ થાય છે માટે જો તમે રાત્રે સુતા પહેલા નવશેકુ દૂધનું સેવન કરો છો તો તમને ખૂબ જ સરળતાથી નિંદ્રા અને સારી નીંદર આવે છે આ સિવાય દૂધની અંદર રહેલા પોષક તત્વની વાત કરીએ તો તેની અંદર કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી, વિટામિન એ અને વિવિધ પ્રકારની કેલેરી તેની અંદર થી મળી આવે છે

 સુતા પહેલા અખરોટનું સેવન કરો

આપણે સૌ જાણીએ છીએ કે અખરોટ એ પોષક તત્વો નો અદભુત ભંડાર છે તેની અંદર ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, મેગ્નેશિયમ, ઓમેગા 3, ફેટી એસિડ જેવા અનેક તત્વો રહેલા છે તેમજ સારી નીંદર માટે જરૂરી એવું ખૂબ જ મહત્વનું તત્વ મેલાટોનિન મેળવવાનો તે એક ઉત્તમ સ્ત્રોત છે તેમજ તેની અંદર રહેલી ફેટી એસિડ આપણને સારી નિંદ્રામાં પણ મદદ કરે છે

સફેદ ભાતનું સેવન કરો સુતા પહેલા – sari nindar mate

સફેદ ભાત ની અંદર ફાઇબર અને મેગેનીઝ  ની માત્રા વધુ અને કાર્બોહાઈડ્રેડ ખૂબ જ ઓછું હોય છે અને આ મેંગેનીઝ આપણે સારી નીંદર લેવા માટે મદદરૂપ થાય છે તમે જોયું હશે કે ઘણી બધી વ્યક્તિઓ કે જે રોજિંદા જીવનમાં સફેદ ભાતનું સેવન કરે છે તેઓ સારી નિંદ્રા લે છે. – સારી ઊંઘ મેળવવા ના ઉપાય.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

કમરખ ના ફાયદા | સ્ટાર ફ્રુટ ના ફાયદા | star fruit benefits in gujarati | kamarakh na fayda

ખાંડની જગ્યાએ વાપરો 5 હેલ્થી વસ્તુ , સ્થૂળતા અને ડાયાબિટીસ રહેશે દૂર અને આ ૫ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

શિયાળો આવતાંની સાથે ઘરની અંદર નાના બાળકોને શરદી ઉધરસ ની સાથે કફ ની સમસ્યાઓ થવા માંડે છે તો ચાલો જાણીએ કફ થવાના કારણ અને તેને દૂર કરવાના ઉપાય

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement