રીંગણ બટાકાનું શાક ની રેસીપી | ringan bateta nu shaak recipe

રીંગણ બટાકાનું શાક ની રેસીપી - ringan bateta nu shaak recipe - ringan bateta nu shaak banavani recipe
Image credit – Youtube/chefharpalsingh
Advertisement

નમસ્તે મિત્રો do subscribe chefharpalsingh YouTube channel on YouTube  If you like the recipe  આજે આપણે રીંગણ બટાકાનું શાક ની રેસીપી – ringan bateta nu shaak recipe શીખીશું. આ શાક તમે રોટલી, પરોઠા અને ભાત સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ આપણે ringan bateta nu shaak banavani recipe બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રીંગણ બટાકાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | ringan bateta nu shaak ingredients

  • બટાકા 2-3
  • રીંગણા 4-5
  • ડુંગળી પેસ્ટ 1 કપ
  • ઝીણા સમારેલા ટામેટા 2-3
  • આદુ, મરચા અને લસણ ની પેસ્ટ 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી

રીંગણ બટાકાનું શાક ની રેસીપી | ringan bateta nu shaak recipe

રીંગણાં બટાકાનું શાક બનાવવા સૌપ્રથમ રીંગણાં ને ધોઇ ને સાફ કરી મીડીયમ સાઇઝ ના કાપી લ્યો ને અને તપેલીમાં  પાણીમા લ્યો એમાં રીંગણાં ના કટકા નાખી દયો જેથી કાળા ના પડે ત્યાર બાદ બટાકા ને ધોઇ સાફ કરી જે સાઇઝ ના રીંગણા ના કટકા કરેલ એ સાઇઝ ના કાપી લ્યો અને એને પણ પાણી માં નાખી દયો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ડુંગળી ની પેસ્ટ અને આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખી ને પીસી લ્યો અને શેકો અને તેલ અલગ થાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠુ નાખી ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવો

Advertisement

ટમેટા ચડી જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી ને મિક્સ કરી લ્યો ને રીંગણ બટાકા ને પાણી માંથી કાઢી કડાઈ માં નાખી મિક્સ કરો ને મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાંચ થી સાત મિનિટ શેકો સાત મિનિટ શેકી લીધા બાદ એમાં એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરો

પાણી બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને દસ થી પંદર મિનિટ ધીમા તાપે ચડાવો અને વચ્ચે વચ્ચે ચાર પાંચ મિનિટ એ ચમચા થી હલાવતા રહો પંદર મિનિટ માં બટાકા અને રીંગણ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ રોટલી  સાથે સર્વ કરો રીંગણાં બટાકાનું શાક.

ringan bateta nu shaak banavani recipe


જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર chefharpalsingh ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સફેદ ચોળા નું શાક બનાવવાની રીત | safed choda nu shaak banavani rit | safed choda nu shaak recipe in gujarati

દાળિયા ના લાડવા બનાવવાની રીત | dalia na ladoo banavani rit | dalia na ladoo recipe in gujarati

મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit

સાબુદાણા ના વડા બનાવવાની રીત | સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada banavvani rit | sabudana vada recipe in gujarati

દાળ પાલક બનાવવાની રીત | dal palak recipe in gujarati | dal palak banavani rit

ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | bharela parval nu shaak banavani rit | bharela parval nu shaak recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement