ફરાળી સિંધી બટાકા ટૂંક

Sindhi Aloo Tuk Recipe in Gujarati - સિંધી આલું ટૂંક - સિંધી બટાકા ટૂંક - Sindhi Bataka Tuk Recipe in Gujarati
Image - Youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે વધુ એક ફરાળી રેસીપી બનાવીશું જેનું નામ છે ફરાળી સિંધી બટાકા ટૂંક(Sindhi Bataka Tuk Recipe) અથવા તો તે સિંધી આલું ટુક તરીકે પણ પ્રચલિત છે( Sindhi Aloo Tuk Recipe in Gujarati ).

Sindhi Aloo Tuk Recipe 

ફરાળી સિંધી બટાકા રેસીપી માટે સામગ્રી લીસ્ટ 

  • ૧૦ થી ૧૨ મીડિયમ સાઇઝના બટાકા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પા ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચાંનો ભૂકો
  • ૧-૨ ચમચી ધાણાજીરૂ નો ભૂકો
  • ૧ ચમચી આમચૂર પાવડર ૩-૪ ચપટી મરીનો ભૂકો
  • તરવા માટે તેલ

Sindhi Aloo Tuk Recipe in Gujarati

ફરાળી સિંધી બટાકા ટૂંક / સિંધી આલું ટૂંક બનાવવા માટે સૌપ્રથમ બટેકા ને પાણીમાં બરોબર ધોઇ છાલ ઉતારી લો ત્યારબાદ તેના બે ભાગ કરી કટકા કરી લો કટકા થઈ ગયા બાદ ગેસ પર પાણી મૂકી તેમાં જરૂર મુજબ મીઠું નાખી ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ ચડવા દો ત્યારબાદ તેની ચારણીમાં કાઢી ઠંડા પાણીથી ધોઈ કપડાં વડે કોરા કરી લો,Sindhi Bataka Tuk Recipe.

એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં કોરા કરેલા બટાકા નાખી અને થોડું મીઠું નાખી મીડીયમ તાપે ચડાવો બટેકા ૪-૫ મિનીટમાં બરોબર અંદર સુધી ચડી જાય એટલે તેને તેલ માંથી કાઢી લઇ પાંચથી સાત મિનિટ ઠંડા કરી હાથ વડે અથવા કોઈ વજનદાર વસ્તુ વડે દરેક બટાકાને દબાવી નાખો બધા બટેકા દબાઈ જાય એટલે ફરી તેને ગરમ તેલમાં ફુલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી કરી લ્યો તળેલા બટાકા તેલમાંથી કાઠી નું તેલ નિતારી લો.

Advertisement

હવે એક કડાઈમાં એક ચમચી જેટલું તેલ લઇ તેને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હળદર લાલ મરચાંનો ભૂકો ભૂકો સાચુ પાવડર અને મરીનો ભુકો નાખી તેમજ જરૂર જણાય તો થોડું મીઠું નાખી સેકો ત્યારબાદ તેમાં તળેલા બટાકા નાખી બધા જ મસાલા બરોબર મિક્સ કરી નાખો તો તૈયાર છે ફરાળી સિંધી બટાકા ટૂંક,સિંધી આલું ટુક( Sindhi Aloo Tuk Recipe in Gujarati ).

રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો ફરાળી હાંડવો – Faradi Handvo

બદામ નો ફરાળી હલવો – Badam Halwa

વ્રત સ્વાદિષ્ટ બનાવો ફરાળી ઢોકળા – Faradi Dhokra

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement