જીંજર કેન્ડી રેસીપી જે શરદી ઉધરસ માટે ફાયદાકારક છે | Ginger candy recipe

Ginger candy recipe in Gujarati - જીંજર કેન્ડી રેસીપી
Image – Youtube/Yummy
Advertisement

કેમ છો મિત્રો,આજે આપણે બનાવશું ” જીંજર કેન્ડી રેસીપી “,શિયાળા માં શરદી ઉધરસ માં આ કેન્ડી ખુબજ ઉપયોગી થાય છે.આ સીવાય આ કેન્ડી ઇમુયુનીટી વધારવા માં પણ મદદ કરે છે,જીંજર કેન્ડી રેસીપી, Ginger candy recipe in Gujarati.

જીંજર કેન્ડી રેસીપી

જીંજર કેન્ડી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઇશે

  • આદુ ૧/૨ કપ 
  • પાણી ૧/૪ કપ 
  • ગોળ ૧ કપ 
  • સંચળ ૧/૨ ચમચી 
  • એલચી પાઉડર ૧/૪ ચમચી 
  • મરી પાઉડર ૧/૪ ચમચી 
  • ખાંડ નો ભૂકો ૩-૪ ચમચી 

Ginger candy recipe in Gujarati

એક મિક્સર જારમાં આદુ ના ટુકડા ને પાણી નાખી પીસી લો અને બીજી બાજુ એક કડાઈ ને ગેસ પર મૂકો, તેમાં ગોળ, સંચળ,આદુ નો મિશ્રણ ને બરાબર ઘાટું થાય ત્યાં સુધી ચડાવો.

મિશ્રણ ચડી જાય પછી તેમાં એલચી પાઉડર અને મિરી પાઉડર નાખીને હલાવી ને ગોળી વારી સકાય એટલું ઘટ્ટ કરવું ,

Advertisement

ઘટ્ટ મિશ્રણ ને એને એક વાસણ માં કાઢી ને નાની નાની ગોળીઓ બનાવવી, નાની નાની ગોળી બની જાય પછી તેમાં ખાંડ નો ભૂકો ઉપર થી ભભરાવી ખાંડ સારી રીતે ગોળી મા લાગે તે રીત મિક્સ કરવું જેથી ગોળીઓ એક બીજા ને ચોટસે નઈ.

તો તૈયાર છે મસ્ત immunity booster candy – જીંજર કેન્ડી રેસીપી – Ginger candy recipe in Gujarati.

જીંજર કેન્ડી રેસીપી વિડીયો

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લસણ શિયાળામાં શરદી ઉધરસનો રામબાણ ઈલાજ

અનાનસ શરીર શુદ્ધ કરવાની સાથે કરે છે આ ૧૦ ફાયદા

કાચા બટાકા નો રસ પીવાથી મળે છે સ્વાસ્થ્ય ને ૮ ફાયદા

બાજરી ગુંદર ની રાબ જે સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે

આ રીતે બનાવો દુધી ના હેલ્ધી મુઠીયા બાળકો ને ખુબજ પસંદ આવશે

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement