ઘરે બનાવો બાજરી ગુંદર ની રાબ – Bajri Gundar ni raab

Bajra ni Rab Recipe - Bajri ni Rab Recipe - Bajri Gundar ni Raab
image - Youtube - Sheetal's Kitchen - Gujarati
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું બાજરી ની રાબ – બાજરા ની રાબ – બાજરી ગુંદર ની રાબ જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે, Bajra ni Rab Recipe, Bajri Gundar ni Raab Recipe, Bajri ni Rab Recipe.

Bajra ni Rab Ingredients – બાજરી ની રાબ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • ૨-૩ ચમચી બાજરી નો લોટ
  • અડધો કપ ગોળ(મીઠાસ જરૂર મુજબ વધુ ઓછી કરી શકો)
  • ૨-૩ કપ પાણી
  • ૨-૩ ચમચી ઘી
  • અડધ ચમચી ગુંદર
  • અડધી ચમચી સુંઠ નો ભૂકો
  • ૧ ચમચી છીણેલું નાળિયેર (ઓપેશનલ)
  • પા ચમચી ગંઠોડા નો ભૂકો (ઓપેશનલ)
  • ૨-૩ ચમચી બદામ,કાજુની કતરણ

Bajri Gundar ni Raab Recipe – Bajri ni Rab Recipe

Bajra ni Rab Recipe બનાવવા સૌ પ્રથમ ગુંદર ને ખરલ માં બરોબર ભૂકો કરી નાખો, ત્યાર બાદ રાબ બનાવવા એક કડાઈ માં ધી ગરમ મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં બાજરી નો લોટ નાખી ગોલ્ડન થાય તેટલો ધીમા તાપે સેકો ત્યાર બાદ તેમાં પીસેલું ગુંદર નાખી ગુંદર બરોબર ચડી જાય ત્યાં સુધી ધીમા તાપે સેકો,

Gundar ni raab બનાવવા હવે બીજી બાજુ એક વાસણ માં ૨-૩ કપ પાણી ગરમ મૂકો તેમાં ગોળ નાંખી બરોબર ઓગળી ને ઉકળી લ્યો હવે તૈયાર ગોળ વાળુ પાણી શેકેલા બાજરા ના લોટ માં ગાંઠ ના પડે તેમ નાખતા જઈ હલાવતા રહો ને મીડીયમ તાપે ઉકળવા દઇ હલાવતા રહો 

Advertisement

Raab ઉકળે એટલે તેમાં નારિયળ નું છીણ સુંઠ ને ગંઠોડા નોભૂકો નાખી ફરી ૨-૩ મિનિટ સુધી ચડાવો છેલ્લે પીરસવા સમયે બદામ કાજુ  ની કતરણ થી સજાવી ને પીરસો Bajra ni Rab.

રેસીપી વિડીયો

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

 બાજરા વિશે કેટલી જાણવા જેવી માહિતી – Bajra ni Mahiti

 સ્વસ્થ અને ફીટ રહેવા રોજીંદા જીવન માં કીસમીસ ના ફાયદા – Kismis na fayda

 ઘરે બનાવો આ રીતે પંજાબી રાજમા – Panjabi Rajma in Gujarati

 ઘઉં ના લોટ નો ટેસ્ટી ક્રિષ્પી નાસ્તો સમોસા ને પણ ભૂલી જશો- testy Snack

 ઘરે બનાવો ખુબજ ટેસ્ટી ઘઉં ની બનાના કેક- banana wheat cake

પંજાબી સ્ટાઈલ નું પાલક પનીર રેસેપી – Palak Paneer Recipe

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement