શેકેલ બ્રેડ બટર જામ બનાવવાની રીત | Shekel bread batar jam banavani rit

શેકેલ બ્રેડ બટર જામ બનાવવાની રીત - Shekel bread batar jam banavani rit
Image credit – Youtube/Veggie Cooking
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શેકેલ બ્રેડ બટર જામ બનાવવાની રીત – Shekel bread batar jam banavani rit શીખીશું, do subscribe Veggie Cooking YouTube channel on YouTube If you like the recipe , જ્યારે સવાર ના નાસ્તા માં કઈ જ ના સુજે ને ઘરમાં બ્રેડ હોય તો આ નાસ્તો બનાવી ને તૈયાર કરી લ્યો નાના મોટા બધા ને પસંદ આવશે. આ શેકેલ બ્રેડ બટર જામ ને તમે બાળકો ને સ્કૂલ માં ટિફિન માં પણ આપી શકાય છે તો ચાલો જાણીએ શેકેલ બ્રેડ બટર જામ બનાવવાની રીત શીખીએ.

શેકેલ બ્રેડ બટર જામ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ / બ્રાઉન બ્રેડ  કે મલ્ટી ગ્રેન બ્રેડ 6
  • માખણ જરૂર મુજબ
  • જામ જરૂર મુજબ

શેકેલ બ્રેડ બટર જામ બનાવવાની રીત

શેકેલ બ્રેડ બટર જામ બનાવવા સૌપ્રથમ બ્રેડ કે બ્રાઉન બ્રેડ કે મલ્ટી ગ્રેન બ્રેડ લ્યો એની કિનારી ચાકુથી કાપી લ્યો અથવા તો કિનારી રહેવા દયો હવે દરેક સ્લાઈસ પર એક બાજુ માખણ લગાવી લ્યો,

 ત્યાર બાદ એના પર તમારી પસંદ ના ફ્લેવર્સ નો જામ લગાવી લ્યો હવે બીજી સ્લાઈસ પર માખણ લાગવી જામ લગાવી પહેલી બ્રેડ મૂકી દયો.

Advertisement

હવે ત્રીજી બ્રેડ લઈ એને પર માખણ લાગવી જામ લગાવી લ્યો આમ એક સાથે બે કે ત્રણ સ્લાઈસ  મૂકી બ્રેડ તૈયાર કરી લ્યો આમ બીજી સ્લાઈસ ને પણ તૈયાર કરી લ્યો,

 હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં માખણ મૂકી જામ લગાવેલ સ્લાઈસ મૂકી શેકી લ્યો.

થોડી વાર એક બાજુ શેકી લીધા બાદ ઉથલાવી બીજી બાજુ શેકો હવે બને બાજુ દબાવી દબાવી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો આમ બને બાજુ શેકી લીધા બાદ પ્લેટ માં મૂકી એના ચાકુ કે કટર થી કટ કરી ગરમ ગરમ સર્વ કરો આમ બીજી બધી બધી બ્રેડ ને માખણ સાથે શેકી લ્યો અને મજા લ્યો શેકેલ બ્રેડ બટર જામ.

Shekel bread batar jam banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Veggie Cooking ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સોયા ચંકસ કબાબ બનાવવાની રીત | soya chunks kabab banavani rit

સિડડું બનાવવાની રીત | Siddu banavani rit | Siddu recipe in gujarati

પાનકમ બનાવવાની રીત | Panakam banavani rit | Panakam recipe in gujarati

ડુંગળી ની ચટણી બનાવવાની રીત | dungri ni chutney banavani rit | dungri ni chutney recipe in gujarati

છોલે પાલક પુલાવ બનાવવાની રીત | chole palak pulao banavani rit | chole palak pulao recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement