રાગી વેજીટેબલ સૂપ બનાવવાની રીત | Ragi vegetable soup banavani rit | Ragi vegetable soup recipe in gujarati

રાગી વેજીટેબલ સૂપ - રાગી વેજીટેબલ સૂપ બનાવવાની રીત - Ragi vegetable soup banavani rit - Ragi vegetable soup recipe in gujarati
Image credit – Youtube/Skinny Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે રાગી વેજીટેબલ સૂપ બનાવવાની રીત – Ragi vegetable soup banavani rit શીખીશું, do subscribe Skinny Recipes YouTube channel on YouTube If you like the recipe , આ સૂપ પીવામાં જેટલો હેલ્થી છે એટલો જ સ્વાદિષ્ટ પણ લાગે છે આ સૂપ તમે ડાયટ માં પણ બનાવીને પી શકો છો. તો ચાલો જાણીએ Ragi vegetable soup recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રાગી વેજીટેબલ સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા વટાણા 5-6 ચમચી
  • ફણસી 3-4 ચમચી
  • ઝીણા સમારેલા ગાજર 3-4 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 3-4 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લસણ ની કણી સુધારેલ 3-4
  • તેલ / તલ નું તેલ 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • રાગી લોટ 3 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 2 1/2 કપ

રાગી વેજીટેબલ સૂપ બનાવવાની રીત | Ragi vegetable soup recipe in gujarati

રાગી વેજીટેબલ સૂપ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી  ને રાગી લોટ લ્યો એમાં થોડું થોડુ કરી પાણી નાખો ને મિક્સ કરી લ્યો ધ્યાન રાખો કે ગાંઠા ના રહે.

રાગી વાળુ પાણી એક બાજુ મૂકો અને બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણી સુધારેલી ડુંગળી અને આદુ પેસ્ટ નાખી ને શેકી લ્યો.

Advertisement

ડુંગળી શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલ ફણસી, ઝીણી સુધારેલ ગાજર અને લીલા વટાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શકો વેજીટેબલ શેકાઈ જાય એટલે એમાં એક કપ થી દોઢ કપ  પાણી નાંખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.

 પાણી ઉકળવા લાગે ને વેજીટેબલ ચડી જાય એટલે એમાં પલાળેલ રાગી વાળુ પાણી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહો ને ઉકાળી લ્યો.

 મિશ્રણ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સૂપ બરોબર ચડી જાય એટલે લીંબુ નો રસ નાખી ને બેઇનીત ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને મજા લ્યો રાગી વેજીટેબલ સૂપ.

Ragi vegetable soup banavani rit | recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચણાદાળ ની ચટણી બનાવવાની રીત | chana dal ni chutney banavani rit | chana dal ni chutney recipe in gujarati

ગોળ પાપડી બનાવવાની રીત | gol papdi recipe in gujarati | gud papdi recipe in gujarati

ચીઝ સ્પ્રેડ બનાવવાની રીત | cheese spread banavani rit | cheese spread recipe in gujarati

કેસર એલચી ની સીરપ બનાવવાની રીત | Kesar elchi ni syrup banavani rit

ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત | Ghu na lot na pasta banavani rit

પૌવા ની ચકરી બનાવવાની રીત | Pauva ni chakri banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement