મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવાની રીત | mix farsan raitu banavani rit

મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવાની રીત - mix farsan raitu banavani rit
Image credit – Youtube/cook with Sangeeta ki rasohi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવાની રીત – mix farsan raitu banavani rit શીખીશું. do subscribe cook with Sangeeta ki rasohi YouTube channel on YouTube  If you like the recipe મીઠાઈ ને ફરસાણ ને મસાલા વાળુ ખાઈ ખાઈ ને કંટાળી ગયા છો કઈ ખાવાની મજા નથી આવતી તો આજ બતાવેલ રાયતું બનાવી ને ખાસો તો મોઢાના સ્વાદ માં મજા આવશે ને ખાવાનું મન થશે એવું આ રાયતું છે તો ચાલો જાણીએ મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવા જરૂરી સામગ્રી

 • ફૂલ ક્રીમ દહીં 1 કપ
 • ઝીણી સુધારેલ ડુંગળી ½
 • ઝીણા સમારેલા ટામેટા ½
 • લીલા મરચા સુધારેલા 1-2
 • કાકડી ½ ઝીણી સુધારેલી
 • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
 • ખારી બુંદી 3-4 ચમચી
 • નમકીન મુંગ દાળ 2 ચમચી
 • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
 • ચાર્ટ મસાલો 1 ચમચી
 • ચીલી ફ્લેક્સ 1 ચમચી
 • સંચળ 1 ચમચી
 • લીંબુ નો રસ ½ ચમચી

મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવાની રીત | mix farsan raitu recipe in gujarati

મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવા સૌપ્રથમ બધા શાક ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને ઝીણા ઝીણા સુધારી લ્યો ત્યાર બાદ એક વાસણમાં ઠંડુ દહીં લ્યો એને ઝેની વડે બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં ઝીણી સુધારેલ ડુંગળી ( ઓપ્શનલ છે ઘણા લોટો દહી અને ડુંગળી એક સાથે નથી ખાટા તો જો તમે ડુંગળી અને દહી સાથે ના ખાતા હો તો ના નાખવા ) નાખો

Advertisement

ત્યાર બાદ એમઝીણા સમારેલા ટામેટા, લીલા મરચા સુધારેલા, કાકડી ½ ઝીણી સુધારેલી, લીલા ધાણા સુધારેલા, ખારી બુંદી, નમકીન મુંગ દાળ, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ચીલી ફ્લેક્સ, સંચળ અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો

બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ રાયતા ને ફ્રીઝ માં મૂકી ઠંડુ થવા દેવું અથવા તૈયાર રાયતું તરત ખાઈ શકાય છે ઉપરથી થોડી ખારી બુંદી, લીલા ધાણા છાંટી ને સર્વ કરો તો તૈયાર છે મિક્સ વેજ ફરસાણ રાયતું.

mix farsan raitu banavani rit | mix farsan raitu recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર cook with Sangeeta ki rasohi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રોઝ ચોકલેટ બનાવવાની રીત | rose chocolate banavani rit | rose chocolate recipe in gujarati

સિંધી ડોડા બનાવવાની રીત | sindhi doda banavani rit | sindhi doda recipe in gujarati

આદુ નું અથાણું બનાવવાની રીત | aadu nu athanu banavani rit | aadu nu athanu recipe in gujarati

ડુંગળી બટકા ની પૂરી બનાવવાની રીત | dungri bataka ni puri banavani rit

ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત | fangavel math no chart banavani rit | fangavel math no chart recipe in gujarati

દાણેદાર ગોળ નો મોહનથાળ બનાવવાની રીત | Gol no mohanthal banavani rit | Gol no mohanthal recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement