તરબૂચ સોરબેટ બનાવવાની રીત | તરબૂચ નો સ્લસ બનાવવાની રીત | Tarbuch no Slush banavani rit

તરબૂચ સોરબેટ બનાવવાની રીત - તરબૂચ નો સ્લસ બનાવવાની રીત - Tarbuch no Slush banavani rit
Image credit – Youtube/Kunal Kapur
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે તરબૂચ સ્લશ બનાવવાની રીત – Tarbuch no Slush banavani rit શીખીશું. ઉનાળો આવતાં જ બજાર માં જ્યુસી ને ટેસ્ટી તરબૂચ આવવા લાગ્યા છે, do subscribe Kunal Kapur YouTube channel on YouTube If you like the recipe , ને બધા ઠંડા ઠંડા તરબૂચ ના કટકા કરી ને, આઈસક્રીમ બનાવી, જ્યુસ બનાવી ને તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ આજ આપણે તરબૂચ માંથી સ્લસ બનશું જે એક દમ ઠંડું ઠંડુ લાગે છે ને ખાવા ની ખૂબ મજા આવે છે તો ચાલો જાણીએ તરબૂચ સોરબેટ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

તરબૂચ નો સ્લસ બનાવવા જરૂરી સામગ્રી

  • તરબૂચ ના કટકા 500 ગ્રામ
  • ફુદીના ના પાંદડા 5-7
  • ખાંડ 2 ચમચી
  • લીંબુનો રસ 4 ચમચી

તરબૂચ સોરબેટ બનાવવાની રીત | તરબૂચ નો સ્લસ બનાવવાની રીત

તરબૂચ સોરબેટ / સ્લશ બનાવવા સૌપ્રથમ તાજુ ને ફ્રેશ તરબૂચ લ્યો, તરબૂચ ને છોલી સાફ કરી એના કટકા કરી લ્યો ત્યાર બાદ તરબૂચ ના કટકા ને મિક્સર જાર માં નાખો સાથે ખાંડ, ફુદીના ના પાંદ નાખી મિક્સર જાર બંધ કરી તરબૂચ ને બરોબર પીસી લ્યો.

હવે પીસેલા તરબૂચ માં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચારણી થી બરોબર ચાળી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ વાસણ ને ફ્રીઝર માં મૂકી ને આઠ દસ કલાક અથવા આખી રાત મૂકી બરોબર જમાવી લ્યો.

Advertisement

તરબૂચ નું મિશ્રણ બરોબર જામી જાય ત્યાર બાદ કાંટા ચમચી થી ઘસી ઘસી ને કાઢી લ્યો અને સર્વિંગ બાઉલ માં નાખી ને ફુદીના ના પાંદડા થી ગાર્નિશ કરીને સર્વ કરો તરબૂચ સોરબેટ / સ્લશ.

અથવા જામેલ તરબૂચ ના મિશ્રણ માંથી મોટા મોટા કટકા કરી લ્યો ને મિક્સર જારમાં નાખી દરદરા પીસી લ્યો ને ત્યાર બાદ સર્વ કરો તરબૂચ સોરબેટ / સ્લશ.

Tarbuch no Slush banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફૂલાવર ની કચોરી બનાવવાની રીત | Fulavr ni kachori banavani rit

બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit

ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત | chil ni bhaji na paratha banavani rit

દુધીનુ રાયતુ બનાવવાની રીત | dudhi nu raitu banavani rit | dudhi nu raitu recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement