બાસુંદી બનાવવાની રેસીપી | Basundi banavani rit

basundi banavani rit recipe Gujarati - - બાસુંદી બનાવવાની રીત - બાસુંદી બનાવવાની રેસીપી - basundi recipe in gujarati - basundi banavani rit recipe
Image – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે અમે એકદમ સરળ બાસુંદી બનાવવાની રીત બતાવશું, આ સ્વાદિષ્ટ બાસુંદી બનાવવાની રેસીપી ચાખ્યા પછી તમે વારંવાર ઘરે બનાવશો તો ચાલો જોઈએ, Basundi recipe in Gujarati, Basundi banavani rit recipe Gujarati ma ,

બાસુંદી બનાવવાની રેસીપી – Basundi recipe in Gujarati

બાસુંદી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • ફૂલ ક્રીમ દૂધ ૧ કિલો 
  • કેસર નાખેલ દૂધ ૨-૩ ચમચી 
  • અડધી ચમચી એલચી નો ભૂકો
  • પા કપ ખાંડ
  • બદામ ની કતરણ ૫-૭ ચમચી 
  • પિસ્તા ની કતરણ ૫-૭ ચમચી 

બાસુંદી બનાવવાની રીત – Basundi banavani rit

બાસુંદી બનાવવા સૌ પ્રથમ ગેસ પર  એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ ને ઉકાળો ને દૂધ ઉકળતું હોય ત્યારે તેને ચમચા વડે હલાવતા રહો,

જ્યાં સુંધી દૂધ ઉકળી ને અડધું થાય ત્યાં સુધી ઉકળતા રહો ને દૂધ ગરમ થાય એટલે તેમાં થી ૨-૩ ચમચી દૂધ એક વાટકી માં લઇ તેમાં ૮-૧૦ તાંતણા કેસર નાખી એક બાજુ રાખો દૂધ ઉકળી ને અડધું થાય એટલે તેમાં કેસર વાળુ દૂધ નાખો,

Advertisement

એલચી પાવડર નાખી ને હલાવો ત્યાર બાદ એમાં ખાંડ નાખો ને ખાંડ ઓગળે ને ત્યાર બાદ ફરી ૧૦-૧૫ મિનિટ મીડીયમ તાપે ઉકળવા દયો છેલ્લે તેમાં ૧-૨ ચમચી બદામ, પિસ્તા નાખી ગેસ બંધ કરી ગરમ કે ઠંડુ બદામ પિસ્તા ની કતરણ છાંટી ને પીરસો બાસુંદી.

Basundi banavani recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

હોટ ડાર્ક ચોકલેટ રેસીપી – hot dark chocolate recipe in Gujarati

સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો – રીંગણ નું ભરથું – Ringan nu bharthu recipe

સ્વાદિષ્ટ અમૃતસરી છોલે રેસીપી – Amritsari Choley recipe in Gujarati

ઘરે બનાવો સ્પગેટી તંદુરી પાસ્તા – Spaghetti Pasta recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement