તમારા ઘરે બનાવો ઇન્ડિયન સ્ટાઈલ મેક્રોની

Macaroni Recipe - macaroni recipe in Gujarati - indian style macaroni recipe in Gujarati - ઇન્ડિયન સ્ટાઈલ મેક્રોની
Image - Youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું Yummy ઇન્ડિયન સ્ટાઈલ મેક્રોની ,જેની તૈયારી કરવામાં 10 મિનિટ લાગશે તેમજ 25 મિનિટ તેને કૂક થતાં લાગશે, macaroni recipe in Gujarati, Indian style macaroni recipe in Gujarati.

macaroni recipe in Gujarati

Indian style Macaroni બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • એક કપ Macaroni પાસ્તા
  • ૧- ૨ ચમચી આદું-લસણની પેસ્ટ
  • 1 ચમચી જીરૂ
  • ૨ ઝીણી સુધારેલી ડુંગરી
  • ૨ સુધારેલા ટમેટા
  • પા કપ  બાફેલા ગાજર ના ટુકડા પા કપ બાફેલી ફણસીના ટુકડા
  • પા કપ બાફેલી મકાઈ
  •  ૨  સુધારેલા લીલા મરચા
  • ૧ ચમચી લાલ મરચાંનો ભૂકો અડધી ચમચી હળદર
  • પા કપ કેપ્સીકમ ઝીણું સુધારેલું પા કપ બાફેલા વટાણા
  • ૧ ચમચી ધાણાજીરૂ નો ભૂકો અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર મુજબ તેલ
  • એકથી બે ચમચી મલાઈ
  • એક કપ છીણેલું ચીઝ

Indian style macaroni recipe in Gujarati

ઇન્ડિયન સ્ટાઈલ મેક્રોની બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ મૂકો પાણી પડવા માંડે એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી તેમાં Macaroni એટલે કે પાસ્તા નાખી આઠથી દસ મિનિટ ચડાવો Macaroni ચડી જાય એટલે તેને ચારણીમાં કાઢી લઇ તેના પર એકથી બે ચમચી તેલ નાખી બરોબર ગ્રીસ કરી લો જેથી Macaroni એકબીજામાં ચોંટી ન જાય

Indian style Macaroni એટલે કે પાસ્તા બનાવવા હવે એક કડાઈમાં બેથી ત્રણ ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ લીલા મરચાં અને ડુંગળી નાખી થોડી વાર સાંતળો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં સુધારેલા ટમેટા નાખી પાંચથી સાત મિનિટ સીજવા દો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ધાણા જીરા નો ભૂકો લાલ મરચાનો ભૂકો હળદર તથા ગરમ મસાલો નાખી હલાવો.

Advertisement

 હવે તેમાં કેચપ નાખી એક વાર હલાવી તેમાં ગાજર, વટાણા( beans ) કેપ્સીકમ, મકાઈ નાખી ચારથી પાંચ મિનિટ સુધી સેકો બધી સામગ્રીઓ શેકાઈ જાય એટલે પા કપ પાણી નાખી બધી સામગ્રીઓ પાંચ મિનિટ સુધી ખવડાવો ત્યારબાદ તેમાં મલાઈ અને cheese નાંખી ફરીથી થોડીવાર ચડાવો ત્યારબાદ તેમાં તૈયાર Macaroni એટલે કે પાસ્તા નાખી બરોબર હલાવી તન થી ૪ મિનિટ સુધી ચડવા દો, તો તૈયાર છે ગરમાગરમ Indian style Macaroni ની પાસ્તા જેને લીલા ધાણાથી ગાર્નિશ કરી પીરસો.

મેક્રોની રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પંજાબી રાજમા બનાવવાની રીત | panjabi rajma banavani rit | panjabi rajma recipe in gujarati

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | vej kolhapuri banavani rit | Vej kolhapuri recipe in gujarati

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement