કસુરી મેથી બનાવવાની રીત | kasuri methi banavani rit | kasuri methi recipe in gujarati

કસુરી મેથી બનાવવાની રીત - kasuri methi banavani rit - kasuri methi recipe in gujarati
Image credit – Youtube/Creative class @ SARIKA
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે કસુરી મેથી બનાવવાની રીત – kasuri methi banavani rit શીખીશું. મેથી ની સીઝન શિયાળા માં હોય પણ આપણે અલગ અલગ વાનગીઓ માટે મેથી ની જરૂરત પડે છે do subscribe Creative class @ SARIKA YouTube channel on YouTube  If you like the recipe  ત્યારે આપણે બજાર માંથી કસૂરી મેથી નું પેકેટ લઈ આવતા હોઈએ છીએ જેમાં મેથી ની માત્રા સાવ ઓછી ને રૂપિયા ઘણા હોય છે પણ હવે શિયાળા ની સીઝન માં સાવ સસ્તી મેથી લઈ એમાંથી ઘરે કસુરી મેથી તૈયાર કરી બાર મહિના સુંધી વાપરી શકાય એવી સાવ સરળ રીત લઈ આવ્યા છીએ તો ચાલો જાણીએ kasuri methi recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

kasuri methi ingredients

  • મેથી 1-2 કિલો

કસુરી મેથી બનાવવાની રીત | kasuri methi recipe in gujarati

કસૂરી મેથી બનાવવા સૌપ્રથમ મેથી ની મૂળિયા વાળો ભાગ ચાકુથી કાપી લ્યો ને ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ ચારણીમાં મૂકી ને પાણી નિતારી ને કપડા પર પંખા નીચે મૂકી કોરી કરી લ્યો

હવે મેથી ના પાંદડા કાઢી લ્યો ને પીડા કે ખરાબ પાંદડા ને દાડી અલગ કરી નાખો ને આમ બધી મેથી ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાફ કોટન ના કપડા ને પાથરી ને એના પર ખુલી ખુલી ફેલાવી ને નાખો ને 24 કલાક સુંધી પંખા નીચે સુકાવી લ્યો

Advertisement

24 કલાક માં મેથી સાવ સુકાઈ જાય એટલે જાડા તળિયાવાળી કડાઈમાં 10-12 સેકન્ડ સુધી હલાવી ને શેકી લ્યો .

ત્યાર બાદ બીજા વાસણમાં તરત કાઢી નાખો ને ઠંડી કરી લ્યો સૂકી મેથી સાવ ઠંડી થાય એટલે કોરા એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ઘણો લાંબો સમય લીલી લીલી મેથી રાખવા ફ્રીઝ માં મૂકી રાખો અથવા બહાર પણ રાખી શકો છો તો તૈયાર છે કસુરી મેથી

kasuri methi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Creative class @ SARIKA ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જામફળ ની ચટણી બનાવવાની રીત | jamfal ni chutney banavani rit

બાજરી ના લોટ ના ઢોસા બનાવવાની રીત | Bajri na lot na dhosa banavani rit

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichdi banavani rit | daliya khichdi recipe in gujarati

બિરિસ્તા બનાવવાની રીત | birista banavani rit | birista recipe in gujarati

લસણ ડુંગળી વગરની પંજાબી શાક ની ગ્રેવી બનાવવાની રીત | lasan dungri vagar Panjabi shak ni greavy banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement