ફીંડલા ના ફાયદા | હાથલા થોર નો ઉપયોગ | findla na fayda | Findla benefits

ફીંડલા ના ફાયદા - હાથલા થોર નો ઉપયોગ - હાથલા થોર ના ઘરેલું ઉપચાર - હાથલા નો રસ ઘરેલું ઉપચારમા - findla na fayda - Findla juice benefits - Prickly Pear benefits in Gujarati - Hathla Thor juice benefits - Hathla Thor in gujarati - હાથલા નો રસ
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે ફીંડલા વિશે માહિતીઆપીશું જેમાં  ફીંડલા ના ફાયદા અને ઘરેલું ઉપચાર, હાથલા નો રસ ઘરેલું ઉપચારમા, હાથલા થોર ના ઘરેલું ઉપચાર, હાથલા નો રસ ના ઘરેલું ઉપચાર,  Findla juice benefits in Gujarati, findla na fayda, Hathla Thor juice benefits, Prickly Pear benefits in gujarati, Hathla Thor in gujarati વિશે માહિતી જણાવીશું.

ફીંડલા | હાથલા થોર | Findla

આપણે બધા ઘરના શુશોભાન માટે વિવિધ પ્રકાર ની સજાવટ કરતા હોઈએ છીએ પછી ભલે એ અલગ અલગ પ્રકાર ની વસ્તુઓથી હોય કે ઝાડ, ફૂલ પાંદડા થી હોય.

ઘણખરા ઘરોમાં એક કાટા વારો નાનું એવું છોડ જોવા મળતું હોય છે. જેને આપણે cactus થી ઓળખતા હોઈએ છીએ. તેના ઘણા બધા નામ છે. જેમકે, નાગફણી, ફીંડલા.

Advertisement

કાટાણો છોડ હોવા છતાય તે સજાવટ માં ખુબ જ સુંદર લાગતું હોય છે. તેનો ઉપયોગ ફક્ત સુંદરતા માટે જ નહિ, પરંતુ એક ઔષધી તરીકે પણ કરવામાં આવે છે.

જુના જમાના માં તેનો ઉપયોગ કાન વીંધવા માટે પણ કરવામાં આવતો હતો, કારણકે તેમાં એન્ટી સેપ્ટિક ગુણ રહેલા હોવાને લીધે તેના થી કાન પાકતો પણ નહિ અને તેમાં રસી પણ ન થતી.

ફીન્ડલા એક એવું છોડ છે જેના થડ પાંદડા આકારનું હોય છે, તેમ છતાય તે ગર્ભ થી ભરપૂર હોય છે. તેને સુકા પ્રદેશ નો છોડ કહેવામાં આવે છે કારણકે, તે વગર પાણી એ પણ ઉગે છે.

આ છોડ ધીમે ધીમે મોટું થાય છે અને ખુબ જ લાંબો સમય સુધી જીવિત રહે છે. તેની લગભગ ૨૫ જેટલી પ્રજાતિઓ મળી રહે છે.

ફીન્ડલા માં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગનીઝ જેં તત્વો મળી રહે છે. તેમાં કેલેરી નું પ્રમાણ નહીવત હોય છે. ફીન્ડલા ખાવામાં કડવા અને તેની તાસીર ગરમ હોય છે.

તેમ છતાય તે કફ ને દૂર કરનાર અને રદયને સ્વસ્થ રાખનાર છે ને ખાસ કરીને તેનો ઔષધીય ગુણ એ છે કે તે લોહીને શુદ્ધ કરે છે.

તો ચાલો આજે જાણો ફીન્ડલા ના અનેક ઔષધીય ગુણ અને તેના અનેક ફાયદાઓ અને નુકસાન વિષે.

ફીંડલા ના ફાયદા | Findla benefits

આંખો માટે ફાયદેમંદ છે ફીન્ડલા

આંખો લાલ થઇ જવી, આંખમાં બળતરા થવી વગેરે જેવી સમસ્યાઓમાં ફીન્ડલા નો પ્રયોગ લાભકારી નીવડે છે. તેના માટે તેના ગર્ભ કાઢી, પીસીને આંખોની આજુબાજુ લગાવીને રાખવાથી ઠંડક મળે છે અને અનેક રોગ દૂર થાય છે.

આંખો મા થતી બળતરા અને આંખ લાલ થઇ જાય છે ત્યારે તેના ગર્ભને એક કોટન ના કપડા માં બાંધીને આંખ પર મુકવાથી લાભ થાય છે.

કબજિયાત ની સમસ્યામાં ફાયદેમંદ છે

જો તમે કબજિયાત ની સમસ્યા થી પરેશાન છો તો ફીન્ડલા નો આ પ્રયોગ અવશ્ય કરવો.

૧ થી ૨ ગ્રામ ફીન્ડલા ના ફૂલ નું ચૂર્ણ સેવન કરવાથી કબજિયાત ની સમસ્યા માંથી રાહત મેળવી શકાય છે.

ફીંડલા ના ફાયદા તે લોહી ની ઉણપ ને દૂર કરે છે

શરીર માં લોહીની ઉણપ ને દૂર કરવામાં ફીન્ડલા નું શરબત ખુબ જ ફાયદો કરે છે.લોહીની ઉણપ ને કારણે શરીર પીળું પડી જતું હોય છે, તેવામાં ફીન્ડલા ના પાકેલા ફળ નું શરબત પીવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

સાંધા ના દુખાવામાં, સોજા માં ઉપયોગી

ફીન્ડલા ના પાંદડા ને પીસીને તેને દુખતા સાંધા પર લગાવવાથી દુખાવો દૂર થાય છે. તેનાથી શરીર માં સોજા આવી ગયો હોય, દુખાવો થતો હોય, બળતરા થતી હોય વગેરે માંથી રાહત મળે છે.

ફીંડલા ના ફાયદા તે ચર્મ રોગ અને ઘાવ મટાડે છે

ફીન્ડલા ને પીસીને તેને વાગ્યા ઘાવ પર લગાવવાથી તરત જ રાહત મળે છે તથા તેમાં રસી કે કીડા થવા દેતું નથી.

ખંજવાળ આવતી હોય, દાદર થઇ હોય,વગેરે ત્વચા સબંધિત સમસ્યા માં  ફીન્ડલા ને પીસી ને ત્વચા પર લગાવવાથી તરત જ ફાયદો થાય છે.

કફ અને ઉધરસમાં ફાયદેમંદ છે

ફીન્ડલા ના ફળ નો જ્યુસ પીવાથી દમ ની બીમારી અને કફ માં ખુબ જ ફાયદો થાય છે. તેનો જ્યુસ પીવાથી કફ પાતળો થઇ ને નીકળી જાય છે અને ઉધરસ મટી જાય છે.

Findla na fayda ane ghrelu upchar | Findla juice benefits in Gujarati

ફીન્ડલા ના પાંદડા ને પીસીને તેની પોટલી બનાવીને પેટ પર બાંધવાથી પિત્ત થી થતી બળતરા દૂર થાય છે.

ફીન્ડલાના પાંદને વચ્ચે થી કાપીને તેમાં હળદર અને સિંધા નમક નાખીને તેને ગરમ કરીને બાંધી દેવાથી સાંધા માં આવેલા સોજા ઓછા થઇ જાય છે અને દુખાવા માં પણ રાહત થાય છે.

ફીન્ડલા ના દૂધ ની ૧૦ થી ૧૫ ટીપા સાકર સાથે મિલાવીને પીવાથી કબજિયાત ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

ફીન્ડલાના જ્યુસ ને દિવસ માં ૪ ગ્રામ ની માત્રા માં પીવાથી પિત્ત ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

પેશાબ સબંધિત સમસ્યા માં ફીન્ડલા નો ૪ ગ્રામ જ્યુસમાં ચંદન ના તેલના ૨૫ જેટલા ટીપા નાખીને પીવાથી ફાયદો થાય છે.

ફીન્ડલા ના પાંદડા ને હળદર સાથે પીસીને બવાસીર પર બાંધવાથી લાભ થાય છે.

દાંત ના દુખાવામાં અને પેઢા ચડી આવતા હોય ત્યારે ફીન્ડલા ની પોટીસ બનાવીને બાંધવાથી ફાયદો થાય છે.

ફીન્ડલા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

ફીન્ડલાનો સ્વાદ કેવો હોય છે?

ફીન્ડલા અંદર થી થોડા નરમ હોય છે અને તેનો નો સ્વાદ થોડો મીઠો અને તરબૂચ ના સ્વાદ જેવો લાગે છે

ફીન્ડલા નું વધુ સેવન કરવાથી થતા નુકશાન?

ફીન્ડલાનું વધુ સેવન કરવાથી લોકો ને ઝાડા,પેટનું ફૂલવું, માથું દુખવા જેવી સમસ્યાઓ થાય છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ગરમ પાણી પીવાના ફાયદા | ગરમ પાણી પીવાની રીત | garam pani na fayda | health benefits of drinking hot water in Gujarati

ચોકલેટ ખાવાના ફાયદા | ચોકલેટ ના ફાયદા | ચોકલેટ ના નુકશાન | chocolate na fayda | chocolate khavana fayda in Gujarati | Benefits of chocoloate in Gujarati

સોપારી ખાવાના ફાયદા | સોપારી ના નુકશાન | સોપારી ના ઘરેલું ઉપચાર | Sopari na fayda | betel nut benefits in Gujarati

કચુકા ના ફાયદા | કચીકા ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Kachuka na fayda | kachika na fayda in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement