દહીં વડા નો મસાલો બનાવવાની રીત | dahi vada no masalo banavani rit

દહીં વડા નો મસાલો બનાવવાની રીત - દહીંવડા નો મસાલો બનાવવાની રીત - dahi vada no masalo banavani rit - dahi vada masala recipe in gujarati
Image credit – Youtube/mt kitchen and Vlogs
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે દહીં વડા નો મસાલો બનાવવાની રીત – dahi vada no masalo banavani rit શીખીશું. આ મસાલો દહીંવડા સિવાય પણ બીજી ઘણા ચાર્ટ માં છાંટી ને ચાર્ટ ની મજા લઇ શકો છો, do subscribe mt kitchen and Vlogs YouTube channel on YouTube If you like the recipe , તેમજ છાસ ના મસાલા તરીકે પણ વાપરી શકો છો અને ડ્રાય આલું ના શાક બનાવવા માં પણ વાપરી શકો છો તો ચાલો આજે આપણે દહીંવડા નો મસાલો બનાવવાની રીત – dahi vada masala recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

દહીં વડા નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • જીરું 3 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • અજમો  1 ચમચી
  • સૂકા ફુદીના પડદાં 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો 2 ચમચી
  • સંચળ 2 ચમચી
  • મીઠું 1 ચમચી

દહીં વડા નો મસાલો બનાવવાની રીત | dahi vada masala recipe in gujarati

દહીં વડા નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં સાફ કરેલ જીરું અને સાફ કરેલ અજમો અને સાફ કરેલ આખા ધાણા નાખી ધીમા તાપે હલાવતા રહો ને સુંગધ આવવા લાગે અથવા લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહો.

બે ચાર મિનિટ પછી બધા મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં સૂકા ફુદીના ના પાંદડા, લાલ મરચાનો પાઉડર,  મરી પાઉડર, ચાર્ટ મસાલો, સંચળ અને મીઠું નાખી ને મિક્સ કરી ગરમ કડાઈ માં જ બધી સામગ્રી ને હલાવી ને થોડી શેકી લ્યો.

Advertisement

હવે બધા મસાલા ને બિલકુલ ઠંડા થઇ જવા દયો મસાલા ઠંડા થાય પછી ખંડણી ધાસ્તા થી ફૂટી લ્યો અથવા તો મિક્સર જાર માં નાખી ને દરદરા પીસી લ્યો ને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે જરૂર પડે ત્યારે વાપરો દહીંવડા મસાલા.

દહીંવડા નો મસાલો બનાવવાની રીત | dahi vada no masalo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર mt kitchen and Vlogs ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત | Ghu na lot na pasta banavani rit

ઝુણકા બનાવવાની રીત | Zunka banavani rit

મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત | makai na lot ni bafla bati banavani rit | makai na lot ni bafla bati recipe in gujarati

મેથી મકાઈ ના લોટ ના પરોઠા | Methi makai na lot na parotha banavani rit

વેજ કટલેસ બનાવવાની રીત | veg cutlet recipe in gujarati | veg cutlet banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement