ખમીરી રોટી બનાવવાની રીત | Khameeri Roti banavani rit recipe in gujarati

ખમીરી રોટી બનાવવાની રીત - Khameeri Roti - Khameeri Roti banavani rit - Khameeri Roti recipe in gujarati
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ખમીરી રોટી બનાવવાની રીત – Khameeri Roti banavani rit શીખીશું, do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાન કે તંદુરી રોટી જેમ જ બનાવવામાં આવે છે. પણ આજ આપણે માઇક્રોવેવ માં ખમીરી રોટી બનાવીશું. આ રોટી ને તમે કોઈ પણ પંજાબી શાક સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે Khameeri Roti recipe in gujarati શીખીએ.

ખમીરી રોટી બનાવવા જરૂરી સામગ્રી

  • ડ્રાય યિસ્ટ 1 ચમચી
  • પાણી 2 ચમચી
  • કસ્ટર સુગર ½ ચમચી
  • દૂધ ½ કપ
  • કસ્ટર સુગર 2 ½ ચમચી
  • ઘઉં નો લોટ 2 કપ
  • વરિયાળી નો પાવડર 2 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ઘી 2 ચમચી

ખમીરી રોટી બનાવવાની રીત | Khameeri Roti recipe in gujarati

ખમીરિ રોટી બનાવવા માટે સૌથી પહેલાં એક કટોરી લ્યો. હવે તેમાં ડ્રાય યિસ્ટ નાખો. હવે તેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધી ચમચી જેટલું કસ્ટર સુગર નાખો. હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે યિસ્ટ એક્ટિવેટ થાય ત્યાં સુધી થોડી વાર માટે તેને સાઇડ પર રાખી દયો.

હવે એક બાઉલમાં દૂધ નાખો. હવે તેમાં કસ્ટર સુગર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં વરિયાળી નો પાવડર નાખો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં એક્ટિવેટ થવા માટે રાખેલું યિસ્ટ નાખો. હવે તેમાં ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisement

હવે લોટ ને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી ગુંથી લ્યો. જેથી લોટ સોફ્ટ થઈ જાય. ત્યાર બાદ તેના બે ભાગ કરી લ્યો. હવે તેના બે લુવા બનાવી લ્યો. ત્યાર બાદ એક લુવો લ્યો. હવે પાટલા ઉપર થોડો કોરો લોટ છાંટો. હવે તેના ઉપર લુવો રાખી હાથ થી પ્રેસ કરતા જાવ અને રોટલી બનાવતા જાવ આવી રીતે બને રોટલી બનાવી ને તૈયાર કરી લ્યો.

ત્યારબાદ હવે એક પ્લેટ લ્યો. તેની ઉપર બને રોટલી મૂકો. હવે તે પ્લેટ ને માઇક્રોવેવ માં રાખો. હવે 180 ડિગ્રી ઉપર પંદર થી વીસ મિનિટ સુધી રોટી ને ચડાવી લ્યો. ત્યાર બાદ તેને બારે કાઢી લ્યો. હવે તેની ઉપર ઘી લગાવી લ્યો.

હવે તૈયાર છે આપણી ટેસ્ટી ખમીરી રોટી. હવે તેને શાક સાથે સર્વ કરો અને ગરમા ગરમ ખમીરી રોટી ખાવાનો આનંદ માણો.

Khameeri Roti recipe in gujarati notes

  • રોટી ની ઉપર તમે તલ લગાવી શકો છો.

Khameeri Roti banavani rit | recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

માવા વગર ની ટેસ્ટી અને ખસ્તા મીઠાઈ બનાવવાની રીત | Mava vagar ni testi ane khasta mithai banavani rit

લીલી ચટણી નું પ્રિમિક્સ બનાવવાની રીત | Lili chutney nu premix recipe in gujarati

અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવાની રીત | Methi dana nu athanu banavani rit

માવા મિશ્રી બનાવવાની રીત | Mava mishri banavani rit | Mava mishri recipe in gujarati

ઘી ના ખૂર્ચન માંથી બરફી બનાવવાની રીત | Ghee na khurchun mathi barfi banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement