લીલી ચટણી નું પ્રિમિક્સ બનાવવાની રીત | Lili chutney nu premix recipe in gujarati

લીલી ચટણી નું પ્રિમિક્સ બનાવવાની રીત - Lili chutney nu premix banavani rit - Lili chutney nu premix recipe in gujarati
Image credit – Youtube/Food Connection
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ચટણી નું પ્રિમિક્સ બનાવવાની રીત – Lili chutney nu premix banavani rit શીખીશું, do subscribe Food Connection YouTube channel on YouTube If you like the recipe  , ઘણી વખત એવું બન્યું હોય કે કોઈ વાનગી બનાવવી હોય પણ એ વાનગી સાથે સર્વ કરવા માટે લીલી ચટણી ની જરૂર પડે પણ ઘરમાં લીલા ધાણા નથી કે માર્કેટ માં લેવા જવા નો સમય પણ નથી તો આજ આપણે એનો પણ ઉપાય લઈ આવ્યા છીએ આ રીતે ઘરમાં જ્યારે લીલા ધાણા સારા મળતા હોય ત્યારે ચટણી બનાવી તૈયાર કરી લ્યો ને જ્યારે જરૂર હોય ત્યારે પાંચ મિનિટ માં તૈયાર કરી શકો છો તો ચાલો જાણીએ Lili chutney nu premix recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

લીલી ચટણી નું પ્રિમિક્સ બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા ધાણા 1 મોટી ઝૂડી
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • દડિયા દાળ 2-3 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • તીખા લીલા મરચા 2-3
  • સંચળ ¼ ચમચી
  • લીંબુના ફૂલ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ખાંડ 1 ચમચી

Lili chutney nu premix banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Connection ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

Advertisement

દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત | Dahi bread rolls banavani rit

સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત | Strawberry flavor nariyal penda banavani rit

ઘી ના ખૂર્ચન માંથી બરફી બનાવવાની રીત | Ghee na khurchun mathi barfi banavani rit

નારિયળ ના દૂધ માંથી પુડિંગ બનાવવાની રીત | Nariyal na dudh mathi pudding banavani rit

શેકેલ મસાલા મરચા બનાવવાની રીત | Shekel masala marcha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement