તંદુરી ફુદીના ચટણી બનાવવાની રીત | tandoori pudina chutney banavani rit

તંદુરી ફુદીના ચટણી બનાવવાની રીત - tandoori pudina chutney banavani rit gujarati ma - tandoori pudina chutney recipe in gujarati
Image credit – Youtube/Cookd
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cookd  YouTube channel on YouTube આજે આપણે તંદુરી ફુદીના ચટણી બનાવવાની રીત | tandoori pudina chutney banavani rit gujarati ma શીખીશું આ ચટણી તમે હોટલ કે રેસોરન્ટ માં સેન્ડવીચ કે કબાબ સાથે ખાતા હો છો ત્યારે એક વખત ચોક્કસ વિચાર આવતો હસે કે આ ચટણી બનાવી કેમ હસે તો આજ અમે તમારી એજ ઉલજન નું સમાધાન ને રેસિપી લઈ ને આવ્યા છીએ તો ચાલો બનાવતા શીખીએ ફુદીના ચટણી જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

તંદુરી ફુદીના ચટણી બનાવવા જરૂરી સામગ્રી | tandoori pudina chutney ingredients

  • લીલા ધાણા 1 કપ
  • ફુદીના પાન ½ કપ
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલું મરચું સુધારેલ 1 ( ઓપ્શનલ છે)
  • દહી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી ¼ કપ

તંદુરી ફુદીના ચટણી બનાવવાની રીત | tandoori pudina chutney banavani rit gujarati ma | tandoori pudina chutney recipe in gujarati

ફુદીના ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ને નિતારી ને ચાકુ થી સુધારી લ્યો

હવે ફુદીના ના સારા પાન અલગ કરી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ને નિતારી લ્યો

Advertisement

હવે મિક્સર જાર માં સુધારેલ લીલા ધાણા, ફુદીના ના પાન, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, લીંબુનો રસ ને લીલું મરચું (ઓપ્શનલ છે) ને ચાર્ટ મસાલો નાખી એક વખત પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી સમૂથ પીસી ને ચટણી તૈયાર કરો

હવે એક તપેલીમાં ઠંડુ મોળું દહીં લ્યો એને બરોબર ફેટી ને સમૂથ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ચટણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર છે ફુદીના ચટણી

tandoori pudina chutney banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cookd ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સોજી બટાકાની મસાલા પૂરી બનાવવાની રીત | suji batata ni masala puri banavani rit

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati

શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit

સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati

ગાજરનો કેક બનાવવાની રીત | gajar no cake banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement