મથુરા ના પેંડા બનાવવાની રીત | mathura na penda banavani rit | mathura peda recipe in gujarati

મથુરા ના પેંડા બનાવવાની રીત - mathura na penda recipe in gujarati - mathura peda recipe in gujarati - mathura na penda banavani rit - mathura na penda banavani recipe gujarati ma - મથુરા ના પેંડા - mathura na penda recipe - mathura na peda recipe - mathura na penda banavani recipe
Image credit – Youtube/Ajay Chopra
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube  આજે આપણે મથુરા ના પેંડા બનાવવાની રીત – mathura na penda banavani rit – mathura na peda banavani rit શીખીશું શ્રાવણ માસ આવતાં જ તહેવાર શરુ થઇ જાય ને એમાં રક્ષાબંધન એટલે ભાઈ બહેન નો તહેવાર છે જે મીઠાઈ કે પેંડા વગર તો ઉજવાય જ નહિ તો આજ આપણે ઘરે mathura na penda recipe in gujarati – mathura peda recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મથુરા ના પેંડા બનાવવા જરૂરી સામગ્રી | mathura penda ingredients

  • ફૂલ ક્રીમ ગાય નું દૂધ 1 કપ
  • છીણેલો માવો ½ કપ
  • એલચી પાઉડર 1-2 ચમચી
  • ઘી 1 ચમચી
  • પીસેલી ખાંડ 5-6 ચમચી

મથુરા ના પેંડા બનાવવાની રીત | mathura peda recipe in gujarati |  mathura na penda banavani rit recipe

મથુરા પેંડા બનાવવા સૌપ્રથમ માવા ને છીણી થી છીણી લેવો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ ગાય નું દૂધ કરવા મૂકવું દૂધ ગરમ થઇ ને ઉકળવા લાગે એટલે એમાં છીણેલો માવો નાખી ને મિક્સ કરો

હવે ચમચા થી માવો ને દૂધ ને હલાવતા રહો અને બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી હલાવતા રહો (હલાવવા નું બંધ માં કરવું  નહિતર માવો તરિયમા ચોંટી જસે ને બરી જસે) દૂધ ને માવો શેકાઈ જાય એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો

Advertisement

હેવ ખાંડ ઓગળી ને મિક્સ થાય અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને એનો રંગ ડાર્ક બ્રાઉન થઈ જાય એટલે એમાં એલચી પાઉડર અને ઘી નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો

હવે તૈયાર પેંડા ના મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી બિલકુલ ઠંડો થવા દયો જ્યારે મિશ્રણ બિલકુલ ઠંડુ થાય અને હાથ માં લઇ શકાય એટલે એના નાની સાઇઝ ના ગોળ કે ચપટા પેંડા બનાવી લ્યો ને તૈયાર પેંડા ને પીસેલી ખાંડ માં ફેરવી લ્યો તો તૈયાર છે મથુરા ના પેંડા.

mathura na penda banavani recipe gujarati ma | mathura na penda recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement