ટામેટાનો સોસ બનાવવાની રીત | ટામેટા સોસ બનાવવાની રીત રેસીપી | tomato sauce banavani rit

ટામેટાનો સોસ બનાવવાની રીત - tomato ketchup recipe in gujarati language - tomato sauce recipe in gujarati language - tomato sos banavani rit - tomato ketchup banavani rit - tomato sauce banavani rit
Jinoos Kitchen - Quick & Simple Recipes
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Jinoos Kitchen – Quick & Simple Recipes  YouTube channel on YouTube આજે આપણે ટામેટાનો સોસ બનાવવાની રીત શીખીશું. બજાર કરતા પણ ટેસ્ટી ટામેટા સોસ બનાવવાની રીત , tomato sos banavani rit, tomato ketchup banavani rit ,  tomato sauce banavani rit,  tomato sauce recipe in gujarati, tomato ketchup recipe in gujarati language ,  tomato sauce recipe in gujarati language ઘરે બનાવવા નીચે મુજબ સામગ્રી જોઈશે.

ટામેટા નો સોસ બનાવવા જરૂરી સામગ્રી | tomato sos ingredients in gujarati

  • ટમેટા 2 કિલો
  • ડુંગરી 1
  • બીટ ½ સુધારેલ
  • લસણની કળીઓ 5-6
  • તજનો ટુકડો 1
  • લવિંગ 3-4
  • આદુનો ટુકડો 1 મિડીયમ
  • સ્વાદ મુજબ મીઠું
  • ખાંડ ¾ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • વિનેગર ½ કપ

ટામેટાનો સોસ બનાવવાની રીત | tomato ketchup recipe in gujarati language | tomato sauce recipe in gujarati language

ટામેટાનો સોસ બનાવવાની રીત મા સૌપ્રથમ ટમેટા ને પાણી થી બરોબર ધોઇ લેવા ત્યાર એના નાના નાના ટુકડા કરી લ્યો

હવે એક મોટા કૂકરમાં સુધારેલ ટમેટા , આદુ, લસણની કળીઓ, તજનો ટુકડો, લવિંગ, સુધારેલ ડુંગરી, સુધારેલ બીટ ને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ગેસ પર ચડાવી ગેસ ચાલુ કરી ત્રણ થી ચાર સીટી સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

Advertisement

કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી હેન્ડ બ્લેન્ડર થી કે મિક્સર જારમાં બાફેલા ટમેટા લઈ પીસી લેવા ત્યાર બાદ ઝીણી ચારણી થી ગારી ને ટમેટા નો પલ્પ અલગ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ગારી રાખેલ પલ્પ નાખો ને એમાં ખાંડ, વિનેગર ને લાલ મરચાનો પાઉડર નાખીને મિક્સ કરો ને મિડીયમ તાપે હલાવતા રહો

તેને ઓછામાં ઓછું 35-40 મિનિટ સુંધી ચડાવી ને ઘટ્ટ થવા દયો 40 મિનિટ પછી એ ચમચી સોસ લઈ પ્લેટમાં મૂકો ને પ્લેટ ને થોડી આડી કરો જો સોસ ધીરે ધીરે ફેલાય તો સોસ તૈયાર છે નકર બીજી દસ મિનિટ ચડાવો ને ટેસ્ટ પણ કરી લેવો જો મીઠું ઓછું લાગે તો નાખવું

સોસ તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી સોસ ને બિલકુલ ઠંડો થવા દયો ત્યાર બાદ બરણીમાં ભરી લેવો તો તૈયાર છે ટમેટા સોસ

tomato sos banavani rit | tomato ketchup banavani rit |  tomato sauce banavani rit | ટામેટાનો સોસ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Jinoos Kitchen – Quick & Simple Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

હેલ્ધી મકાઈ પુલાવ – કોર્ન પુલાવ જે ઘર ના દરેક સભ્યને પસંદ આવશે | Corn Pulao recipe in Gujarati

સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો બનાવવવા ની રીત | Handva Recipe in Gujarat

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | Daal Dhokri Recipe in Gujarti

દુધી ના હેલ્ધી મુઠીયા બનાવવાની રીત | Dudhi na Mithiya Recipe

ઓરેન્જ કેન્ડી બનાવવાની રીત | orange jelly candy banavani rit

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement