રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati

રતલામી સેવ બનાવવાની રીત - રતલામી સેવ બનાવવાની રેસીપી - ratlami sev banavani rit - recipe of ratlami sev in gujarati language
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube આજે આપણે બજાર જેવીજ રતલામી સેવ બનાવવાની રીત – ratlami sev banavani rit શીખીશું. આ સેવ તમે નાસ્તામાં , શાક માં કે ફરસાણમાં મિક્સ કરી ખાઈ શકાય છે તો ચાલો ratlami sev recipe in gujarati – recipe of ratlami sev in gujarati language રતલામી સેવ બનાવવાની રેસીપી માટે કઈ કઈ સામગ્રી જોઈશે એ જોઈએ

રતલામી સેવ બનાવવા જરૂરી સામગ્રી | ratlami sev recipe ingredients

  • બેસન 3 કપ
  • લવિંગ પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • ગરમ તેલ 4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

રતલામી સેવ બનાવવાની રીત | recipe of ratlami sev in gujarati language

રતલામી સેવ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો એમાં અજમો, લવિંગ નો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો ને ચાર પાંચ ચમચી ગરમ તેલ નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જાઓ ને મિક્સ કરી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો ને બંધેલા લોટ ને પાંચ મિનિટ મસળી લ્યો જેથી લોટ સોફ્ટ બને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ મશીન માં સેવ ની જાળી નાખી ને તેલ થી ગ્રીસ કરી લ્યો ને એમાં બાંધેલો લોટ નાખી બંધ કરો

તેલ ગરમ થાય એટલે સેવ મશીન થી તેલમાં સેવ પાડો ને સેવ ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અથવા તો સેવ માંથી ફુગ્ગા બંધ થાય ત્યાં સુધી તરી લ્યો સેવ બરોબર તરી લીધા બાદ કાઢી ને ઠંડી થવા દયો ને રતલા મી

રતલામી સેવ બનાવવાની રેસીપી વિડીયો | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખીચું સ્ટફિંગ બોલ બનાવવાની રીત | Khichu staffing ball banavani rit

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

પેરી પેરી મસાલો બનાવવાની રીત | peri peri masalo banavani rit | peri peri masalo gujarati in recipe

કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati

ફુદીનાનું શરબત બનાવવાની રીત | fudina nu sharbat banavani rit gujarati ma | fudina sharbat recipe in gujarati

દેશી ચણા નુ શાક બનાવવાની રીત | કાળા ચણા નું શાક બનાવવાની રીત |desi chana nu shaak banavani rit | kala chana nu shaak banavani rit

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement