કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit gujarati ma

ક્રિસ્પી ભીંડી બનાવવાની રીત | કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit gujarati ma | kurkuri bhindi recipe in gujarati language
Image credit – Youtube/Simply Satvik
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Simply Satvik YouTube channel on YouTube  આજે આપણે ક્રિસ્પી ભીંડી બનાવવાની રીત – કુરકુરી ભીંડી બનાવવાની રીત શીખીશું. કુરકુરી ભીંડા ને ક્રિસ્પી ભીંડા કે ભીંડા ના ભજીયા પણ કહી શકાય kurkuri bhindi banavani rit gujarati ma ,kurkuri bhindi recipe in gujarati language તો ચાલો કુરકુરી ભીંડા બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

કુરકુરી ભીંડી બનાવવા જરૂરી સામગ્રી | kurkuri bhindi recipe ingredients

  • ભીંડા 250 ગ્રામ
  • બેસન 4-5 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • લીલા મરચા ઝીણા સુધારેલા 1-2

ક્રિસ્પી ભીંડી બનાવવાની રીત | કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi recipe in gujarati language

કુરકુરી ભીંડી બનાવવા સૌ પ્રથમ ભીંડા ને પાણીમાં બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક કપડામાં લઇ કોરા કરી લ્યો ને અને ભીંડા ના ઉપર નીચે ના ભાગ કાઢી ને ઉભા ચાર ભાગમાં કાપા કરી લ્યો

હવે ભીંડા ના કટકા એક મોટા વાસણમાં ફેલાવી ને મૂકો એના પર ચારેલ બેસન નો લોટ નાખો એના પર સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, લીલા મરચા સુધારેલા ને આમચૂર પાઉડર છાંટી ને ઢાંકી ને પંદર વીસ મિનીટ ઢાંકી ને મૂકી દયો

Advertisement

વીસ મિનિટ પછી ચમચા થી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ને મિક્સ કર્યા પછી પાંચ સાત મિનિટ સુધી રહેવા દો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ભીંડા ને છુટા છૂટા તેલમાં નાખતા જાઓ ને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો ભીંડા બરોબર ક્રિસ્પી તરી લીધા બાદ તેલ માંથી કાઢી લ્યો ને બીજા ભીંડા નાખી તરી લ્યો આમ બધા ભીંડા તરી લીધા બાદ ઉપર થોડો ચાર્ટ મસાલો છાંટી ને ક્રિસ્પી ભીંડા ને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો કુરકુરી ભીંડી

kurkuri bhindi recipe notes

  • આ ભીંડી બનાવવા પાણી નો બિલકુલ ઉપયોગ ના કરવો

kurkuri bhindi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Simply Satvik ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કુરકુરી ગુવાર ફળી બનાવવાની રીત | kurkuri guvar fali banavani rit | kurkuri guvar recipe in gujarati

તંદુરી ફુદીના ચટણી બનાવવાની રીત | tandoori pudina chutney banavani rit | tandoori pudina chutney recipe in gujarati

મેગી નો મસાલો બનાવવાની રીત | megi no masalo banavani rit | megi no masalo recipe in gujarati

પૌવા ના વડા બનાવવાની રીત | poha na vada banavani rit | poha na vada recipe in gujarati

કેરી ની કઢી બનાવવાની રીત | keri ni kadhi banavani rit | keri ni kadhi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement