તંદુરી ભુટ્ટો બનાવવાની રીત | tandoori bhutta banavani rit | tandoori bhutta recipe in gujarati

તંદુરી ભુટ્ટો બનાવવાની રીત - tandoori bhutta banavani rit - tandoori bhutta recipe in gujarati
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે તંદુરી ભુટ્ટો બનાવવાની રીત – tandoori bhutta banavani rit gujarati ma શીખીશું. આપણે બધા ને શેકેલ  મકાઈ ને મકાઈ નો વાનગી ખૂબ પસંદ આવતી હોય છે તો આજ એક અલગ રીત થી મેરીનેટ કરેલ મકાઈ ને શેકેલ tanduri bhutto banavani rit – tandoori bhutta recipe in gujarati શીખીએ.

તંદુરી ભુટ્ટો બનાવવા જરૂરી સામગ્રી | tandoori bhutta recipe ingredients

  • મકાઈ 1-2
  • તિંગાડેલું દહી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • આદુ લસણ પેસ્ટ 1 ચમચી (જો લસણ ના ખાતા હો તો આદુની જ પેસ્ટ નાખવી)
  • લાલ મરચાનો પાઉડર 4 ચમચી
  • કસુરી મેથી ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • રાઈ નું તેલ 1 ચમચી
  • માખણ. 1-2 ચમચી
  • કોલસો 1
  • ઘી 1 ચમચી

Tandoori bhutta banavani rit gujarati ma | tandoori bhutta recipe in gujarati

તંદૂરી ભુટ્ટો બનાવવા માટે સૌ પ્રથમ કાચા દાણા વારી મકાઈ લ્યો એના ફોતરા ઉતારી સાફ કરી લ્યો ત્યાં બાદ પાણી થી ધોઈ લેવી ત્યાર બાદ ગેસ પર એક મોટી કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં સાફ કરેલ મકાઈ નાખી ઢાંકી ને પંદર મિનિટ બાફી લ્યો

 પંદર મિનિટ પછી મકાઈ ને કાઢી લ્યો ને મકાઈ ને ઠંડી કરી લેવી મકાઈ ઠંડી થાય ત્યાં સુધી ગેસ પર એક કોલસા ને ધીમા તાપે ગરમ કરવા મૂકો અને એક વાસણમાં તિંગાડેલું દહી, સ્વાદ મુજબ મીઠું, આદુ લસણ પેસ્ટ  (જો લસણ ના ખાતા હો તો આદુની જ પેસ્ટ નાખવી), લાલ મરચાનો પાઉડર, હાથ થી મસળી ને કસુરી મેથી નાખો, ગરમ મસાલો, સંચળ, લીંબુનો રસ અને રાઈ નું તેલ નાખી મિક્સ કરી લ્યો

Advertisement

ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને મકાઈ પર લગાવી લ્યો અને એક વાસણમાં મૂકો એમાં વચ્ચે એક વાટકી મૂકો એમાં ગરમ કરેલ કોલસો મૂકો ને કોલસા પર એક ચમચી ઘી નાખી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકી દયો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી કોલસા વાળી વાટકી કાઢી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ મૂકો એમાં મકાઈ મૂકી થોડી થોડું વારે ફેરવતા જઈ બધી બાજુ થી મકાઈ ને શેકી લ્યો ને ( અહી તમે સાવ ધીમા તાપે શગડી પર કે ગેસ પર પણ શેકી શકો છો)  બધી બાજુ થી શેકાઈ જય એટલે ઉપર થી થોડું ઘી નાખી ને મજા લ્યો તંદૂરી ભુટ્ટો.

તંદુરી ભુટ્ટો બનાવવાની રીત | tanduri bhutto banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સોજી બાટી બનાવવાની રીત | soji ni bati banavani rit | Soji bati recipe in gujarati

નારિયલ બરફી બનાવવાની રીત | nariyal barfi banavani rit | nariyal barfi recipe in gujarati

મગદાળ પાપડી પુરી બનાવવાની રીત | magdal ni papdi puri banavani rit | magdal ni papdi puri recipe in gujarati

મથુરા ના પેંડા બનાવવાની રીત | mathura na penda banavani rit | mathura peda recipe in gujarati

Advertisement