વેજ પફ બનાવવાની રીત | Veg Puff recipe in Gujarati

Veg Puff - puff banavani recipe in gujarati - bataka puff recipe in gujarati - વેજ પફ
Image - Youtube - Sanjeev Kapoor Khazana
Advertisement

વેજ પફ માટે ની સીટ  બનાવ્યા ની રેસીપી જોઈ જો તમે ના જોઈ હોય તો આ આર્ટીકલ ના અંત મા અમે ખુબજ સરળતા થી ઘરે બનાવો વેજ પફ સીટ તેની પણ લીંક મૂકી છે તે પણ જોવો તો હવે જાણીએ સંપૂર્ણ વેજ પફ બનાવવા ની રેસીપી, Veg Puff , Puff banavani recipe in Gujarati, Bataka puff recipe in Gujarati.

વેજ પફ બનાવવા ની રેસીપી – Veg Puff – Puff banava banavani recipe in Gujarati

વેજ પફ બનાવવા માટે જરૂરી સામગ્રી – Bataka puff Ingredients

  • 1 ડુંગરી જીની સુધારેલ
  • 1કપ ગાજર સુધારેલ
  • અડધો કપ વટાણા
  • 1ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચા નો ભૂકો
  • પા ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી જીરૂ
  • અડધી ચમચી ચાર્ટ મસાલા
  • 2-3 ચમચી તેલ
  • 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • જરૂર પ્રમાણે દૂધ
  • 3 બાફેલા બટાકા

Veg Puff – Bataka puff recipe in Gujarati

હવે વેજ પફ – Veg Puff નું  સ્ટફિંગ કરવા એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો ત્યારબાદ સૌપ્રથમ ઝીણી સુધારેલી ડુંગળી નાખો ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે તેમાં ઝીણા સુધારેલા ગાજર નાખો બને ને 2-3મિનિટ સુધી સેકો ત્યાર બાદ તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં હળદર લાલ મરચાનો ભૂકો ગરમ મસાલો ધાણાજીરું ભૂકો નાખી મિક્સ કરો.

ત્યારબાદ તેમાં લીલા વટાણા નાખી જરૂર મુજબ મીઠું નાખી બધું જ મિક્સ કરો ને 2-3ચમચી પાણી નાખી 3-4 મિનિટ ચડાવો ત્યારબાદ તેમાં બાફી ને છીણેલા બટાકા નાખો મિક્સ કરો છેલ્લે( જો જરૂર લાગે તો મીઠું નાખો ) લીલા ધાણા ને ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી એક અલગ વાસણ માં કાઢી ઠંડુ થવા મૂકી દયો. – Bataka puff recipe in Gujarati

Advertisement

વેજ પફ – Veg Puff બનાવવા હવે ફ્રીજમાંથી તૈયાર કરેલ સીટ ના કટકા કાઢી લ્યો ને તેની ચારે બાજુ આંગળી અથવા બ્રશ પડે દૂધ લગાડી દો અને તેની એક બાજુ તૈયાર કરેલ સ્ટફિંગ મસાલો નાખી તેને બીજી બાજુ થી નરમ હાથથી દબાવી પેક કરી લો (પફ ને તમારા મનગમતા આકાર માં બનાવી સકો છો) – Puff banavani recipe in Gujarati

બધા જ પફ થઈ જાય એટલે તેને પહેલા થી ગરમ કરેલ ઓવેન (ઓવન ૧૨૦ ડિગ્રી ગરમ કરવું ) કે  એર-ફાયર (ને ૧૨૦-૧૬૦ ડિગ્રી ગરમ) કે કુકરમાં માં મીડિયામાં તાપે માખણ લગાડેલ થાળીમાં મૂકી તેના પરદૂધ નું બ્રશ ફેરવી પંદર થી વીસ મિનિટ બેક કરી લો ત્યારબાદ જો જરૂર લાગે તો ફરી પાંચ-સાત મિનિટ બેક કરો તો તૈયાર છે વેજ પફ

રેસીપી વિડીયો:

 

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

જો તમે પફ જરૂરી સીટ બનાવવા ની રેસીપી ના જોઈ હોય તો અહી જુવો👇👇

પફ સીટ બનાવવાની રીત | paf sheet banavani rit

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગુંદ ના લાડુ બનાવવાની રીત | gund na ladu banavani rit | gund ladu recipe in gujarati

તલ નો ગજક બનાવવાની રીત | tal no gajak banavani rit | tal gajak recipe

કુકરમાં વેજ પુલાવ બનાવવાની રીત | vej pulav recipe in Gujarati

મૂળા ના મુઠીયા બનાવવાની રીત | mula na muthiya banavani rit | mulana muthiya recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement