પાલક ના પરોઠા બનાવવાની રીત | palak na paratha banavani rit | palak paratha recipe in gujarati

પાલક ના પરોઠા - palak na paratha - પાલક ના પરોઠા બનાવવાની રીત - palak na paratha banavani rit - palak paratha recipe in gujarati - palak paratha recipe - palak na paratha recipe in gujarati language - palak na parotha banavani rit
Image credit – Youtube/Tasty Appetite
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પાલક ના પરોઠા બનાવવાની રીત – palak na paratha banavani rit શીખીશું. do subscribe Tasty Appetite YouTube channel on YouTube  If you like the recipe આ પરોઠા તમે સવારના નાસ્તામાં કે ટિફિન માં તૈયાર કરી શકો છો જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ palak paratha recipe in gujarati – palak na paratha recipe in gujarati language માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પાલક ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • પાલક 1 જુડી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ ½ ઇંચ  ટુકડો
  • લસણ કણી 2-3
  • બેસન 2-3 ચમચી
  • ઘઉંનો લોટ 2 કપ
  • અજમો ½ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • માખણ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

પાલક ના પરોઠા બનાવવાની રીત | palak na paratha recipe in gujarati language

પાલક ના પરોઠા બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને નિતારી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં ધોઇ રાખેલ પાલક નાખો ને મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો

બે મિનિટ પછી ગેસ બંધ કરી ઝારા ની મદદ થી પાલક ને કાઢી લ્યો અને થોડી ઠંડી થવા દયો હવે પાલક ને મિક્સર જારમાં નાખો ને સાથે લસણ ની કણી, આદુ અને લીલા મરચા નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો

Advertisement

હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન ને ચારણી થી ચાળી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો નાખો ને સાથે પાલક ની પ્યુરી નાખી રેગ્યુલર બાંધો એવો લોટ બાંધી લ્યો ( લોટ ની માત્ર વધુ ઓછી થઈ શકે )

હવે એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને મસળી લુવા બનાવી કોરો લોટ લઈ પરોઠો વણી લ્યો ને ગેસ પર એક તવી ને ગરમ કરી એમાં વણેલ પરોઠો નાખી બને બાજુ વારાફરથી શેકો થોડો શેકી લીધા બાદ ઘી / તેલ થી બને બાજુ શેકી લ્યો

આમ બધા પરોઠા વણી ને તવી પર શકી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ ચા, ચટણી, દહી કે પછી અથાણાં સાથે સર્વ કરો પાલક ના પરોઠા.

palak na paratha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Tasty Appetite ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

શેકેલા દાળિયાદાળ ની બરફી બનાવવાની રીત | shekela dariya dal ni barfi banavani rit

વેજ કટલેસ બનાવવાની રીત | veg cutlet recipe in gujarati | veg cutlet banavani rit

સામા ની ખીચડી બનાવવાની રીત | sama ni khichdi banavani rit | sama ni khichdi in gujarati

મમરા ની ટીક્કી બનાવવાની રીત | mamara ni tikki banavani rit | mamara ni tikki recipe in gujarati

મગદાળ પાપડી પુરી બનાવવાની રીત | magdal ni papdi puri banavani rit | magdal ni papdi puri recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement