મૂળા નું સેવન કરવાના ફાયદા – Mula na fayda

Mula na fayda in Gujarati - મૂળા ના ફાયદા - Mula Health benefits in Gujarati
Advertisement

નમસ્કાર મિત્રો આજે આપણે મૂળા ના ફાયદા વિશે વાત કરીશું જે હવે શિયાળા માં સારા મળે છે સામાન્ય રીતે મૂળા નો ઉપયોગ આપણે સલાડમાં કરીએ છીએ ઘણા લોકો તેનું શાક બનાવીને પણ સેવન કરે છે તો આજ મૂળા ના ફાયદા પણ જાણીએ ,મૂળા ના ફાયદા, Mula na fayda in Gujarati.

Mula na fayda in Gujarati

સામાન્ય રીતે મૂળા સ્વાદમાં તીખા પરંતુ પોષક તત્વોથી ભરપુર હોય છે, મુળા ની અંદર પ્રોટીન કેલ્શિયમ, આયોડીન અને લોહ તત્વ ખૂબ જ પ્રમાણમાં હોય છે

તેમાં સોડિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારી છે.

Advertisement

હાલમાં ઘણા બધા કેસો કેન્સરના વધી રહ્યા છે ત્યારે મૂળા અંદર પ્રાપ્ત થતું ફાઈટોકેમિકલ્સ નામનો પદાર્થ મળી આવે છે જે કેન્સરના જોખમ ને પણ ઓછુ કરે છે

તેમજ તેની અંદર વિટામીન સી પણ હોય છે જે આપણા શરીરને કોશિકાઓ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

મૂળા એ આપણા હાઈ બીપીને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે તેની અંદર પોટેશિયમ હોય છે જે આપણા ભોજનની અંદર રહેલ સોડિયમની વધુ માત્રા અને નિયંત્રણ કરે છે જેથી હાઈ બીપીની સમસ્યા થતી નથી.

મૂળા ના ફાયદા – Mula na fayda

જો તમને વારંવાર શરદી ઉધરસની તકલીફ હોય તો તમારા રોજિંદા જીવનમાં મૂળાનું સેવન કરવું જોઈએ. તેમજ જો તમને કફની સમસ્યા હોય તો મૂળાનું સેવન કરવાથી તે પણ સમસ્યાથી રાહત મળે છે તેમજ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે

સારા સ્વાસ્થ્ય અને ઉપચાર ની દ્રષ્ટિએ હંમેશા મૂળા પાતળા, ટૂંકા અને તીખા પસંદ કરવા જોઈએ જે વાયુ, પિત્ત અને કફનાશક છે.,Mula na fayda.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

વિડીયો : ઘરે આ રીતે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ મૂળા ના મુઠીયા 

વિડીયો:  સ્વાદિષ્ટ મૂળા ના પરોઠા બનાવવા ની રેસીપી

Palak Fayda | પાલક નું સેવન કરવાના ના અદભુત ફાયદા અને નુકશાન

સ્વસ્થ અને ફીટ રહેવા રોજીંદા જીવન માં કીસમીસ ના ફાયદા – Kismis na fayda

ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – Dhana na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement