Advertisement
Wooplr દ્વારા આયોજીત સ્પર્ધામાં, એક MCOM વિદ્યાર્થી, નેહા હસબે, એક મહિના માટે ‘ઇન્ટર્ન-સીઇઓ’ બનવાની તક જીતી.
નેહા હાલમાં પુણે ની Brihan Maharashtra College of Commerce (BMCC) માંથી તેના MCOM નો અભ્યાસ કરે છે. Wooplr દ્વારા આયોજિત #CEOForAMonth સ્પર્ધા, 3 ફેબ્રુઆરી 2018 ના રોજ શરૂ થઈ હતી. સ્પર્ધાને ટૅગલાઇન સાથે રજૂ કરવામાં આવી હતી- ‘Don’t Get a Job, Be a CEO’.
આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓને તેમની નવીનતા અથવા ‘જુગાડ’ ની મદદ થી પ્રતિનિધિ બનવા માટે પ્રયાશ કરવા નો હતો, આ પ્રતિયોગીતા માં દેશ ની 50,000 કોલેજોમાંથી બે લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા. નેહા અને 24 અન્ય વિદ્યાર્થીઓ ની પસદગી થઇ હતી Wooplr માટે.
માર્ચ 11, 2018 ના રોજ, આ સ્પર્ધા પૂર્ણ થઈ અને નેહને વિજેતા જાહેર કરવામાં આવી. તે હવે એક મહિના માટે, વૂપ્લરના સીઇઓ અર્જુન જાચરીયા સાથે કામ કરશે, અને તેણીને ઇન્ટર્નશીપ માટે રૂ. 1 લાખ નું સ્ટાઇપેંડ આપવા માં આવશે.
Advertisement
Advertisement