ગીલોય નો કાળો બનાવવાની રીત | giloy no kado banavani rit

ગીલોય નો કાળો બનાવવાની રીત - giloy no kado banavani rit
Image credit – Youtube/chefharpalsingh
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ગીલોય નો કાળો બનાવવાની રીત – giloy no kado banavani rit શીખીશું. do subscribe chefharpalsingh YouTube channel on YouTube  If you like the recipe આયુર્વેદ માં ગિલોય ને અમુત સમાન ગણવામાં આવે છે કેમ કે એ જે ઝાડ પર ચડે એના ગુણ અપનાવી તમને એ મુજબ ફાયદો આપે છે ગીલોય નો કાળો શરદી, ઉધરસ કે તાવ માં કે કોઈ પ્રકારની એલર્જી માં ખૂબ ગુણકારી છે ને આખા વર્ષ માં તમે થોડો સમય એનું સેવન કરો તો બાર મહિના તંદુરસ્ત રહો છો આજકલ તો બજારમાં આની દાડી, પાઉડર અને ગોળી પણ મળે છે.

ગીલોય નો કાળો બનાવવા જરૂરી સામગ્રી

  • આદુ 1 ઇંચ
  • પાણી 3 કપ
  • ગીલોય 1  લાંબો ટુકડો
  • લવિંગ 3-4
  • મરી 7-8

ગીલોય નો કાળો બનાવવાની રીત

ગીલોય નો કાળો બનાવવા સૌપ્રથમ એક લાંબો ટુકડો ગીલોય નો લ્યો એને ધોઇ લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી નાખી નાના નાના કટકા કરી લ્યો અને મિક્સર જાર માં નાખી દયો હવે આદુ ની એક ટુકડો લ્યો એને પણ પાણી થી ધોઈ સાફ કરી છાલ ઉતરી કટકા કરી મિક્સર જાર માં નાખો

હવે પા કપ થી થોડું ઓછી માત્રા માં પાણી નાખી પીસી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં ત્રણ ચાર કપ પાણી ગરમ કરવા મૂકો એમાં પીસેલા પેસ્ટ ને નાખો સાથે થોડા લવિંગ અને મરી નાખી ને ઉકળી લ્યો

Advertisement

કાળો ઉકળી ને અડધો થાય અથવા એના પ્ર બનેલ ફીણ ના રહે ત્યાં સુધી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કાળા ને ગરણી વડે ગાળી લ્યો અને તૈયાર કાળો ઠંડો થાય એટલે સો એમ. એલ. જેટલો એક વ્યક્તિ ને આપો જો તમને કાળા નો સ્વાદ ના પસંદ આવે તો તમે એમાં છીણેલો ગોળ / મધ કે લીંબુ નો રસ નાખી ને પણ પી શકો છો તો તૈયાર છે ગીલોય નો કાળો.

giloy no kado banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર chefharpalsingh  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બીટ ના પરોઠા બનાવવાની રીત | beet na parotha banavani rit | beet na parotha recipe in gujarati

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichdi banavani rit | daliya khichdi recipe in gujarati

કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit | kutchi samosa recipe in gujarati

રસાવાળા મગ નું શાક બનાવાની રીત | rasa vada mag nu shaak banavani rit | rasa vada mag nu shaak recipe in gujarati

કુરકુરી ગુવાર ફળી બનાવવાની રીત | kurkuri guvar fali banavani rit | kurkuri guvar recipe in gujarati

દમ આલુ બનાવવાની રીત | dum aloo banavani rit gujarati | dum aloo recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement