હેલ્ધી અને સ્વાદિષ્ટ ડ્રાયફ્રુટ ચીકી | Dry fruit chikki recipe in Gujarati

dry fruit chikki recipe in Gujarati - ડ્રાય ફ્રુટ ચીકી - ડ્રાયફ્રુટ ચીક્કી
Image - Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું હેલ્ધી અને સ્વાદિષ્ટ ડ્રાય ફ્રુટ ચીકી, ડ્રાયફ્રુટ ચીક્કી, Dry fruit chikki recipe in Gujarati.

Dry fruit chikki recipe

ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • ૧ કપ કાજુના કટકા
  • અડધો કપ બદામ ના કટકા
  • ૩-૪ પિસ્તા ના કટકા
  • ૨-૩ ચમચી પામકિંગ બીજ
  • ૧ કપ છીણલો ગોળ
  • ૧-૨ ચમચી ઘી
  • ૧-૨ ચમચી પાણી

ડ્રાયફ્રુટ ચીકી રેસીપી

ડ્રાયફ્રુટ ચીક્કી બનાવવા સૌ પ્રથમ એક કડાઈમાં કાજુ ,બદામ, પિસ્તા ના કટકા ને પમકિંગ બીજ  ને   ૪ થી ૫ મિનિટ સેકી લેવા સેકેલા ડ્રાયફ્રૂટ ને એક અલગ વાસણમાં કાઢી લો

ત્યારબાદ એ જ કડાઈમાં ૧ થી ૨ ચમચી ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી એકથી બે ચમચી પાણી નાખી મીડીયમ તાપે ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવી ને ગોળ ઓગાળો ને ગોળનો તૈયાર કરો પાક થયો કે ની ચેક કરવા એક વાટકી માં પાણી લઈ તેમાં તૈયાર પાક ના બે ત્રણ ટીપાં નાખી ને કાઢી જોવો જો તૂટી જાય તો પાક તૈયાર છે

Advertisement

તૈયાર પાક  શેકેલા ડ્રાયફ્રુટ નાખી બરાબર મિક્સ કરો અને ગેસ બંધ કરી એક વાસણને ઘી લગાડી ગ્રીસ કરી તેમાં તૈયાર ડ્રાય ફ્રુટ ચીકી નાખી હાથ વડે અથવા બીજા કોઈ વાસણ વડે સમાન રીતે પાથરી ચાકુ વડે મનગમતા આકાર આપી કાપી લઈ  ઠંડી થવા મૂકી દો ઠંડી થઇ ગયા બાદ કરેલ કટકા થી કટકા કરી લેવા અને મજા માણો ડ્રાય ફ્રુટ ચીકી,Dry fruit chikki recipe in Gujarati.

Dry fruit chikki recipe Video

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ મસાલેદાર સેકેલા બટાકા ઓવન વગર

હેલ્ધી અને સ્વાદિષ્ટ મૂળા ના મુઠીયા

વિડીયો: ઘરે બનાવો હેલ્ધી ક્રીમી પાલક સૂપ

સ્વાદિષ્ટ અને હેલ્ધી ઘઉં ના લોટ ના જીરા બિસ્કીટ

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement