તલ નો ગજક બનાવવાની રીત | Tal no gajak recipe in gujarati

Tal no Gajak recipe in Gujarati - તલ નો ગજક - Gajak recipe in Gujarati
Image - Youtube - Ajmer Rasoi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું શિયાળા માટે ની સ્પેસીયલ વાનગી તલ નો ગજક જે ખુબ જ હેલ્ધી હોવાની સાથે સાથે ખુબ જ સરળતા થી તમારા ઘરે બની જશે, તલ નો ગજક ,Tal no Gajak recipe in Gujarati.

તલ નો ગજક – Tal no Gajak

તલ નો ગજક બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

250 ગ્રામ સફેદ તલ

150ગ્રામ ગોળ

Advertisement

અડધી ચમચી બેકિંગ પાઉડર

3-4 ચમચી પિસ્તા કાજુ ની કતરણ

ગજક રેસીપી – Gajak recipe in Gujarati

 એક કડાઈ માં સફેદ તલ લઈ ધીમે તપે 5-7મિનિટ સેકી કડાઈ માંથી કાઢી ઠંડા થવા દયો તલ ઠંડા થાય એટલે મીક્સચર્ માં તેને અધ્ધ કચરા પીસી ને એક બાજુ મૂકો

ગજક બનાવવા હવે એક કડાઈ માં અડધો કપ પાણી ગરમ કરો ત્યાર બાદ તેમાં સુધારેલો ગોળ નાખી હલાવતા રહો ગોળ નો પાક તૈયાર થઈ ગયો છે એ ચેક કરવા પાણી ના વાટકા માં ગોળ નું મિશ્રણ નાખી તોડી જોતા તૂટી જાય તો પાક તૈયાર ગણવો  ગોળ નો પાક થઈ જાય એટલે તેમાં બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરીને ગેસ બંધ કરી નાખો

ત્યાર પછી 5-7મિનિટ ઠંડુ થવા દો, ત્યાર બાદ તેમાં પીસેલા તલ નાખી બરોબર મિક્સ કરી તના ભાગ કરી વેલણ વડે મધ્યમ જાડી રોટલી જેવા વની લઈ તેના પર કાજુ પિસ્તા ની કતરણ છાંટી ફરી વેલણ વડે વણી તેના મનગમતા આકાર માં કાપી ને તૈયાર કરી ને આનંદ માણો ઘરે બનાવેલા તલ નો ગજક – Tal no gajak recipe in Gujarati.

રેસીપી વિડીયો:

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મિસળ પાવ બનાવવાની રીત | misal pav recipe in gujarati

ઘેવર બનાવવાની રીત | ghevar recipe in gujarati

સાબુદાણા ની ખીર બનાવવાની રીત | sabudana khir recipe

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement