પીળા કોળા નો હલવો બનાવવાની રીત | pila koda no halvo banavani rit

પીળા કોળા નો હલવો બનાવવાની રીત - pila koda no halvo banavani rit - Pida koda no halvo recipe in gujarati
Image credit – Youtube/NishaMadhulika
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પીળા કોળા નો હલવો બનાવવાની રીત | pila koda no halvo banavani ritશીખીશું. કોળા ને પમકીન પણ કહેવાય છે, do subscribe NishaMadhulika YouTube channel on YouTube  If you like the recipe , આ હલવો બને તો પીળા કોળા માંથી બનાવવો કેમ કે પીળા કોળા થોડા મીઠા હોય છે એટલે હલવો ખૂબ સારો બને છે અને જો તમે વ્રતમાં કોળુ ખાતા હો તો આ હલવો તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો ચાલો Pida koda no halvo recipe in gujarati શીખીએ.

પીળા કોળા નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ ½ લીટર
  • પીળુ કોળુ 500 ગ્રામ
  • ખાંડ ½ કપ
  • ઘી 3-4 ચમચી
  • કાજુ ની કતરણ 3-4 ચમચી
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી

પીળા કોળા નો હલવો બનાવવાની રીત | Pida koda no halvo recipe in gujarati

પીળા કોળા નો હલવો બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ઉકળવા મૂકી ને થોડી થોડી વારે હલાવતા રહો ને પા ભાગ નું રહે ત્યાં સુંધી ચડાવો ને ધ્યાન રાખવું દૂધ તરિયા માં ચોંટે નહિ બીજા કામ કરો ત્યારે વચ્ચે વચ્ચે દૂધ ને હલાવતા રહેવું અને દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો

બીજી બાજુ કોળુ છોલી ને સાફ કરી ધોઈ લ્યો ને છીણી વડે છીણી લ્યો હવે બીજા ગેસ પર કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો અને એમાં છીણેલું કોળુ નાખી ને ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ચમચા થી હલાવી લ્યો ને ગરી પાંચ મિનિટ ચડાવી લ્યો

Advertisement

ત્યાર બાદ એમાં ખાંડ નાખો ને ફૂલ તાપે હલાવતા રહી ખાંડ નું પાણી બરી ને પાછું ઘટ્ટ થાય સુધી ચડાવી લ્યો ત્યાર બાદ શેકેલ કોળા માં જે દૂધ ઘટ્ટ થઈ ગયેલ હતું એ નાખી બરોબર મિક્સ કરી લ્યો  અને ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો છેલ્લે એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં હલવો બરોબર ચડી ને પાણી બરી જાય અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરીશું પીળા કોળા નો હલવો

pila koda no halvo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તંદૂરી શાક કે પંજાબી શાક માટે કલર બનાવવાની રીત | Panjabi shaak mate colour banavani rit

પાલક વટાણા ની પૂરી બનાવવાની રીત | Palak vatana ni puri banavani rit

કસુરી મેથી બનાવવાની રીત | kasuri methi banavani rit | kasuri methi recipe in gujarati

બીટ ના પરોઠા બનાવવાની રીત | beet na parotha banavani rit | beet na parotha recipe in gujarati

મિલ્ક પાવડર ના પેંડા બનાવવાની રીત | milk powder na penda banavani rit | milk powder na penda recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement