મિષ્ટી દોઈ બનાવવાની રીત | mishti doi banavani rit | mishti doi recipe in gujarati

મિષ્ટી દોઈ બનાવવાની રીત - mishti doi banavani rit gujarati ma - mishti doi recipe in gujarati language
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen  YouTube channel on YouTube આજે આપણે મિષ્ટી દોઈ બનાવવાની રીત – mishti doi banavani rit gujarati ma શીખીશું. મીસ્ટી દોઈ ને મીઠું દહી પણ કહેવાય છે આમ તો બંગાળી વાનગ છે જે બનાવવું ખૂબ સરળ છે ઉનાળામાં  આ દહી ઠંડુ ખુંબ સારું લાગે છે, mishti doi recipe in gujarati language  અને આમાંથી તમે મીઠી લસ્સી પણ બનાવી શકો છો તો ચાલો જાણીએ મીસ્ટી દોઈ બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

મિષ્ટી દોઈ બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ 4 કપ
  • દહી 2 કપ
  • ખાંડ ½ કપ

mishti doi banavani rit gujarati ma | mishti doi recipe in gujarati language

સૌ પ્રથમ દહી ને કપડામાં બાંધીને એક બે કલાક ટીંગાડી દેવું જેથી એમાં રહેલ પાણી નીકળી જાય ને દહીં નો મસ્ત લચકો બને

હવે ગેસ પર એક તપેલીમાં ચાર કપ  દૂધ ને મીડીયમ તાપે ગરમ કરવું ને ત્રણ કપ દૂધ રહે ત્યાં સુંધી ઉકળવા દેવું

Advertisement

દૂધ ઉકળે ત્યાં સુંધી બીજી બાજુ એક કડાઈમાં ખાંડ ને ગરમ કરવા મૂકો ને હલાવતા થી ખાંડ ઓગળીને ગોલ્ડન થાય ત્યાં સુધી ગરમ કરો હવે ગેસ સાવ ધીમો કરી એમાં ઉકડેલ દૂધ માંથી અડધો કપ દૂધ ઓગડેલી ખાંડ માં નાખી મિક્સ કરી લ્યો

હવે ખાંડ વાળુ મિશ્રણ દૂધમાં નાખી બરોબર મિક્સ કરો ને ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ થવા દયો દૂધ નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ થવા દયો

હવે ટિંગાડેલું દહી લ્યો ને એને એક વાસણમાં કાઢી ઝેની વડે મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ કરી નવશેકા દૂધમાં નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ દૂધ ને દહી બરોબર મિક્સ થઈ કરો

ત્યારબાદ હવે તૈયાર મિશ્રણ ને  માટી ના વાસણમાં અથવા તપેલી માં મૂકી ઢાંકી ને પાંચ છ કલાક સુધી ગરમ જગ્યાએ જમાવવા મૂકો દહી બરોબર જામી જાય એટલે એને ચાર પાંચ કલાક ફ્રીઝ માં ઠંડુ થવા દયો ને તૈયાર છે મિસ્ટી દોઈ

મિષ્ટી દોઈ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દમ આલુ બનાવવાની રીત | dum aloo banavani rit gujarati | dum aloo recipe in gujarati

પાન શોટ્સ શરબત બનાવવાની રીત | Paan Shots Sharbat Recipe

કેરી નો છુંદો બનાવવાની રીત | Keri no chundo banavani rit Gujarati

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | Mango ice cream recipe in Gujarati

શક્કરીયા નો ચેવડો બનાવવાની રીત | Sakariya no chevdo banavani rit

ઠંડાઈ બનાવવા ની રીત | ઠંડાઈ નો મસાલો બનાવવાની સરળ રીત | Thandai banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement