બીટ ખાવાના ફાયદા | બીટ નું જ્યુસ પીવાના અનેક ફાયદાઓ | benefits of beetroot

health benefits of beetroot juice in Gujarati - bit nu juice piva na fayda - beet na fayda - બીટ ના ફાયદા
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે તમને બીટ ના ફાયદા,બીટ ખાવાના ફાયદા, બીટ નું જ્યુસ પીવાના વિવિધ ફાયદાઓ, bit nu juice piva na fayda, beet na fayda, health benefits of beetroot juice in Gujarati, વિશે જણાવીશું.

બીટ ના ફાયદા | Beet na fayda

પ્રાચિનકાળ થી બીટ નો ઉપયોગ થતો આવ્યો છે. આપણે અલગ અલગ વાનગીમાં, કચુમ્બર તરીકે, તેનો જ્યુસ બનાવી ને, બીટ નો હલવો બનાવી ને કરીએ છીએ.

પાચનશક્તિ વધારવામાં તેમજ લોહી ની ઉણપ દૂર કરવા બીટ નો ઉપયોગ થાય છે.

Advertisement

આપણે આપણા રોજીંદા આહાર માં બીટ નો ઉપયોગ સલાડ માં કરતા હોઈએ છીએ. બીટ મા રહેલા બૈટેનીન નામના તત્વ ના લીધે બીટ નો રંગ લાલ હોય છે. જે આંખો નું તેજ વધારવા માટે અને સ્નાયુતંત્ર ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

બીટ બે પ્રકાર ના આવે છે લાલ બીટ અને સફેદ બીટ. લાલ બીટ નો ઉપયોગ વધારે પડતો કરવામાં આવતો હોય છે. લાલ બીટ માં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન એ, સી અને કે. ભરપૂર માત્રા માં હોય છે.

ચાલો આજે તમને જણાવીએ કે બીટ નું જ્યુસ પીવાથી શરીર ને થતા ફાયદાઓ વિષે જાણીએ,Health benefits of beetroot juice in Gujarati

Beet na fayda તે એન્ટી એન્જીંગ નું કામ કરે છે બીટ.

બીટ ખાવાના ફાયદા તે ઉમર વધવાની સાથે ચામડી માં આવતી કરચલીઓ થવા દેવી નાં હોય તો બીટ નું સેવન કરવું જોઈએ. બીટ માં વિટામીન-એ અને કૈરોટીન હોય છે જે શરીર માં અંદર થી ફાયદો કરે છે.

બીટ માં રહેલું એન્ટી ઓક્સીડેન્ટ કરચલી પડવા દેશે નહિ. એક અધ્યયન મુજબ બીટ માં એન્ટી એન્જીંગ નો ગુણ હોય છે. જે તવ્ચા ને ઉમર વધવાની સાથે ઢીલી પાડવા દેતું નથી.

તે હાડકા ને મજબૂત બનાવે છે.

જે વ્યક્તિઓ માં કેલ્શિયમ ની ઉણપ હોય તેઓએ બીટ નો જ્યુસ અવશ્ય નિયમિત રીતે પીવો જોઈએ. બીટ કેલ્શિયમ ની કમી ને દૂર કરવામાં ખુબ જ મદદ કરે છે. કારણ કે બીટ માં કેલ્શિયમ નું પ્રમાણ ખુબ જ હોય છે.

બીટ ખાવાના ફાયદા તે હૃદય ને સ્વસ્થ રાખે છે.

બીટ જ્યુસ પીવાથી હૃદય સંબંધિત સમસ્યાઓમાં ખુબ જ લાભ થાય છે. બીટ માંસપેશી ને ઓક્સીજન પહોચાડવાનું કામ કરે છે. જો શર્રીર માં ઓક્સીજન પૂરતા પ્રમાણ માં ના હોય તો આપણે ઘણી સમસ્યા નો સામનો કરવો પડે છે.

Bit nu Juice – બીટ નું જ્યુસ પીવાથી લોહી પણ પાતળું થાય છે અને હૃદય હેલ્ધી બને છે.

પાચનશક્તિ ને સુધારે છે બીટ નો જ્યુસ.

સફેદ બીટ નો જ્યુસ પીવાથી યકૃત અને પ્લીહા ના અવરોધ ને દૂર કરે છે. જયારે લાલ બીટ આપણા પાચનતંત્ર ને મજબૂત બનાવે છે. કારણ કે બીટ માં ફાઈબર માત્રા માં હોય છે,bit nu juice piva na fayda.

બીટ ખાવાના ફાયદા તે એનર્જી વધારે છે

બીટ જ્યુસ પીવાથી શરીર માં જરૂરી બધી ઉર્જા જળવાઈ રહે છે. વૈજ્ઞાનિકો નું કહેવું છે કે બીટ માં નાઇટ્રેટ, લોહી નું પરિભ્રમણ, અને હોર્મોન્સ ને બલેન્સ કરવાની ક્ષમતા હોય છે.

જે આપણને આંખો દિવસ શક્તિ પ્રદાન કરે છે. માટે જ શરીર નો સ્ટેમિના જળવાઈ રહે માટે બીટ જ્યુસ ખુબ જ ફાયદાકરક સાબિત થાય છે.

યાદશક્તિ વધારે છે – Beet na fayda

બીટ મગજ ની તત્રીકાઓ ને એક્ટીવ રાખવામાં મદદ કરે છે. બીટ ના જ્યુસ માં નાઇટ્રેટ હોય છે, જે આપણાશરીર ની અંદર નાઈટ્રીક ઓક્સાઈડ માં બદલી નાખે છે.

આ નાઈટ્રીક ઓક્સાઈડ મગજ ની નસો નું એક બીજા સાથે ના સંવાદ ને તેજ બનાવે છે. જેનાથી આપણી યાદશક્તિ માં વધારો કરે છે.

ડાયાબીટીસ ને કંટ્રોલ માં રાખે છે.

bit nu juice piva na fayda બીટ જ્યુસ માં ફાઈબર ની ભરપૂર માત્રા માં હોય છે. જે હાઈપોગ્લાસીમીયા ને ઓછુ કરે છે. જે ડાયાબીટીશ ને કન્ટ્રોલ માં રાખે છે. માટે બીટ નો જ્યુસ પીવાથી ડાયાબીટીસ નો ખતરો રહેતો નથી.

બ્લડપ્રેશર ને કન્ટ્રોલ માં રાખે છે બીટ.

બીટ જ્યુસ પીવાથી આપણે બ્લડપ્રેશર ને કન્ટ્રોલ માં રાખી શકીએ છીએ. બીટ માં સોડીયમ અને ચરબી નું પ્રમાણ બહુ જ ઓછુ હોય છે. જે તમારા બીપી ને કંટ્રોલ માં રાખે છે.

ગર્ભાવસ્થા દરમિયાન પીવો બીટ નો જ્યુસ.

બીટ માંથી મળતું નાઇટ્રેટ ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ લાભકારી સાબિત થયું છે. બીટ ફોલિક એસીડ થી ભરપૂર હોય છે જે ગર્ભવતી મહિલાઓ ને પોતાના ભોજન માં સામેલ કરવાથી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ફોલિક એસીડ બાળક માં ન્યુરલ ટ્યુબ ના દોષ ને રોકવામાં મદદ કરે છે.

બીટ ના જ્યુસ પી ને કરો વજન ઓછું.

વજન ઘટાડવા ના ડાયેટ પ્લાન માં બીટ નો આજે જ સમાવેશ કરી નાખો. બીટ માં રહેલી મીઠાશ ખાંડ ના ઓપ્સન માં કરી શકાય છે.

ફાઈબર ની માત્રા ને કારણે બીટ વજન ઘટાડવા માં ખુબજ મદદ કરે છે. કારણ કે બીટ નો જ્યુસ પીવાથી તમને ઘણા બધા પોષક તત્વો એકસાથે મળી રહે છે.

બીટ ખાવાના ફાયદા તે લીવર ને કમજોર થવા નથી દેતું.

બીટ માં વિટામીન-બી, કેલ્શિયમ, આયરન, અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ બધા તત્વો લીવર ને કમજોર પાડવા દેતું નથી. નીયામિત રીતે બીટ નું જ્યુસ પીવાથી વાત્ત-પિત્ત ની સમસ્યા માં રાહત થાય છે

તેમજ લીવર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ફાઈબર ની વધારે માત્રા લીવર ને સ્વસ્થ રાખે છે, Beet na fayda.

વાળ ને બનાવે છે મજબૂત અને શાઈની.

માથા માં આવતી ખંજવાળ ને દૂર કરવામાં બીટ નો જ્યુસ અસરકારક સાબિત થાય છે. બીટ ને ગરમ પાણી માં ઉકાળી ને આ પાણી દ્વારા મસાજ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

તમે માથા ના વાળ ને કલર કરવા માંગતા હોવ તો મહેંદી માં બીટ નો જ્યુસ, અને ઉકાળેલું ચાય નું પાણી નાખી ને પલાળો. નેચરલ કલર થઇ જશે વાળ માં.

બીટ ખાવાના ફાયદા

બીટ, આદું ને પીસી ને તેમાં એપલ સીડર વિનેગર ઉમેરી ને માથા માં આ પેસ્ટ ને લગાવી શકો છો. ૨૦ મિનીટ પછી વાળ ને ધોઈ લેવા જોઈએ.

ઘણા લોકો એવી માન્યતા બાંધી ને બેઠા હોય છે કે બીટ સવાર ના ભાગ માં જ ખાવું જોઈએ, પણ એવું નથી તમે દિવસ માં ગમે ત્યારે બીટ ખાઈ શકો છો.

જો તમે બીટ નું જ્યુસ પીવો છો તો એ તમારે સવારે એક જ ગ્લાસ પીવો જોઈએ.

સાથે સાથે , તમે બીટ કાચું પણ ખાઈ શકો છો. જ્યુસ બનાવી ને પી શકાય છે, બીટ નું મસાલેદાર અથાણું પણ બનાવી ખાઈ શકો છો. તેનું શાક બનાવો, તેનો હલવો બનાવી ને પણ ખાઈ શકો છો.

આમ તો બીટ ખાવાથી કે તેનો જ્યુસ પીવાથી કોઈ નુકસાન નથી થતું. પણ તેની માત્રા અને સમય બરાબર હોવા જોઈએ.

જેમકે, એક દિવસ માં માત્ર ૨૦૦ થી ૨૫૦ મીલીલીટર જ લેવું જોઈએ. જે વ્યક્તિ ને લો બીપી ની સમસ્યા છે તેઓએ બીટ કે તેનું જ્યુસ પીવું જોઈએ નહિ, benefits of beetroot juice in Gujarati.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

પપૈયા ના પાન ના ફાયદા | પપૈયા ના પાન નો ઉપયોગ | papaiya na pan na fayda | papaiya na pan no upyog

ગાજર ના ફાયદા| ગાજર નો ઉપયોગ | Gajar na fayda | gajar no upyog

ઘઉં ના જવારા નું જ્યુસ પીવાના ફાયદા | ghau na javara na fayda | ghau na javara nu juice pivana fayda

વજન વધારવા માટે ઉપાય | vajan vadharva matena upay | vajan vadharva na upay in gujarati | vajan vadharva mate gharelu upay

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement