બનાના કર્ડ સ્મૂથી બનાવવાની રીત | banana curd smoothie banavani rit

બનાના કર્ડ સ્મૂથી બનાવવાની રીત - banana curd smoothie banavani rit
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાના કર્ડ સ્મૂથી બનાવવાની રીત – banana curd smoothie banavani rit શીખીશું. do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube  If you like the recipe જેને આપણી ગુજરતી ભાષા માં દહી કેળા સ્મુથી કહી શકાય જે આજકાલ વજન ઉતારવા માટે ખૂબ  પીવાતું પીણું છે અને જે પીધા પછી પેટ ભરાઈ જાય છે અને ભૂખ નથી લાગતી તો ચાલો જાણીએ બનાના કર્ડ સ્મૂથી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બનાના કર્ડ સ્મૂથી બનાવવા જરૂરી સામગ્રી

  • પાકા કેળા 2
  • મોરું અને ઠંડુ દહી 1 કપ
  • લીંબુ નો રસ ¼ ચમચી
  • મધ 2 ચમચી

બનાના કર્ડ સ્મૂથી બનાવવાની રીત

બનાના કર્ડ સ્મૂથી બનાવવા માટે સૌ મિક્સર જાર માં કેળા ને છોલી એના કટકા કરી નાખી દયો ત્યાર બાદ એમાં ઠંડુ મોરૂ દહી નાખો સાથે લીંબુ નો રસ અને મધ નાખી દયો

(અહી તમે એપલ છોલી ને કટકા કરી ને નાખી શકો છો /અથવા તમે આ સ્મૂથી દૂધ થી પણ બનાવી તૈયાર કરી શકો છો જો દૂધ થી તૈયાર કરો તો લીંબુ નો રસ ના નાખવો બાકી બધી સામગ્રી નાખી પીસ ને તૈયાર કરી શકો છો)

Advertisement

હવે મિક્સર જાર ને મિક્સર પર મૂકી ને પીસી લ્યો બધી સામગ્રી બરોબર પીસાઈ જાય ને સ્મુથ થઈ જાય ત્યાં સુંધી પીસવો બરોબર પીસાઈ જાય એટલે સર્વિંગ ગ્લાસ માં કાઢી લ્યો અને કેળા ની ચિપ્સ થી ગાર્નિશ કરી કે પછી ફુદીના ના પાન થી ગાર્નિશ કરી ઠંડી ઠંડી સર્વ કરો બનાના કર્ડ સ્મૂથી

 banana curd smoothie banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati

આમળાની કેન્ડી બનાવવાની રીત | aamla ni candy banavani rit | aamla ni candy recipe in gujarati

ચોખા ના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani rit | chokha na papad recipe in gujarati

રીંગણ બટાકાનું શાક ની રેસીપી | ringan bateta nu shaak recipe

ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત | fangavel math no chart banavani rit recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement