વિડીયો: Google assistant ની સગવડ તમારા ઘણા બધા કામ જાતે કરશે

Use of Google assistant in daily work routine
Use of Google assistant in daily work routine
Advertisement

Google Assistantsmartphone વપરાશકર્તા ની સગવડ માટે બનાવવામાં આવ્યું છે જે તમારા પ્રશ્નો ના જવાબ આપે છે અને તમારા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો ના 80% પ્રશ્નો ના જવાબ સચોટ આપશે. Google Assistant ને તમે વોઈસ કમાંડ આપી ઘણાબધા કર્યો કરી શકો છો તેમજ ઘણા બધા કર્યો કરવા માટે ખાલી એને ઓર્ડર કરવો પડે બાકી બધું એ જાતે કરે છે.તો જાણીએ How to use Google Assistance?

કેવી રીતે ગુગલ આસિસ્ટન્ટ નો ઉપયોગ કરવો ? How to use Google Assistance ?

સામાન્ય રીતે દરેક વ્યક્તિઓ અમુક કામ રોજ ના રૂટીન ની અંદર કરવાનું ભુઈ જતો હોય છે જેમકે કોઈ જગ્યાએ પહોચતા મોબાઈલ silent કરવો અને silent કર્યો હોય તો ઘરે પહોચી પાછો તેને રીન્ગીંગ મોડ માં નાખવા નો ભૂલી જતા હોઈએ છીએ જેના કારણે આપણે જરૂરી calls વિષે ખબર પડતી નથી આના જેવા કેટલાયકામો કરવામાટે આપણે Google અને તેનું Google Assistance મદદ કરે છે.

Advertisement

Google તમને automatic આવા કામ કરવા માટે તમારે ગૂગલ ની અંદર trusted  Places ફીચર કામ લાગશે જેની મદદ થી તમે ઓફીસ પહોચો એટલે મોબાઈલ silent થઇ જશે અને ઘરે પહોચતા ring મોડ માં આવી જશે

તમારા ફોન ની અંદર trusted Places  સેટ કરવા setting ની અંદર જઈ smart Lock ની અંદર જઈ trusted places ની અંદર જઈ તમારા ઘર અને ઓફીસ નું લોકેસન જે ઉમેરેલું હોય તે પસંદ કરી ઉમેરી ને તમારા settings કરો અને બસ પછી નું કામ ગુગલ જાતે કરશે.

ઓફીસ જતા સમયે આપશે તાજા સમાચાર, ગીતો વગાડશે અને આજની મીટીંગ વિષે જાણકારી આપશે

ઓફીસ જતા સમય તેમારે Google Assistance નો ક્મ્પ્યુંતિંગ વર્ક તમને કામ લાગી શકે છે તમારે ફક્ત લેટ્સ ગો ટુ વર્ક બોલવાની જરૂર રહેશે બાકી તે બધું જાતે કરશે તે તમને આજની કેલેન્ડર સબંધિત માહિતી આપશે, હવામાન ની માહિતી આપશે , સંગીત અને સમાચાર સંભળાવશે તમે તેને બદલી પણ શકો છો આ બદલવા માટે રૂટીન નામના વિકલ્પ ની અંદર જઈ કમ્પ્યુંતિંગ ટુ વર્ક ઓપ્સન પસંદ કરી તેની અંદર એડ અક્સન ની અંદર જઈ બે ઓપ્સન માંથી બ્રાઉવ્સ પોપ્યુલર એકસન પર ક્લિક કરી તમારી પસંદગી ના settings કરી શકશો

ઘરે જતા પહેલા મેસેજ પહોચી જશે

Google Assistant
Google Assistant Message

જો તમે ઈચ્છો કે તમે ઘર જવા નીકળ્યા છો તેની માહિતી તમારા ઘર ના સભ્યો ને મળી રહે તો આ કાર્ય ગૂગલ જાતે કરી આપશે તમારા માટે તમારે હોમ રૂટીન ની અંદર એડ એકસન ની અંદર કોમ્યુનિકેશન ની અંદર સેન્ડ ટેક્સ્ટ ના વિકલ્પ ની અંદર તમારે settings ની અંદર તમારે નંબર અને મેસેજ લખવાનો રહે છે બસ બાકી ગૂગલ જાતે મેસેજ કરી દેશે.

આ સિવાય ઘણાબધા કર્યો ની અંદર Google Assistance તમને મદદ કરે છે.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement