પથરી દૂર કરવાના ઉપાયો | પથરી થવાના કારણો | pathari ni dava gujarati ma

પથરી દૂર કરવાના ઉપાયો - કિડની સ્ટોન - પથરીની સારવાર - પથરી ના ઉપાય - પથરી ની દવા - કિડનીની પથરી ની દવા - pathari in gujarati - pathari mate dava -pathari ni dava gujarati ma
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ પથરી – pathari – કિડની સ્ટોન  વિશે જેમાં લોકો દ્વારા પૂછાતા પ્રશ્નો , પથરીની સારવાર કરવા શું કરવું?, પથરીની સારવાર કેવી રીતે કરવી?, પથરી દૂર કરવાના ઉપાયો શું છે, પથરી ના ઉપાય જણાવો, પથરી ની દવા, કિડનીની પથરી ની દવા, pathari ni dawa, pathari in gujarati, pathari mate dava,pathari ni dava gujarati ma, આ સર્વે પ્રશ્નો નો જવાબ આપવાનો પ્રયાસ કરેલ છે

પથરી | Pathari | કિડની સ્ટોન

આજકાલ પથરી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. કોઈપણ ઉમરની વ્યક્તિને પથરી થઇ શકે છે. જેમાં કીડની સ્ટોન તો સૌથી વધારે થતી હોય છે. યુરીન માં રહેલા કેમિકલ યુરિક એસીડ, ફોસ્ફરસ, કેલ્શિયમ, ઓક્સલીક એસીડ આ બધું ભળી ને પથરી બનાવે છે. આજના જમાના માં દર પાંચ વ્યક્તિએ એક ને પથરીની બીમારી છે. કીડની સ્ટોન વધારે પડતું કીડની માં થાય છે. પથરી જેમ મોટી તેમ તેનો દુખાવો વધતો જાય છે, માટે જ તેની શરૂઆતમાં જ તેનો ઇલાઝ કરી લવો હિતાવહ માનવામાં આવે છે. પથરીનો ઘરેલું ઉપચાર દ્વારા નિકાલ કરવો ખુબ જ સસ્તું અને સરળ છે, પથરીમાં વધારે માં વધારે પાણી પીવું જોઈએ.

શું છે કીડની સ્ટોન | પથરી શું છે :-

આયુર્વેદમાં પથરીને અશ્મરી કહેવામાં આવી છે. વાત્ત દોષને કારણે મૂત્રાશયમાં રહેલા શુક્રાણુઓ સહીત મૂત્ર અને પિત્ત ની સાથે સાથે કફ ને પણ સુકવી નાખે છે ને ત્યારે પથરી બને છે. જયારે આ પથરી મૂત્ર માર્ગમાં આવી જાય છે ત્યારે પેશાબ કરવામાં રુકાવટ આવે છે અને ખુબ જ દુઃખાવો થાય છે.

Advertisement

કીડની સ્ટોન ના પ્રકાર | પથરી ના પ્રકાર :-

કીડની સ્ટોન ચાર પ્રકાર ના હોય છે.

૧- કેલ્શિયમ સ્ટોન

૨- યુરિક એસીડ સ્ટોન

૩- સ્ટુવીટા સ્ટોન

૪- સિસ્ટીન સ્ટોન

આં ચાર પ્રકારમાંથી કેલ્શિયમ સ્ટોન અને યુરિક સ્ટોન વધારે પડતા થતા હોય છે.

પથરી થવાના કારણો :-

આજકાલ કીડની સ્ટોન થવું એ સામાન્ય બાબત થઇ ગઈ છે. તેના લક્ષણો દેખાતા જ તેનો ઇલાઝ શુરુ કરી દેવો જોઈએ, નીચે આપેલા કારણો પથરી માટે જવાબદાર છે.

ખુબ જ ઓછું પાણી પીવું.

યુરીનમાં કેમિકલ ની માત્રા વધી જવી.

શરીરમાં મિનરલ્સ ની ઉણપ જણાવી.

ડીહાઈડ્રેશન

શરીરમાં વિટામીન ડી નું વધારે પ્રમાણ હોવું.

જંક ફૂડ નું વધારે પડતું સેવન.

પથરી ના લક્ષણો | કીડની સ્ટોન ના લક્ષણો :-

નીચે આપેલા નિમ્નલિખિત લક્ષણો પથરી થવા માટે જવાબદાર છે.

પેશાબ કરતી વખતે દર્દ થવું.

પીઠ ના નીચેના ભાગમાં દુકાવો થવો, પેટમાં દુખાવો થવો.

પેશાબમાં લોહી પડવું.

ઉલટી થવી, ગભરામણ થવી.

પેશાબ વાસ કરવો.

વારંવાર પેશાબ કરવા જવું, પરંતુ પેશાબ આવવો નહિ.

પથરી દૂર કરવાના ઉપાયો :-

પથરીની સારવાર વરીયાળી દ્વારા:-

વરીયાળી ની તાસીર ઠંડી માનવામાં આવે છે. વરીયાળી, સુકા ધાણા, અને સાકર આં બધું ૫૦-૫૦ ગ્રામ લઈને રાત્રે ૧.૫ કપ પાણીમાં પલાળી લો. થોડી વાર રહીને અથવા સવારે આ પાણી પીવાથી અમુક જ દિવસોમાં પથરી પેશાબ વાટે નીકળી જાય છે.

પથરીની સારવાર તુલસી ના ઉપયોગ દ્વારા:-

પ્રાચીન સમય થી તુલસીનો ઉપયોગ પથરીના ઈલાઝ્માં કરવામાં થતો આવ્યો છે. દરરોજ ૮-૧૦ તુલસીના પાંદડા ને ચાવીને ખાવાનું રાખવું. તુલસીમાં એસીડીટ તત્વો અને અન્ય જરૂરી એવા તેલ હોય છે જે પથરીને તોડીને પેશાબ વાટે નીકળવામાં મદદ કરે છે.

પથરી દૂર કરવાના ઉપાયો મા બીલીપત્ર નો ઉપયોગ :-

બીલીપત્ર ને પાણી માં નાખીને પીસી લો. તેમાં ચપટી એક મરી પાવડર નાખીને લગાતાર બે અઠવાડિયા સુધી સેવન કરવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

પથરી દૂર કરવાના ઉપાયો મા લીંબુ અને ઓલીવ ઓઈલ દ્વારા:-

૪ ચમચી લીંબુનો રસ, અને તેના સરખા ભાગનું ઓલીવ ઓઈલ લઈને મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ને જરૂરિયાત મુજબ પાણીમાં નાખીને પીવું. દિવસમાં ૨-૩ વાર આ પાણી પીવું. આ પ્રયોગ કરવાથી પથરી અવશ્ય બહાર નીકળી જાય છે. પાથરી નીકળી ગયા પછી આ પ્રયોગ કરવો નહિ.

પથરી ના ઉપાય મા સફરજન નો વિનેગર  :-

સફરજનના વિનેગર માં ક્ષારીય ગુણો હોય છે. જે કીડની સ્ટોન ને ઓગળે છે. લાગ્બાહ ૧ કપ નવશેકા પાણીમાં ૨ ચમચી વિનેગર અને ૧ ચમચી મધ નાખીને દિવસમાં તારણ થી ચાર વખત પીવું. અવશ્ય ફાયદો થાય છે.

પથરી ના ઉપાય

પથરી ના ઉપાય દાડમનું જ્યુસ નો ઉપયોગ :-

દરરોજ દાડમનું જ્યુસ પીવાથી પથરીમાં ખુબ જ ફાયદો થાય છે. દાડમ માં રહેલ પોટેશિયમ પથરી બનતી અટકાવે છે.

તરબૂચ પથરીમાં ઉપયોગી :-

તરબુચમાં પોટેશિયમ હોય છે. પોટેશિયમ આપણી કીડની ને મજબુત બનાવે છે. તે યુરીનમાં એસીડ ના લેવાન ને સપ્રમાણ રાખે છે. તરબુચમાં પોટેશિયમ ની સાથે સાથે પાણીની માત્રા પણ સારા એવા પ્રમાણમાં હોય છે, અને પથરીમાં ખુબ જ પાણી પીવું જોઈએ. તરબૂચ ના જ્યુસમાં ધાણા નો ભુક્કો નાખીને પીવાથી લાભ થાય છે.

ઘઉંના જ્વારાનો રસ પથરીમાં :-

કુદરતી રીતે પથરીને ઓગળવાનો એક ઉપચાર ઘઉંના જવારા નો રસ પીવું છે. દરરોજ નિયમિત ઘઉંના જવારાનો જ્યુસ કાઢી લો. તેના ૧ ગ્લાસ રસમાં ૧ચમ્ચિ લીંબુનો રસ, ૧ ચમચી મધ નાખીને પીવાનું રાખવું. દિવસમાં ૨-૩ વખત આ રસ પીવાથી અમુક જ દિવસમાં પથરી ઓગળીને નીકળી જાય છે.

પથરી ની દવા | Pathari ni dawa

પથરી ની દવા તરીકે રાજમા નો ઉપયોગ | pathari ni dawa tarike rajma no upyog :-

રાજમા માં ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે. રાજમા નું સેવન એ કોઈપણ પ્રકાર ના સ્ટોન ને તોડીને બહાર કાઢી શકે છે. રાજમા ના પલાળીને તેને ઉકાળી લો. તે પાણી ને ઠંડુ કરીને પીવું. અમુક દિવસો સુધી રાજ્માંનું પાણી પીવાથી, રાજમાનો સૂપ પીવાથી રાજમાં ની સબ્જી ખાવાથી ઝડપ થી લાભ થાય છે.

પથરી ની દવા તરીકે ગળા વેલ નો ઉપયોગ | pathari mate dava gadu vel no upyog :-

ગળા વેલની ડાળખી નું ચૂર્ણ ૧૦ ગ્રામ, આંબળા ૧૦ ગ્રામ, સુંઠ ૫ ગ્રામ, ગોખરું નું ચૂર્ણ ૩ગ્રામ, અશ્વગંધા નું ચૂર્ણ ૫ ગ્રામ આ બધું લઈને તેને ૧૦૦ ગ્રામ પાણીમાં નાખીને ઉકાળો બનાવી લો. નિયમિત રીતે આ ઉકાળો દિવસ માં એક વખત પીવો. અમુક મહિના સુધી આ ઉકાળો પીવાથી પથરી અવશ્ય ઓગળીને નીકળી જાય છે.

આંબળા નું સેવન પથરીમાં :-

પેશાબ કરતી વખતે બળતરા થાય, તો આંબળા તેનો બેસ્ટ ઉપચાર છે. આંબળાનો રસ કાઢીને તેમાં સાકર અને ઘી નાખીને તે રસનું સેવન કરવું. આંબળા ના રસમાં એલચીનો ભુક્કો નાખીને પીવાથી પણ અચૂક લાભ થાય છે.

અશ્વગંધા પથરીના ઈલાઝ્માં ઉપયોગ કરવાની રીત | pathari ni dawa ashwagandha no upyog  :-

અશ્વગંધાના મુળિયા નો નવસેકો રસ પીવાથી પથરીમાં લાભ થાય છે. અશ્વગંધા નો રસ અને આંબળા નો રસ સરખી માત્રામાં લઈને દરરોજ અડધો કપ રસ પીવાથી પણ ફાયદો થાય છે. લગભગ ૨ મહિના સુધી આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે.

પથરી ના ઘરેલુ ઉપાય | અન્ય નાના નાના ઘરેલું ઉપાયો | pathari ni dava gujarati ma :-

દ્રાક્ષનું સેવન કરવું પથરીમાં સારું માનવામાં આવ્યું છે, દ્રાક્ષમાં પોટેશિયમ અને નમક હોય છે અને સાથે સાથે પાણીનું પ્રમાણ પણ હોય છે.જે કીડની સ્ટોન ને ઓગાળવામાં મદદ કરે છે.

ડુંગળી માં અનેક ઔષધીય ગુણો રહેલા છે, ૨ ડુંગળી ને ૧ ગ્લાસ પાણીમાં નાખીને ધીમા તાપે ઉકાળો. તે ચળી જાય એટલે તેને ઠંડી કરી લો. હવે ડુંગળીને પીસીને તેને ગાળીને તેનો રસ પીવો.

ખજુર ને આખી રાત પાણીમાં પલાળી લો. સવારે આ ખજુર ને ખાવાથી લાભ થાય છે. ખજૂરમાં ફાઈબર ની માત્રા સારી હોય છે, જે પથરીને વધવા દેતી નથી.

લોકો ને પથરી ને સંબંધિત મુજ્વતા કેટલાક પ્રશ્નો

પથરી in English word

અંગ્રેજી મા પથરી ને Kidney stone કહે છે

પથરી નો દેશી ઇલાઝ શું છે ?

આમ તો પથરીના અનેક દેશી ઇલાઝ છે. એક ગ્લાસ પાણીમાં મોટી એલચીના દાણા એક ચમચી જેટલા, ૧ ચમચી ખાંડ, અને થોડાક તરબુચના બીજ આ બધાને પલાળીને દરોજ સવારે તે પાણી પી જવું અને આ પલળેલી ઔષધી ચાવીને ખાઈ જવી. થોડાક જ દિવસોમાં પથરી ઓગળીને બહાર નીકળી જશે.

લીંબુ ખાવાથી પથરી નીકળી જાય છે ?

હા, લીંબુના સેવન થી પથરીનો ઇલાઝ કરી શકાય છે. દરરોજ લીંબુ નું પાણી પીવાથી પથરી વધવાની ઓછી થઇ જાય છે. લીંબુમાં કુદરતી એસીડીક તત્વ હોય છે જે પથરી ને વધતી અટકાવે છે.

પથરીમાં કયા ફળ ખવાય ?

પથરી માં લીંબુ, સંતરા, મોસંબી, વગરે દો જેમાં એસીડીક તત્વો હોય સાથે સાથે દેશી ચણા પણ પથરીમાં ખાઈ શકાય છે. ગાજર ખાવામાં આવે તો એ પણ સારું માનવમાં આવે છે, ગાજરમાં ફોસ્ફેટ અને વિટામીન એ મળી રહે છે જે પથરીને તોડવામાં મદદ કરે છે.

પથ્થરચટ્ટા નું સેવન કેવી રીતે કરવું ?

પથ્થરચટ્ટા ના પાંદડા ને નવશેકા પાણી સાથે સેવન કરવા જોઈએ. નિયમિત દરરોજ તેનું સેવન કરવું જોઈએ. દિવસમાં ૨ પાંદડાનું સેવન ભૂખ્યા પેટે અવશ્ય કરવું જોઈએ.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ખીલ થવાના કારણો | ખીલ ના પ્રકાર | ખીલ દૂર કરવાના ઉપાયો | khil dur karvana upay | khil thavana karan | khil na dag dur karvana upay

આલુ બુખાર ના ફાયદા | આલુ બુખાર નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Aalu bukhara na fayda | aalu bukhara no upyog | plum benefits in Gujarati

ફીંડલા ના ફાયદા | હાથલા થોર નો ઉપયોગ | findla na fayda | Findla benefits in gujarati | findla juice benefits in gujarati | prickly pear benefits in gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement