Mobile Charging ને લગતી આ 5 ભૂલ કોઈએ ના કરવી

Mobile Charging Mistakes
Mobile Charging Mistakes
Advertisement

Mobile એ દરેક ના જીવન નો એક અભિન્ન અંગ બની ગયો છે અને તેની એકની બીજી રીતે સતત જરૂરત પડતીજ રહે છે ત્યારે આજ આ Mobile Charging ને લગતી કેટલીક ભૂલો દરેક વ્યક્તિઓ કર્તા હોયે છે જે ના કરવી જોઈએ તેના વિષે જણાવશુ.

તમને જણાવી દઈએ કે તમારા Mobile Charging ની આદત તમારા વીજળી ના બિલ અને તમારા mobile ની battery પર પણ પડે છે તો આ mobile ની battery તમને જો લાંબા સમય સુધી ચલાવી હોય તો કેટલીક નીચે જણાવેલ ભૂલો ટાળવી જોઈએ.

1) Mobile charger ને shoket માં મૂકી રાખવું

Advertisement

જો તમારું Mobile charger Shoket ની અંદર પડ્યું રહે છે તો તમારા વીજળી બિલ પર અશર કરે છે તેમજ તે ખૂબ જોખમી પણ છે તે તમારા Charger અંદર રહેલ પાર્ટસ ના performance ને નબળી કરે છે અને તે ગરમ પણ થાય છે જે short-circuit પણ કરી આગ લગાડી શકે છે.

2)Mobile ની battery પૂર્ણ ઉતારવી અથવા તેને 100% ચાર્જ કરવી

હાલ આપણાં સૌના મોબાઈલ ની અંદર battery આવે છે તે Lithium આધારિત હોય છે charge cycle માં કાર્ય કરે છે જો તમારી બેટરી સંપૂર્ણ ઉતારી દોછો તો તેને નુકશાન કરે છે. તેમજ જો તમે તેને 100% ચાર્જ થયા પછી પણ તેને charging માં મૂકી રાખો છો તે battery નું આયુષ્ય ઘટાડે છે. તેમજ તે Light નો વ્યય અને બેટરી ને ઓવર હિટ કરે છે.

3)Mobile charge કરતી વખતે વાપરવો

Mobile જ્યારે તમે વાપરો છો તીરે તે battery ને discharge કરે છે અને બીજી બાજુ તમે તેને charge કરી રહ્યા હોવ છો જે battery પર ખુબજ દબાણ લાવે છે તેથી જો તમને call પર વાત કરવી છે તો સૌ પ્રથમ mobile ને charge માથી કાઢી પછીજ વાત કરવી અને વાત થયા પછી ફરી charge માં મૂકવો.

4)Mobile Charge કરતી વખતે mobile Cover રાખવું

જ્યારે તમે Mobile Charge કરવા મૂકો છો ત્યારે તેનું Mobile Cover કાઢી નાખવું જોઈએ કારણકે Mobile Charge થતી વખતે તે Heat ઉત્પન કરે છે અને તેના કારણે તમારું Mobile Cover પણ ગરમ થાય છે અને સપૂર્ણ Mobile Device ને ગરમ કરવા સાથે battery પણ ગરમ કરે છે જે બેટરી માટે નુકશાન કરતાં છે. માટે mobile charge કરતી વખતે Cover કાઢી નાખવું.

5)Mobile Charge કરવા ગમે તે Charger નો ઉપયોગ કરવો.

જ્યારે તમે Mobile ખરીદો છો તીરે તે કંપની તમારા Mobile ને ધ્યાનમાં લઈ ને તૈયાર કરેલ Charger તમને આપે છે. જો તમે બીજું charger વાપરો છો તો  તે તમારો મોબાઇલ ચાર્જ કરવામાં સમય પણ લગાવી શકે છે તેમજ એક બીજી રીતે નુકશાન કર્તા પણ સાબિત થાય છે માટે કંપની દ્વારા આપવામાં આવેલ charger નોજ ઉપયોગ કરવો.

* )  Mobile Charge કરવાનો Golden Rule

તમારા Mobile ની battery મહિનામાં 1 વાર ફુલ charge કરવી તમજ સામાન્ય દિવશો માં બેટરી 20% થી 80% રાખવી.

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement