મકાઈ નું સેવન કરવાના 10 ફાયદા અને નુકશાન | Makai Na Fayda

Makai na Fayda in Gujarati - મકાઈ ના ફાયદા - makai health benefits in Gujarati - Corn health benefits in Gujarati
Advertisement

મકાઈ જેને અંગ્રેજીમાં Corn કહેવામાં આવે છે તેમજ મકાઈ ની અંદર કેરોટીન હોય છે જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે તો ચાલો જાણીએ મકાઈ ના ફાયદા, Makai na Fayda in Gujarati, makai health benefits in Gujarati.

Makai na Fayda in Gujarati – મકાઈ ના ફાયદા 

મકાઈ ની અંદર કયા કયા પોષકતત્વો હોય છે?

મકાઈની અને ભરપૂર માત્રામાં પોષક તત્વો અને ખનીજ હોય છે તેમાં વિટામિન એ, વિટામિન બી ૧, વિટામીન b૧૨, વિટામીન b૨, વિટામીન સી, વિટામિન ઈ અને આ સિવાય તેની અંદર ખનીજ ની વાત કરીએ તો કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, સોડિયમ, કોપર જે તત્વો હોય છે તેમજ કોલેસ્ટ્રોલ હોતું નથી.

મકાઈ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેની અંદર વિટામીન એ હોય છે જે આપણા આંખો માટે ફાયદાકારક છે તેમજ ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેને સેકી ને તેનું સેવન કરવાથી તેની અંદર એન્ટિઓક્સિડન્ટ વધી જાય છે તેમજ મકાઈ એ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચાવે છે.

Advertisement

કેન્સર થવાની શક્યતાઓ ઘટે છે

મકાઈ ની અંદર એન્ટિ-ઓક્સીડેંટ અને ફેલવેનોઈડ હોય છે જે કેન્સરને દૂર રાખવા માટે કારગર છે તેમજ મકાઈ એ ફ્રી રેડિકલ્સ થી થતા નુકસાન પણ બચાવે છે તેમજ મકાઈ ની અંદર ખાસ ફેરૂલિક એસિડ હોય છે જે લીવર અને બ્રેસ્ટ કેન્સર માટે ના ટયુમર ને ઓછું કરવામાં મદદ કરે છે.

એનિમિયાથી બચાવે છે

મકાઈ ની અંદર આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શહેરના અંદર આયર્નની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે જે એનિમિયા ની તકલીફ થતા બચાવે છે., makai health benefits in Gujarati.

મકાઈ ના ફાયદા તે વજન ઓછું કરવામાં મદદ કરે છે

જો તમે મકાઈ નું સેવન કરો છો તો તમારું પેટ ભરેલું રહે છે કેમકે તેની અંદર ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે જો તમે તેનું રેગ્યુલર યોગ્ય માત્રા સેવન કરો છો તો તમને આખો દિવસ ઊર્જા મળી રહે છે અને બીજું ભોજન કરવાની જરૂર રહેતી નથી, Makai Na Fayda.

કોલેસ્ટ્રોલ ઓછું કરે છે

મકાઈ આપણા હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તેની અંદર વિટામીન સી , બાયોફ્લેવિનોઇડ્સ અને કેરોટિનોઇડ્સ અને ફાઇબર હોય છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને ધમનીઓ ને બ્લોક થતા બચાવે છે

મકાઈ ના ફાયદા તે આપણા હાડકા મજબુત કરે છે

નિયમિત સ્વરૃપે તમે જો મકાઈનું સેવન કરો છો તો તમને સંધિવા થવાની શક્યતાઓ ઓછી કરે છે તેમજ તેની અંદર રહેલ ઝિન્ક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન હોય છે જે આપણાં હાડકાંને મજબૂત કરે છે,Corn health benefits in Gujarati.

આપણી આંખો માટે છે ફાયદાકારક

મકાઈ નું સેવન કરવાથી આપણી આંખોનું તેજ વધે છે તેમજ તેની અંદર બીટા કેરોટીન હોય છે જે વિટામિન એ ના ઉત્પાદન માટે મદદ કરે છે તેમજ ઉમર થતા થતી આંખોની સમસ્યા ઓછી કરે છે

તમારી સ્વસ્થ સ્કિન માટે

આપણા શરીરની અંદર ફ્રી રેડિકલ્સને કારણે ચામડી માં કરચલી પડવાની સમસ્યાઓ થાય છે પરંતુ મકાઈ ની અંદર રહેલ બિટા કેરાટીન જે વિટામિન એ, વિટામીન સી અને કેટલાક મહત્વના એન્ટિઓક્સિડન્ટ હોય છે

તે તમામ તત્વો આપણી સ્કિનને હેલ્ધી રાખવા માં મદદ કરે છે તેમજ તેની અંદર રહે એન્ટી એજિંગ તત્વો ના કારણે તમારી સ્કિન સ્વસ્થ રહે છે.

તમારા શરીર માટે જરૂરી શક્તિ પૂરી પાડે છે

મકાઈ ની અંદર ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે જે આપણા શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે તેમજ તેનું સેવન કરવાથી ત્વરિત એનર્જી પ્રાપ્ત થાય છે.,makai Fayda in Gujarati .

ઉધરસમાં ફાયદો કરે છે – Makai na Fayda in Gujarati

સિઝન બદલાવાના કારણે જો તમને ઉધરસની સમસ્યા રહેતી હોય તો મકાઈ નું સેવન કરવાથી આ સમસ્યા ઓછી થાય છે તેમજ શેકેલી મકાઇ નું સેવન કરવાથી ખૂબ સારો ફાયદો રહે છે, Corn health benefits in Gujarati .

વજન વધારવામાં મદદ કરે છે – મકાઈ ના ફાયદા

મકાઈ ની અંદર સારા પ્રમાણમાં ફાઇબર હોય છે જે વ્યક્તિઓને જાડા થવામાં મદદ કરે છે મકાઈ ની અંદર પૂરતા પ્રમાણમાં કેલેરી અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે આપણને વજન વધારવામાં મદદ કરે છે,makai health benefits in Gujarati.

મકાઈ થી થતા નુકસાન – Makai Side Effects 

મકાઈના સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે પરંતુ મકાઈના સેવનથી કેટલીક વ્યક્તિ ને થતા નુકસાનો નીચે મુજબ છે

  • ઘણી બધી વ્યક્તિને મકાઈ નું સેવન કરવાથી ચામડીની એલર્જી તેમજ ઉલટી થવા ની સમસ્યાઓ થતી હોય છે તેવા વ્યક્તિઓએ સેવન કરવું જોઇએ નહીં
  • ડાયાબિટીસના દરદીઓનું બ્લડ પ્રેશર મકાઈ નું સેવન કરવાથી વધે છે માટે તેઓએ વધુ મકાઈ નું સેવન કરવું નહીં
  • મકાઈ ની અંદર ફાઇબર સારા પ્રમાણમાં હોય છે તેથી ઘણી વ્યક્તિઓને મકાઈ નું સેવન કરવાથી પેટના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

મકાઈ ને લગતા કેટલાક પ્રશ્નો

શું રોજ મકાઈ નું સેવન કરી શકાય ?

હા , થોડી માત્રામાં તેનું રોજ સેવન કરી શકો છો

રાત્રે મકાઈ નું સેવન કરવું જોઈએ ?

25 ગ્રામ સુધી રાત્રે તમે મકાઈ નું સેવન કરી શકો છો

શું મકાઈ નું સેવન કરી વજન વધારી શકાય છે ?

મકાઈ સામાન્ય રીતે વજન ઘટાડવા મા મદદરૂપ થાય છે પરંતુ તેની અંદર કેલેરી સારી માત્રામા રહેલ છે જેથી અમુક કિસ્સામા જ તે વજન વધારવામાં સહાયક થઇ શકે છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

દરેક રૂપ ની અંદર પોષકતત્વો થી ભરપુર હોય છે નારિયલ ના 10 ફાયદા – Nariyal na fayda

જાણીએ મૂળા નું સેવન કરવાના ફાયદા.

ફુદીનો વાળ ખરવા જેવી અનેક નાની મોટી સમસ્યા મા કરે છે ફાયદો

પાલક નું સેવન કરવાના ના અદભુત ફાયદા અને નુકશાન

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement