લચ્છા ડુંગરી બનાવવાની રીત | lachhca dungri banavani rit | laccha pyaaz recipe in gujarati

લચ્છા ડુંગરી બનાવવાની રીત - lachhca dungri banavani rit - laccha pyaaz recipe in gujarati
Image credit – Youtube/Kunal Kapur
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Kunal Kapur YouTube channel on YouTube. આજે આપણે ઢાબા સ્ટાઈલ લચ્છા ડુંગરી બનાવવાની રીત શીખીશું. કેવાય છે કે ઉનાળામાં જો જમવામાં કાચી ડુંગળી ખાઈએ તો ગરમીમાં લું નથી લાગતી ને ડુંગરી એન્ટી ઓક્સિડન્ટ પણ કેવાય છે ને આમે આપણે બહાર હોટલ કે ઢાબા માં જમવા જઈએ ત્યારે ત્યાંની મસાલા વાળી ડુંગરી બધા ખૂબ પસંદ કરતા હોય છે તો ચાલો આજે ઘરે આપણે ઢાબા સ્ટાઈલ લચ્છા ડુંગરી lachhca dungri banavani rit – laccha pyaaz recipe in gujarati બનાવીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

લચ્છા ડુંગરી બનાવવા જરૂરી સામગ્રી | laccha pyaaz recipe ingredients

  • ડુંગરી 2-3
  • કાશ્મીરી કે રેસમપટી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ચાર્ટ મસાલો 1 -2 ચમચી
  • સંચળ ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • લીલું મરચું સુધારેલ 1
  • લીંબુનો રસ 1 ચમચી
  • બરફ ના ટુકડા
  • ઠંડુ પાણી

લચ્છા ડુંગરી બનાવવાની રીત | laccha pyaaz recipe in gujarati

સૌ પ્રથમ ડુંગરી લ્યો એના ફોતરા કાઢી સાફ કરો ત્યાર બાદ મોટા મોટા ગોળ કટકા કરો હવે અગુંઠા ની મદદ થી ડુંગરી ના ગોળ ગોળ રીંગ કાઢી લ્યો ને રીંગ ને ઠંડા પાણીમાં નાખો ને સાથે બરફના ટૂકડા પણ નાખી દસ પંદર મિનિટ સુધી રહેવા દો ( આમ ડુંગરી ને બરફના પાણી માં નાખવાથી લાંબો સમય સુધી ક્રનચી રહેશે ડુંગરી)

તમારે ડુંગરી ગોળ ના કરવી હોય તો લાંબી પણ સુધારી શકો છો પણ એ વાત નું ધ્યાન રાખવું કે થોડી મોટી મોટી સુધારવી જેથી ડુંગરી નરમ ના પડે ને ખાવા સમયે ક્રંચી રહે ડુંગરી

Advertisement

હવે એક વાસણમાં કાશ્મીરી કે રેસમપટ્ટી લાલ મરચાનો પાઉડર લ્યો  એમાં ધાણા જીરું પાઉડર, સંચળ, મીઠું, ચાર્ટ મસાલો ને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો

(આ મસાલો તમે થોડી વધારે માત્રામાં એક સાથે તૈયાર કરી ને એર  ટાઇટ બરણીમાં ભરી ને રાખી દયો ને જ્યારે પણ લચ્છા ડુંગરી બનાવી હોય ત્યારે વાપરી શકો છો ને ફ્રીઝ માં મહિનાઓ સુંધી સાચવી શકો છો)

 હવે ડુંગરી ને ઠંડા પાણી માંથી કાઢી ચારણીમાં બે ત્રણ મિનિટ પાણી નિતારી એક મોટા વાસણમાં લ્યો હવે ડુંગરી પર તૈયાર કરેલો મસાલો, લીલા ધાણા સુધારેલા, લીલું મરચું સુધારેલ ને લીંબુનો રસ નાખી મિક્સ કરો ને સર્વ કરો ઢાબા સ્ટાઈલ લચ્છા ડુંગરી.

lachhca dungri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આમચૂર પાવડર બનાવવાની રીત | amchur powder banavani rit | amchur powder recipe in gujarati

પાપડ નું શાક બનાવવાની રીત | અડદના પાપડ નું શાક બનાવવાની રીત | papad nu shaak banavani rit | papad shaak recipe in gujarati

ફુદીનાનું શરબત બનાવવાની રીત | fudina nu sharbat banavani rit gujarati ma | fudina sharbat recipe in gujarati

ખમણ ઢોકળા બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

ડુંગળીના ભજીયા બનાવવાની રીત | Dungri na bhajiya banavani rit

આદુ લસણની પેસ્ટ બનાવવાની રીત | aadu lasan ni paste banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement