મગફળી ખાવાના ફાયદા અને ધ્યાનમા રાખવાની બાબત | Peanuts Benefits

health benefits of peanuts in Gujarati - magfadi khavana na fayda - મગફળી ખાવાના ફાયદા - મગફળી ના ફાયદા
Advertisement

આ આર્ટીકલ ની અંદર અમે તમને જણાવીશું મગફળી ના ફાયદા, મગફળી ખાવાના ફાયદા, magfadi khavana na fayda, health benefits of peanuts in Gujarati.

Benefits of peanuts in Gujarati – મગફળી ખાવાના ફાયદા

મગફળી ખાવાના છે અનેક ફાયદાઓ. મગફળી છે સેહત નો ખજાનો. પ્રોટીન નો સ્ત્રોત છે મગફળી. તેમાં પણ કાચી મગફળી ખાવાની તો બધા ને બહુ જ મજા આવતી હોય છે.અને તેમાં પણ દરિયા કિનારે સેકેલી મગફળી ખાવાની મજા તો કૈક અલગ જ છે.

મગફળી ને ગરીબોની બદામ કહેવામાં આવે છે. જેટલું પ્રોટીન આપણને દૂધ માંથી મળે છે એટલું જ પ્રોટીન મગફળી ખાવાથી મળી જાય છે.

Advertisement

આ તો વાત થઇ શોખ ની, ગરીબો ની બદામ ની વગેરે વગેરે, પણ આજે આપણે મગફળી ખાવાના આયુર્વેદિક ફાયદાઓ વિષે વાત કરવાના છીએ. તો ચાલો જાણીએ.

ડિપ્રેશન થી બચવું હોય તો ખાઓ મગફળી.

મગફળી માં ટ્રીપટોફાન નામનું એમીની એસીડ રહેલું છે. જે તમારા મૂડ ને હમેશા પ્રફુલિત રાખે છે. અને હોર્મોન સેરોતીન નો સંચાર વધારે છે. જેના થી તમારો મગજ શાંત રહે છે. અને તમે ડિપ્રેશન નો શિકાર બનતા નથી.

લોહી ની ઉણપ ને દૂર કરે મગફળી – મગફળી ના ફાયદા

મગફળી માં મળતું આયરન લોહી ના લાલ રક્ત કણો ને વધારવામાં મદદ કરે છે. સાથે સાથે કેલ્શિયમ હાડકા ને મજબૂત બનાવે છે. અને ઓસ્ટીયોપોરોસીસ થવાની સમભાવના ને ઘટાડે છે,મગફળી ખાવાના ફાયદા.

Magfadi khavana na fayda – યાદશક્તિ વધારે છે મગફળી

મગફળી માં બી-૩ નામનું વિટામીન હોય છે. જે આપણી યાદશક્તિ વધારે છે. ત્તેની સાથે સાથે તેમાં રહેલું રેસ્વેરાસ્ત્રોલ ફ્લેવોનોઈડ તત્વ આપના મગજ માં લોહીના પરિભ્રમણ ને ૩૦ ટકા વધારી દે છે. જેનાથી આપણો મગજ સ્વસ્થ અને સતર્ક રહે છે.

નાના બાળકો ને ખાસ ખવડાવો મગફળી.

મગફળી માં એમીનો એસીડ અને પ્રોટીન ઘણી માત્રા માં હોય છે. જે આપના શરીર માટે ખુબ જ લાભકારી છે. તેથી જ બાળકો ને નાનપણ થી જ મગફળી ખાવાની આદત નાખી દેવી જોઈએ. જે બાળકો ના વિકાસ માં ખુબ જ જરૂરી છે.

મગફળી ખાવાના ફાયદા તે ડાયાબીટીસ કન્ટ્રોલ માં રાખે છે.

નિયમિત રીતે દરરોજ અમુક પ્રમાણ માં મગફળી ખાવાથી ડાયાબીટીસ થવાની સંભાવના ૨૧ ટકા જેટલી ઘટી જાય છે. મગફળી માં રહેલું મૈન્ગ્નીઝ  બ્લડ શુગર ને કન્ટ્રોલ માં રાખે છે. અને કેલ્શિયમ ની માત્રા ને જાળવી રાખે છે. અને સાથેસાથે પાચનશક્તિ પણ વધારે છે.

હૃદય ને સ્વસ્થ રાખે છે.

મગફળી ખાવાના ફાયદા, મગફળી હૃદય માટે ખુબ જ સારી છે.તે આપણા શરીર માં ખરાબ કોલેસ્ટ્રોલ ને બનવા દેતી નથી.અને પેટ ના કેન્સર અને બ્રેસ્ટ કેન્સર થવા દેતું નથી.

બાફેલી મગફળી ખાવાથી પણ શરીર માં અનેક ફાયદાઓ થાય છે.

મગફળી માં રહેલું નીઅસીન નામનું તત્વ મગજ ની કોશિકાઓ ને સક્રિય બનાવે છે લોહી નું પરિભ્રમણ તેજ કરે છે. જેનાથી અલઝાઈમર નામનો રોગ થવાની સંભાવના ઘટી જાય છે.

વાળ અને સ્કીન માટે ફાયદેમંદ છે – Benefits of peanuts in Gujarati

મગફળી ખાવાના ફાયદા તે આયરન, કેલ્શિયમ, ઝીંક, મેગ્નેશિયમ,પોટેશિયમ જેવા અનેક તત્વો થી ભરપૂર હોય છે.

મગફળી માં વિટામીન-એચ હોય છે જેને આપણે બાયોટીન કહીએ છીએ. જે આપણી ત્વચા અને વાળ ને સુંદર બનાવે છે.

ટાઇપ-૨ ડાયાબીટીસ માં પણ ફાયદો થાય છે.

મગફળી માં ફાઈબર ભરપૂર માત્રા માં હોય છે. જેથી મગફળી ખાધા પછી જલ્દી ભૂખ લગતી નથી તો જે લોકો વજન ઘટાડતા હોય તેઓએ ફણગાવેલી મગફળી અચૂક ખાવી જોઈએ.

મગફળી ખાતી વખતે અમુક ધ્યાન માં રાખવાની બાબતો.

થાઈરોઈડ ના દર્દી એ મગફળી નું સેવન કરવું જોઈએ નહિ. મગફળી એક હાઈ કેલેરી યુક્ત ખોરાક છે તેથી પ્રમાણસર સેવન શરીર માટે ફાયદાકારક છે. પથરી ના દર્દીઓ એ પણ મગફળી ખાવી જોઈએ નહિ.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

અળસી ખાવા ના ફાયદા અને અળસી નો ઉપયોગ કરવાની રીત – Alsi na fayda

અનેક બીમારીઓ નો અંબાન ઈલાજ હળદર – હળદર ના ફાયદા – Haldar na Fayda

ગુંદ નું સેવન કરવાના ફાયદા – ગુંદ ના ફાયદા – Gund na fayda

એલોવેરા ના ફાયદા તેમજ એલોવેરા નું જ્યુસ બનાવવાની રીત – Aloe Vera Na Fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement