અશ્વગંધા(Ashwagandha) Covid19 ના ઈલાજ મા કારગર છે IIT Delhi એ કહ્યું

Ashwagandha Aushadhi
Ashwagandha Aushadhi
Advertisement

આપના દેશ ની અંદર આયુર્વેદ ને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે અને તેના ઈલાજ ઘણી જગ્યાએ ખુબજ સારા પરિણામ આપ્યા છે ત્યારે IIT delhi ના એક દાવા અનુશાર આયુર્વેદ ની અંદર રહેલ અશ્વગંધા(Ashwagandha) તમને Corona Virus સામે લડવામાં એમડીડી કરશે.

અશ્વગંધા(Ashwagandha) ના ફાયદા ની વાત કરીએ તો તેના સેવન થી ચિંતા/અંગ્ઝાય્ટી(Anxiety), તણાવ,બદતરા ઓછી કરવામાં ઉપયોગ થાય છે IIT delhi અને જાપાન ની એક રિસર્ચ અનુશાર એ જાણવા મળ્યું કે અશ્વગંધા(Ashwagandha) અને પ્રોપોલીસ ની અંદર કેટલાક એવા પ્રકૃતિક તત્વો છે છે તમને corona virus સામે લડવા મદદ કરશે. ભારત સરકાર પણ પ્રયાશો કરી રહી છે કે તેને Hydroxychloroquine  ની અવેજી માં લઈ શકાય કે નહીં.

Ashwagandha powder
Ashwagandha powder

અશ્વગંધા(Ashwagandha) ના કેટલાક ફાયદા

Advertisement

તણાવ અને ચિંતા/અંગ્ઝાય્ટી(Anxiety) દૂર કરવા તેને ખુબજ ફાયદાકારક માનવમાં આવે છે અને તેના પર કેટલીક રિસર્ચ પણ કરવામાં આવી છે અને તે સાચું સાબિત થયેલ છે.

ડાયાબિટિશ : એવું માનવમાં આવે છે કે અશ્વગંધા(Ashwagandha) ની અંદર રહેલ તત્વો હોય છે જે બ્લડ સુગર ઓછું કરવામાં મદદ કરે છે.

બડતરા કે સોજો : અશ્વગંધા(Ashwagandha) ની અંદર રહેલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વ હોય છે જે બડતરા કે સોજા ને ઓછું કરવામાં મદદ કરે છે અને રિસર્ચ મુજબ આ ઔષધિ ઇમ્યુન્ન સેલ્સ ને પણ મદદ કરે છે.

શું સ્વગંધા તમારા માટે સુરક્ષિત છે?

સામાન્ય રીતે ઓછો કે મીડિયમ માપ માંસેવન કરવાથી તે સુરક્ષિત છે પરંતુ ગર્ભવતી મહિલાઓ એ તેનું સેવન કરવું નહીં. અશ્વગંધા(Ashwagandha) એ એક આયુર્વેદિક ઔષધિ છે તે પાંદડા ને પીસી ને પાવડર બનાવમાં આવે છે અને તેના કેટલાક શારીરક ફાયદાઓ છે પણ એકવાર તમારા ડોક્ટર ની અચૂક સલાહ લેવી પચીજ સેવન કરવું.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

શિંગોડા જે થાઇરોડ જેવી ૫ સમસ્યા મા છે ફાયદાકારક

ગેસ થવાના કારણો અને તેના ઘરેલું ઉપાય

અપનાવો આ ઘરગથ્થું ઉપાય અને મેળવો ચશ્મા ના નબર થી છુટકારો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement