જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે રાગી સંકટી બનાવવાની રીત – Ragi Sankati banavani rit શીખીશું. આ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે, do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube If you like the recipe , રાગી સંકટી ને બનાવવું ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ હેલ્થી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આને તમે દાળ કે શાક સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ટેસ્ટી Ragi Sankati recipe in gujarati શીખીએ.
રાગી સંકટી બનાવવા જરૂરી સામગ્રી
- પાણી ૩ કપ
- મીઠું સ્વાદ અનુસાર
- ચોખા ૧ કપ
- રાગી નો લોટ ૧ કપ
- ઘી ૧ ચમચી
રાગી સંકટી બનાવવાની રીત | Ragi Sankati recipe in gujarati
રાગી સંકાટી બનાવવા માટે સૌથી પેહલા ચોખા ને ધોઈ ને સાફ કરી તેને દસ થી પંદર મિનિટ માટે પલાળવા માટે રાખી દયો.
ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખો. હવે પલાળી ને રાખેલા ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને તેમાં નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને એક વાર હલાવી લ્યો. હવે ભાત ને ધીમા તાપે ચડવા દયો.
ભાત સરસ થી ચડી જય એટલે તેમાં રાગી નો લોટ નાખો અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને ફરી થી એક થી બે મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો.
હવે હાથ માં થોડું ઘી લગાવી મિશ્રણ લ્યો. અને એક બોલ બનાવી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી દયો. આવી રીતે બધા રાગી સંકતી ના બોલ બનાવી પ્લેટ માં રાખી લ્યો.
હવે તૈયાર છે ટેસ્ટી રાગી સંકતી. હવે તેને એક સર્વિંગ પ્લેટ માં રાખો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી થોડું ઘી રેડો. હવે તેને દાળ કે શાક સાથે સર્વ કરો અને ટેસ્ટી રાગી સંકતી ખાવાનો આનંદ માણો.
Ragi Sankati banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
માવા મોદક અને પાન મોદક બનાવવાની રીત | Mava modak ane pan modak banavani rit
ગોળ પાપડી બનાવવાની રીત | gol papdi recipe in gujarati | gud papdi recipe in gujarati
વ્રત વાળી રબડી બનાવવાની રીત | Vart vali rabdi banavani rit
ઇન્સ્ટન્ટ પૌવા ઉત્તપમ બનાવવાની રીત | Instant pauva uttapam banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે